નખત્રાણાના જારજોક ગામે યુવકે એરંડામાં છાંટવાની દવા પીધી

0
30

નખત્રાણા તાલુકાના જારજોક ગામે રહેતા હિરાસંગ કાનજી જાડેજા (ઉ.વ.૩૭) સાંજે છ વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતા, દરમિયાન ટેન્શનમાં આવી જઈ એરંડામાં છાંટવાની દવા પી જતા તેમને પ્રથમ સારવાર માટે ગઢશીશા હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.