અંજારમાં વરલી મટકાનો જુગાર રમતા વધુ બે ઝડપાયા

0
56

અંજાર : અહીં સવાસેર નાકા પાસે છેલ્લા ઘણા સમયથી વરલી મટકાની જુગારની પ્રવૃત્તિ ધમધમતી હોઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરીને અહીં જુગાર રમાડતા શબીરહુસેન ફકીરમામદ શેખ અને ગંગાનાકા પાસે કારા સુમાર મહેશ્વરીને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી પાડી બંને પાસેથી રોકડા રૂપિયા ૧૪૩૦ કબ્જે કરવામાં આવ્યા હતા