કેબિનેટમાં દિલીપભાઈ ઠાકોરની સીએમને રજુઆત

image description

ગાંધીનગર : આજ રોજ ગુજરાતની કેબીનેટ બેઠક મળવા પામી છેી જેમાં આજ રોજ મંત્રી દીલીપભાઈ ઠોકાર દ્વારા સીએમ સમક્ષ રજુઆત કરવામા આવી છેી જેમા જણાવ્યા અનુસાર ગામડાઓ માટે દવાઓ નથી. ગ્રામ્ય વિસ્તારમં દવાનો જથ્થો ખુટી પડયો છે. મારૂ ગામ કોરોના મુકત ગામ પણ દવાઓ હાલમાં ઉપલબ્ધ ન હોવાની વાત શ્રી ઠાકોરે સીએમ સમક્ષ રજુઆત કરી અને વેળાસર ઘટતુ કરવા જણાવ્યુ હતુ.