સમાજ માટે એક પ્રેરણાદાયી કિસ્સો રાજકોટઃ એક જાગૃત મતદાર તરીકેની ફરજ સમજાવતો આ કિસ્સો સમાજ માટે ઉદાહરણ રૂપ બની ગયો છે. દર્દી જેન્તીભાઈ સુરાની ડેન્ગ્યુ થવાથી સ્ટલિગ હોસ્પટિલ ખાતે ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.ચિરાગ માત્રાવાડીયાની સારવાર હેઠળ દાખલ થયેલ હતા અને આઈસીયુમાં સારવાર ચાલુ હતી. એવાજ એક દર્દી દિલીપભાઈ જગડ કે જે એન્જીઓપ્લાસ્ટી માટે નિષ્ણાંત કાર્ડીયઓલોજીસ્ટ […]

Read More

જિલ્લાની છ બેઠકો પર ૮૦ જેટલા મુરતીયાઓના ભાવી ઈવીએમમાં કેદ : ૧૪, ૪ર, ૧૪ર મતદારો કરી રહ્યા છે પવિત્ર મતદાનના અધિકારનો ઉપયોગ મુખ્ય રાજકીયપક્ષો ભાજપ-કોંગ્રેસના છ બેઠકોના ઉમેદવારો ઉપરાંતના અગ્રણીઓએ કર્યુ વોટીંગ : મતદાન બાદ ઉમેદવારોએ ઠેર ઠેર વ્યકત કર્યા જીતના દાવા ગુજરાતમાં ઈવીએમ સાથે પ્રથમ જ વખત વીવીપેટનો પણ થયો છે ઉપયોગ ઃ જિલ્લાભરમાં આબાદવૃદ્ધોએ […]

Read More

ગાંધીનગર : ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતની કુલ ૮૯ બેઠકોની ચુંટણી માટે આજે સવારે શાંતિપૂર્ણ રીતે અને ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ થવા પામ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ બેઠક પરથી બુથ નં.૬ર જ્ઞાનગંગા ખાતે મતદાન કર્યું હતું.સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે પ્રથમ તબક્કાની ચુંટણી આજે યોજાઈ રહી છે. ૮૯ બેઠકો પર […]

Read More

માંડવી ઃ ગુજરાત વિધાનસભાની બીજા નંબરની બેઠક માંડવીમાં આજે સવારથી મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે માંડવી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ મતદાન પ્રક્રિયાનું નિરિક્ષણ કરવા નીકળ્યા હતા. ત્યારે તેમને અનેક ઈવીએમ બંધ થઈ જવાની રજૂઆતો મળી હતી.શક્તિસિંહ ગોહિલે નિરિક્ષણ કર્યા બાદ એવા આક્ષેપ કર્યા હતા કે, માંડવીના ખાસ દલિત વિસ્તારના બુથમો જાણી જાઈને ઈવીએમમાં […]

Read More

કચ્છમાં આજ રોજ છ એ છ બેઠકો પર પણ મતદાન કરવામા આવી રહ્યુ છે ત્યારે જાહેરજીવનના રાજકીય મહારથીઓએ પણ મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. કલેકટર રેમ્યા મોહન, પૂ.ત્રીકમદાસજી મહારાજ, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, માંડવી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, રામજીભાઈ ઘેડા, શંકરભાઈ સચદે, ગોવિંદભાઈ દનિચા જે […]

Read More

શરૂઆતના અડધાથી એક કલાક સુધી અનેક સ્થળોએ મતદાન અટક્યું ઃ વહેલી સવારે જ મતદાન મથકો પર સર્જાઈ લાંબી લાઈનો ઃ ઠેક ઠેકાણે સર્જાયા રકઝકના દ્રશ્યો   ગાંધીધામના ડીસી ફાઈવમાં બુથ નં. ર૪૩ પર મતદાન અડધો કલાક અટકયું ઃ નાના રેહામાં ૪પ મિનિટ મોડુ શરૂ થયું મતદાન ઃ ભુજપુર હાઈસ્કુલમાં મતદાન પ્રારંભે જ ઈવીએમ ખોટકાતા લાગી […]

Read More