આમ આદમી પાર્ટી માંડવી પરીવાર ધ્વારા સ્નેહ મીલન કાર્યક્રમ યોજાયો

0
87
ગતરોજ માંડવી શહેરમાં આમઆદમી પાર્ટી માંડવી-મુન્દ્રા પરિવાર દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં આપ ઉમેદવાર શ્રી કૈલાશદાનજી ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકમ્ નું સંચાલન લોકસાહિત્યકાર શ્રી રાજેશભાઇ ગઢવી તથા હાસ્ય કલાકાર શ્રી વસંત મારાજ ( પેનુડો ) એ પોતાની આગવી સેલીમાં રંગ જમાવ્યો હતો તેમજ ત્યાં ઉપસ્થિત ભુજના કેન્સર સ્પેશિયાલિસ્ટ શ્રી ડો.વિકાશભાઈ ગઢવી, ગાંધીધામથી માહિલવિંગ ગુજરાત આપના જોઈન્ટ સેક્રેટરી શ્રીડો.કાયનાતબેન અંસારી ,મીનાક્ષીબેન ત્યાગી તેમજ ડોણ ગામના કચ્છ લઘુમતિ મોરચાના કારોબારી સભ્ય શ્રી આદમભાઈ ચાકી અને શ્રી ડો. અયાઝભાઈ ખત્રી સાથે સરોજબેન સોની,અનુબેન શાહ     તેમજ લક્ષ્મીબેન પ્રેમજી જોગી ,પુષ્પાબેન વિરજી ,પુરબાઇબેન જેરામ ,ભાનુબેન વાલજી , સવીતાબેન મારવાળા સાથે અન્ય જેવી સમાજસેવી બેનો AAP માં જોડાયા હતા..
તેમજ અભાભાઈ ગઢવી ,હરીશભાઈ મોરબિયા,દેવેન્દ્રભાઈ જોષી, કલ્યાણ ભાઈ , બાલુભાઈ સીજુ , અબ્દુલ્લાભાઈ ધોરીયા, ઇગલ સાઉન્ડ વાળા બાવા ,સંજયભાજ સોની,સિકંદરભાઈ માનજોઠી તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
   ભવ્ય આયોજન હતુ અને સ્નેહમિલનમાં સ્વયંભૂ ખુબ લોક મહેરામણ ઉમટ્યું હતું.. આયજકોની ધારણા કરતાં ચાર ઘણી સંખ્યામાં લોકોએ બહુ મુલ્ય સમય આપી સ્નેહમિલન કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા..
લોકોનો મિજાજ પરિવર્તનનો છે એ આ અલગ અલગ કાર્યક્રમો દ્વારા સ્પસ્ટ દેખાઈ આવે છે.
હાજર રહેલ તમામ વડિલો,ભાઈઓ, બહેનો,માતાઓ અને પક્ષ અગ્રણી તથા કાર્યકર્તાઓનો પક્ષ વતી આભાર વ્યક્ત કરીએ છીએ..અને આવો જ ઉત્સાહ જાળવી રાખી AAP પક્ષને પ્રચંડ વિજયી બનાવી સરમુખત્યાર સાશનનો અંત લાવશો અને આપણા પ્રદેશમાં શિક્ષણલક્ષી અને આરોગ્યલક્ષી અને લોકોહિત લક્ષી સરકારના મજબૂત પાયા નાખીએ..સાચા અર્થમાં લોકશાહીની સ્થાપના કરીએ.