માલતીબેન વિજયી ભવઃ : ગાંધીધામ સંકુલના સીંધી સમાજનો મકક્મ સાદે એકસુર

0
51

ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં સીંધી સમાજનો યોજાયો ભવ્ય સંમેલન : વિવિધ ક્ષેત્રના સમાજના અગ્રણીઓ, સમાજના ભોમીઓ-હોદેદારો, પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર

ગાંધીધામ : આદિપુર ગાંધીધામ સિંધી સમાજ દ્વારા ભવ્ય સમેલન યોજાયું સમગ્ર ગાંધીધામ – આદિપુરના સિંધી સમાજના લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા. આં કાર્યક્રમમાં ગાંધીધામ ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર , વિધાનસભાના ઇન્ચાર્જ ધવલભાઈ આચાર્ય, મોમાયાભા ગઢવી , ધનજીભાઈ હુંબલ , મહામંત્રી મહેન્દ્ર જુનેજા, ગાંધીધામ નગર૫ાલીકા પ્રમુખ , બળવંત ઠકકર, પુનિત ધુદરેજીયા, પ્રવાસી વિસ્તારક શૈલેષ પ્રજાપતિ, વિજયસિંહ જાડેજા, દિવ્યાબેન નાથાણી, કુલદીપસિંહ ઝાલા,રામ માતંગ, કમલ શર્માં, સરિતાબેન, સિંધી ભાનુશાલી સેન્ટ્રલ સમાજના પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલી અને ઉપપ્રમુખ જીતેન્દ્ર નાથાણી, રામજીભાઈ ઘેડા, પરમાનંદ કૃપલાણી, ભરત પ્રજાપતિ, નીલમબેન લાલવાણી, કુંદનકુમાર ગુવલાની, મહેશ તીરથાની, પીન્ટુભાઈ સાવલાની, અશોક તલરેજા, જ્ઞાન ભાઈ કાંજાની, મનુભાઈ ગોપલાની, ભજનલાલ ભાઈ, રમેશ નાથાણી, રાજુ રામચંધાની, લચુંભાઈ ઓડરમલ, રામ દાદલાની, અનેક સિંધી સમાજના આગેવાનો ભાઈઓ બહનો ઉપસતિથીમાં સિંધી સમાજ ની ભવ્ય સંમેલન યોજાયું તે વેડા મનોજ મુલચંધાની સૌનો શાબ્દિક સ્વાગત કર્યું હતું અને
આદિપુરમાંથી ૧૫૦૦૦ની લીડ આદિપુર આપશે એવો સંકલ્પ કર્યું હતું અને કુમારભાઈ રામચંદાની સિંધી સમાજ વતી વક્તવ્ય આપ્યું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આખો સિંધી સમાજ ભેગુ છે. એવી રાષ્ટ્રવાદી પ્રવચન આપ્યું હતુંની સમગ્ર સિંધી સમાજની ઉપસ્થિતીમાં સિંધી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનવા મનોજભાઈ, કમલેશભાઈ પરીયાની, જીતુભાઈ નાથાણી, સેવકભાઈ લખવાની, કુમારભાઈ રામચંધાની, નારીભાઈ પરિયાની, અશ્વિનીભાઈ મુલચંધાની, લલિતભાઈ વિદ્યાની, હરેશભાઈ લાલવાણી જેહમત કરી હતી અને આં કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ વિદ્યાની કરી હતી અને વિનોદભાઈ મેઘાણી આભાર વિધી કરી હતી અને સિંધી સમાજની ૩૨ જેટલી સામજિક સેવાભાવી સંસ્થાઓએ માલતીબેનનું સન્માન કર્યું હતું અને સપનાબેન રાઇસિંઘાની અને સુષ્મા રાઇસિંઘાની પોતાની તરફથી સિંધી છેજ લગાવી હતી અને સુનીલ લખવાની દ્વારા મ્યુુઝીક સાઉન્ડની સેવા આપવામાં આવી હતી.