રાજકીય-સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત : ૯મીએ પંજાની તરફેણમાં જંગી મતદાન કરવા ગ્રામજનોને કરાઈ અપીલ   ભચાઉ : રાપર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાને લોકસંપર્ક તેમજ ચૂંટણી પ્રચાર દરમ્યાન લોકો તરફથી વ્યાપક પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. પ્રચાર દરમ્યાન ઠેર ઠેર કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે ના નારાઓ ગુંજી રહ્યા છે […]

Read More

જનમેદની ઉમટી પડી : ગામોમાં કેસરીયો માહોલ સર્જાયો અંજાર : ૪-અંજાર વિધાનસભા મતવિસ્તારના ભુજ તાલુકાના અજરખપુર, કંઢરોઈ, મમુઆરા, ધાણેટી જેવા ગામોનો ભાજપાના ઉમેદવાર વાસણભાઈ આહિરએ ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. જેમાં મમુઆરા, ધાણેટી ગામે વાસણભાઈ આહિરનું જારદાર સ્વાગત કરવામાં આવેલ. બળદગાડા ઉપર બેસાડીને વાસણભાઈને છાજે તેવું ભવ્ય સામૈયું ગામમાં નિકાળવવામાં આવ્યું હતું. જેમાં આજુ બાજુનાં […]

Read More

ગાંધીધામ : માંડવી બેઠકનાં ભાજપનાં ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રચારમાં માંડવી મુંદરાના તમામ સમર્થકો કામે લાગી ગયા છે. જેમાં મુંદરાના બુથ નંબર ૫માં ભાજપનાં કાર્યકરો દ્વારા પ્રચાર કરાયો હતો. આ બુથમાં ફોખર ફળિયો, ગુંદી ફળિયો તેમજ પુજારા ફળિયા જેવા વિસ્તારો આવેલા છે. આ સમગ્ર વિસ્તાર છેલ્લા ૨૦-૨૫ વર્ષથી ભાજપના રંગે રંગાયેલો વિસ્તાર છે. આ બુથમાં લઘુમતિ […]

Read More

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે મુંદરામાં સંબોધી સભા : ભાજપની વિકાસયાત્રા મતદારોને સામેલ થવા કરી હાકલ મુંદરા : માંડવી બેઠક પર બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મુકાબલો જામ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીએ મુન્દ્રા શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જયંતિભાઈને ચૂંટણી પ્રચારના પ્રવાસ દરમ્યાન ભાજપ તરફે પ્રચંડ […]

Read More

અંજાર : અંજાર વિધાનસભા ક્ષેત્રમાં જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારે વેગ પકડ્યો છે. હાલમાં ભાજપનું પ્રચારતંત્ર નિરાસ થઈ બેઠું છે ત્યારે કોંગ્રેસ પક્ષના અંજાર વિધાનસભાના ઉમેદવાર વી.કે.હુંબલ ગામેગામે ખુંદી પ્રજાનું જબરદસ્ત સમર્થન મેળવી રહ્યા છે. વી.કે.હુંબલ સતત પ્રજાની વચ્ચે રહેતા હોવાથી ગ્રામ્ય પંથકમાં સારી નામના અને આદર ધરાવે છે. વિરોધીઓને […]

Read More

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે હમલા ભાનુશાલી વાડીમાં ગ્રામજનો- કાર્યકર્તાઓને આવ્યું માર્ગદર્શન : ૯મીએ ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવા  કર્યું આહવાન ભુજ : સરહદી કચ્છ જિલ્લો વર્તમાને ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં વિકાસનું મોડેલ બની ગયો છે. ત્યારે કચ્છમાં થયેલ વિકાસએ ભાજપ સરકારની દિર્ઘદ્રષ્ટિ તેમજ ઉદારનીતિને આભારી હોઈ ૯મીએ ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવા પ્રદેશ ભાજપ […]

Read More

માંડવી બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજયી બનાવવા કરી અપીલ : વિકાસમાં સહભાગી થવા કરાયું આહવાન મુન્દ્રા : માંડવી વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા માંડવી-મુન્દ્રા તાલુકામાં લોકસંપર્ક કાર્યને વેગવંતુ બનાવાઈ રહ્યું છે તો લોકો તરફથી પણ બહોળો આવકાર મળી રહ્યો છે ત્યારે આજે મુન્દ્રાના દલીત વિસ્તારોમાં ભાજપના મોવડીઓએ લોકસંપર્ક કરી પ્રચાર […]

Read More

મુંદરા વિસ્તારમાં ભાજપના ઉમેદવારના પ્રચાર લોકસંપર્ક કાર્યક્રમમાં કચ્છના પૂર્વ સાંસદ સદસ્યા પુનમબેન જાટ દ્વારા લોકોને કરાયો અનુરોધ : પુનમબેનના લોકસંપર્ક -પ્રચાર કાર્યક્રમમાં મોટી સંખ્યામં ઉમટયા બહેનો ગાંધીધામ : કચ્છમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ ફુંકાઈ ગયો છે. રાજકીયપક્ષો દ્વારા પોતાના સૈનિકોને મેદાનમાં ઉતારી દેવાયા છે ત્યારે પ્રજાલક્ષી મેન્ડેટ પામવાને માટે ભાજપ દ્વારા પણ ઠેર-ઠેર ઝંઝાવાતી પ્રચારકાર્ય વેગવાન […]

Read More

૩ ડિસેમ્બર સુધી ચાલશે પ્રક્રિયા ઃ આજે ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવીમાં કર્મીઓએ કર્યું બેલેટ પેપરથી મતદાન ઃ આવતીકાલે અબડાસા- રાપરમાં થશે મતદાન ઃ ચૂંટણી ફરજ પરના અધિકારીઓની તાલીમનો પણ પ્રારંભ   ભુજ ઃ આગામી ૯મી ડિસેમ્બરે કચ્છની ૬ સહિત રાજ્યની ૮૯ બેઠકો માટે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. ત્યારે ચૂંટણીને આડે હવે ગણતરીના દિવાસો બાકી રહ્યા […]

Read More
1 20 21 22 23 24 36