કોરોના રસી લેવી તમારા પોતા માટે પણ સારું છે- નલીનીબા જેઠવા

“મારા કુટુંબમાં રસી લેનાર કોઇને હજુ સુધી કોઇ આડઅસર થઇ નથી. કોરોના ફેલાતો અટકાવવા રસી જરૂરી છે. દરેકે રસી લેવી જોઇએ. અમે ઘરમાં પાંચ સભ્યો છીએ. કોરોના રસી લેવી તમારા પોતા માટે પણ સારું છે” એમ નલીનીબા જેઠવા જણાવે છે.
૫૭ વર્ષિય નલીનીબા શિશુંમંદિર મુન્દ્રા બારોઇ માટે કોવીશીલ્ડ રસી લીધા બાદ જણાવે છે કે, “ બારેથી આવી દરેકે હાથપગ ધોવા જોઇએ. માસ્ક પહેરવું જોઇએ. ચોક્કસ સામાજિક અંતર જાળવી રાખવું જોઇએ.”