લલિત વસોયા-લલિત કગથરા અને આંબલીયાએ યોજી પત્રકાર પરિષદ : જીએસએફસીના દાવાઓને ગણાવ્યા પોકળ

ગાંધીનગર : ખેડુતોના ખાતરમાં ચાલી રહેલા કૌભાંડને લઈને આજ રોજ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામા આવી અને જીએસએફસી દ્વારા ભ્રષ્ટ તત્વોનો બચાવ કરાવમાં આવી રહ્ય હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આજરોજ લલિતકગથરા, લલિત વસોયા, હર્ષદ રીબડીયા તથા આંબલીયાએ પ્રેસ યોજી હતી. ર૦૦કરોડથી વધુનુ કૌભાંડ હોવાની વાત સામે આવવા પામીરહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here