આઈ.ટી.આઈ રતનાલ ખાતે વ્યવસાયિક કોર્ષ માટે ૩૦/૦૯/૨૦૨૨ સુધી પ્રવેશ અરજી કરી શકાશે

0
14

રતનાલ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૨ માં વ્યવસાયિક કોર્ષ (ફીટરવેલ્ડરકોમ્પુટર હાર્ડવેર નેટવર્ક મેન્ટેનન્સસુઈંગ ટેકનોલોજી) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ   ભરીને https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર પર ૨૨/૦૯/૨૦૨૨ થી છેલ્લી તા.: ૩૦/૦૯/૨૦૨૨ ના સાંજે ૫:૦૦ કલાક સુધીમાં અરજી કરી સબમિટ કરવાનું રહેશે. રૂ।. ૫૦/- રજીસ્ટ્રેશન ફી (નોન- રીફંન્‍ડેબલ) ઓનલાઇન પદ્ધતિથી ભરવાની રહેશે. ઔધોગિક તાલીમ સંસ્થા, આચાર્યશ્રી  સી.બી.દાવડા  ની અખબારી યાદીમાં જણાવાયું છે.