અબડાસા પ્રાંતની વડોદરા ખાતે બદલી

0
34

ભુજ: રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ૭ જેટલા ડેપ્યુટી કલેકટરોની બદલી કરવામાં આવી છે, જેમાં અબડાસા પ્રાંત અધિકારી એચ.એમ. સોલંકીની વડોદરાના ડેપ્યુટી ચૂંટણી અધિકારી તરીકે નિમણુક અપાઈ છે. તો તેમની જગ્યાએ મોરબીના જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડને અબડાસાના પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે.