ઉજ્જૈનના સાંસદના પરિવારે પીએમ સાથે કરી મુલાકાત

0
48

નવી દિલ્હી : ઉજજૈનની સાંસદ અનિલ ફિરોજિયાની પુત્રી અહાનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. અહાનાએ વડાપ્રધાન શ્રી મોદીને કહ્યું કે, ‘હું આપને ઓળખું છું, આપ મોદીજી છો અને લોકસભા ટીવીમાં નોકરી કરો છો’ તેવું કહેતા જ વડાપ્રધાન હસી પડ્યા હતા. આ વેળાએ સાંસદની મોટી પુત્રી પ્રિયાંશી તથા પરિવાર હાજર રહ્યો હતો.