ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીને વિવિધ સમાજોનું પ્રચંડ સમર્થન

0
34

ગાંધીધમા : ક્ષત્રિય સમાજ : ગાંધીધામ : ગાંધીધામ ક્ષત્રિય સમાજવાડી વોર્ડ-૫/બી,આદિપુર મધ્યે માલતીબેન મહેશ્વરી ની સભા યોજાઇ હતી જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા વધારામાં વધારે મતદાન કરીને જંગી બહુમતી થી જિતાડશું. સમાજની કોઈ માંગણી હતી નહીં આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ, ડો.ભાવેશ આચાર્ય, મધુકાન્તભાઈ શાહ, સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ ધવલભાઈ આચાર્ય, ધનજીભાઇ હુંબલ, મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, નવીનભાઈ જરૂ, પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, સમાજનાં પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, મોહન સિંઘ રાણા, હિતુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, તથા ક્ષત્રિય સમાજનાં વડીલો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગુજજર સુતાર જ્ઞાતિ, ગુજજર લુહાર જ્ઞાતિ, વિશ્વકર્મા એકતા મંચ : ગાંધીધામ વિધાસભાનાં ઉમેદવાર માલતીબેન મહેશ્વરી એ જણાવ્યુ હતું કે આ સમાજ દ્વારા મને સાથ સહકાર આપ્યો છે. આ સીટ ઉપર ફરી મને મોકો મળ્યો છે તો આપ સૌ જંગી બહુમતી થી જિતાડશો અને મોદી સાહેબનાં હાથ મજબુત કરશો. આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ, ડો.ભાવેશ આચાર્ય, પુનિતભાઈ દૂધરેજિયા, બળવંતભાઈ ઠક્કર, મધુકાન્તભાઈ શાહ, સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ ધવલભાઈ આચાર્ય, ધનજીભાઇ હુંબલ, મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, નવીનભાઈ જરૂ, પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પ્રવીણ દંડક ગુજજર સમાજનાં પ્રમુખશ્રી દિનેશભાઇ, મંત્રી નિતિનભાઈ, હેમંતભાઈ ગજ્જર, વિજયભાઈ પરમાર, જાગીડ સમાજનાં પ્રમુખ મોહનભાઇ જાગીડ, વિજયભાઈ જાગીડ, લુહાર સમાજનાં વિજયભાઈ પરમાર, પ્રદીપ પરમાર, વિશ્વકર્માનાં હોદેદારો બિનાબેન સીતાપરા, જાગૃતિ ગજ્જર, મનીષા ગુંદેચા, તથા સમાજનાં આગેવાનો બહનો ઉપસ્થિત રહ્યા હતા.ગઢવી સમાજ : આદિપુર ગઢવી સમાજ ની બેઠકમાં વિધાનસભાનાં ઉમેદવાર માલતીબેન મહેશ્વરી જણાવ્યુ હતું કે, ચારણ સમાજ સાથે હંમેશા પારિવાહિક ગઢવી સમાજ સાથે નાતો રહ્યો છે હું પણ સત્ય ને માનું છુ આઈ સોનલમાં નો આશીર્વાદ મારી ઉપર બની રહે અને ચારણ સમાજનો નાતો અટુટ છે. હું અપેક્ષા રાખું છુ કે માં શક્તિનાં ઉપાસક દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નાં હાથ મજબુત કરવા વધુ ને વધુ મતદાન થાય એવી આશા વ્યક્ત કટી હતી.આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ, ડો.ભાવેશ આચાર્ય, પુનિતભાઈ દૂધરેજિયા, બળવંતભાઈ ઠક્કર, મધુકાન્તભાઈ શાહ, સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ ધવલભાઈ આચાર્ય, ધનજીભાઇ હુંબલ, મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, નવીનભાઈ જરૂ,પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પ્રવીણ દંડકગઢવી સમાજ નાં અગ્રણીઓમાં હરિભા ગઢવી, વિપુલદાન ગઢવી, રાજભા ગઢવી, મહેશદાન ગઢવી, હરદાસ ગઢવી, એસ.એસ. ગઢવી, વેલુભા ગઢવી, રામભા ગઢવી, દેવશીભા ગઢવી, આઈદાન ગઢવી, મુરજીભા ગઢવી તેમજ ગઢવી સમાજનાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાનુશાલી સમાજ : ગાંધીધામ ભાનુશાલી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને રહેશે. આપના ઉમેદવાર ને જંગી લીડ બહુમતી થી જિતાડશું એવી ખાત્રી આપી હતી. આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર,ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ, ડો.ભાવેશ આચાર્ય, પુનિતભાઈ દૂધરેજિયા, બળવંતભાઈ ઠક્કર, મધુકાન્તભાઈ શાહ, સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ ધવલભાઈ આચાર્ય, ધનજીભાઇ હુંબલ, મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, નવીનભાઈ જરૂ, પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પ્રવીણ દંડક, ભાનુશાલી સમાજનાં પ્રમુખ દામજીભાઇ ભાનુશાલી, યુવા ભાનુશાલી સમાજનાં પ્રમુખ શતીશભાઈ ભાનુશાલી, મોહનભાઈ ભાનુશાલી, અશોક ભાનુશાલી, કિશોર ભાનુશાલી, મહેશ ભાનુશાલી, રમેશ ભાનુશાલી, હરેશ ભાનુશાલી, બહનોમાં જિગનાબેન, અલ્પાબેન, દેવકીબાઈ તથા સમાજનાં અગ્રણીઓ, યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મોહનભાઈ ભાનુશાલી .જૈન સમાજ : વાગડ બે ચોવીસી જૈન સમાજવાડી, ગાંધીધામ મધ્યે બૃહદ જૈન સમાજ સાથે બેઠક મળી હતી જેમાં વિધાનસભાનાં ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યુ હતું કે, પાંચ વર્ષમાં કામ કર્યા છે અને વિકાસનાં પણ કામો કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ કામ કરતાં રહશું. જૈન સમાજને મને મત આપવાની અપીલ કરી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન મધુકાન્તભાઈ શાહ એ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, નગર પાલિકા પ્રમુખ, ડો.ભાવેશ આચાર્ય, પુનિતભાઈ દૂધરેજિયા, બળવંતભાઈ ઠક્કર, મધુકાન્તભાઈ શાહ, સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ ધવલભાઈ આચાર્ય, ધનજીભાઇ હુંબલ, મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, નવીનભાઈ જરૂ, પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પ્રવીણ દંડક, જૈન સમાજનાં અગ્રણીઓ ડો.હિરેન મેહતા, મહેશ પૂંજ, હિતેશ મેહતા, ચંદન જૈન, નરેન્દ્ર સંઘવી, મુકેશ પારેખ, લેહરચંદ ખોના, ધર્મેશ દોશી, ગિરીશ દોશી, સચિન કાંકરેચા, ગૌતમ બુચ, મહિલામાં પ્રીતિબેન સંઘવી, સ્વાતિબેન મેહતા, ચંદનીબેન દોશી, રેખાબેન સેઠ, કાજલ બેન મોરબિયા, ઉષાબેન મેહતા. કાર્યક્રમ નું સંચાલન પંકજભાઈ મોરબિયા એ કર્યું હતું અને આભાર વિધિ તેજસભાઈ સેઠ એ કરી હતું.