ગાંધીધામ : શહેરના જુની સુંદરપુરી ચોકમાં યુવાન ઉપર છરીથી હુમલો કરાયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જુની સુંદરપુરી ગાંધીધામ રહેતા મહેશ સુમાર કટુવા ઉ.વ.રર ગતરાત્રીના સાડા આઠ વાગ્યે જુની સુંદરપુરી ચોકમાં હતો ત્યારે ગોવિંદ માતંગ નામના શખ્સે કોઈપણ કારણોસર ગાળો આપી પીઠ તથા સાથળમાં તથા હાથના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડતા પ્રથમ સારવાર રામબાગમાં લઈ વધુ સારવાર માટે ભુજ જી.કે.માં રિફર કરાતા ગાંધીધામ એ ડિવીઝન પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here