ઉત્તર પ્રદેશના આ વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ

(જી.એન.એસ)લખનઉ,કોરોનાના વધતા કેસ જોતા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. ૧૭ માર્ચથી ૩૦ એપ્રિલ સુધી કલમ ૧૪૪ લાગુ રહેશે.રાજસ્થાન સરકાર દ્વારા ધોરણ ૧થી ૫ની પરીક્ષા ન લેવાનો નિર્ણય લેવાયોરાજસ્થાન સરકારે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક વિદ્યાર્થીઓને રાહત આપી છે. હવે ૧થી ૫ ધોરણના આશરે ૪૦ લાખ બાળકોએ પરીક્ષા આપવાની રહેશે નહીં. આ વિદ્યાર્થીઓને પરીક્ષા વિના આગળના વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે.