નવી દિલ્હી : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માંડ ૧પ દિવસનો સમય બચ્યો છે. ચૂંટણીના રણમેદાનમાં હવે ભાજપ અને કોંગ્રેસ પુરેપુરી તાકાત લગાવવા જઇ રહ્યા છે. કોઇપણ રીતે હરીફ કરતા આગળ નીકળી જવાની હોડ લાગી છે. ભાજપે જે રીતે વડાપ્રધાન, કેબીનેટ પ્રધાનો, મુખ્યમંત્રીઓ સહિત પ૦ ટોચના નેતાઓ થકી ‘કાર્પેટ બોમ્બીંગ‘ની તૈયારી કરી છે તો […]

Read More

અમદાવાદમાં પત્રકાર પરીષદ યોજી અને ગુજરાત ભાજપના ચૂંટણીના સહપ્રભારીએ સંબોધી પત્રકાર પરીષદ : વર્ષ ર૦૧રમાં કોંગ્રેસની પ૭માથી ર૦૧૭માં વિધાનસભામાં ૪૩ બેઠકો પર સરકી : સરદારનુ અપમાન કરનાર રાહુલ માંગે જાહેર માફી અમદાવાદ : ભારતના રક્ષામંત્રી અને ભાજપના કેન્દ્રીય નેતા તથા ગુજરાત ભાજપના ચૂંટણી સહપ્રભારી નિર્મલા સીતારામ દ્વારા પણ પત્રકાર પરીષદ યોજી અને કહ્યુ હતુ કે, […]

Read More

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી દ્વારા અંતે તેઓના ઉમેદવારોની બીજા તબક્કાના ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં • ધાનેરા : માવજીભાઈ દેસાઈ, • વડગામ : વિજયભાઈ ચક્રવતી,• પાટણઃ રણછોડ રબારી, •ઉંજા : નારાયણ પટેલ,• ઠકકરબાપા નગર : વલ્લભભાઈ કાકડીયા • નડીયાદ : પંકજ દેસાઈ • ઈડર : હીતેશ કનોડીયા • દહેગામ : બલરાજસિંહ ચૌહાણ • કડી : કરસનભાઈ સોલંકી • […]

Read More

કીર્તી મંદરે ઝુંકાવ્યુ શીષ : પોરબંદરમાં જુના બંદરે માછીમારો સાથે કર્યો સંવાદ   ભ્રષ્ટાચાર-જીએસટી-નોટબંધી-બેરોજગારી મુદે સંવાદ કરીશું : રાહુલ ગાંધી પોરબંદર : કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આજ રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેઓએ પોતાના ગુજરાત પ્રવાસની વાત કરતા કહ્યું હતુ કે, રાજયભરમાં ચૂંટણીના પ્રચારના મુદાઓ બાબતે વાત કરતા જણાવુય હતુ કે, ભ્રષ્ટાચાર, જીએસટી, […]

Read More

અમદાવાદ : વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો તફાવત ભલે લગબગ ડબલ જેટલો હોય  પરંતુ મતોનો તફાવત ફક્ત ૨૪.૪૪ લાખ જેટલા મતનો છે. કોંગ્રેસ જો આ ફાસલો પાર કરવામાં સફળતા મેળવે છે તો ભાજપ માટે કપરા ચઢાણ સર્જાઇ શકે છે. જો ૨૪.૪૪ લાખમાંથી અડધા જેટલા મત પણ કોંગ્રેસ ખેંચી જાય છે તો બેઠકોનું […]

Read More

બે જગ્યાએ મતદારી યાદીમાં નામ બોલતું હોવાથી તપાસ શરૂ રાજકોટ : રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીને માટે માઠાખબર સામે આવવા પામી રહયા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર તેઓના નામ વાંકાનેર અને રાજકોટ એમ બે જગ્યાએ મતદાર યાદીમાં નામ બોલી રહ્યુ છે. આ બાબતે તપાસ થવાને માટે કોંગ્રેસ દ્વારા બે દીવસ પહેલા […]

Read More

પત્નીના બદલે પુત્રવધુને ટીકીટ મળતા પ્રભાતસિંહ ચૌહાણે દેખાડયા બગાવતી તેવર અમદાવાદ : ભાજપે આજે પાંચમી યાદીમાં ૧૩ ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં કાલોલ બેઠક પર બળવો થવા પામ્યો છે. અગાઉ ભાજપે જયારે નામો જાહેર કર્યા ત્યારે કાલોલ પર ઉમેદવારો જાહેર કરાયા ન હતા. અને તે વખતે સાંસદ એવા પ્રભાતસિંહ ચૌહાણે કહ્યુ હતુ કે જે તેઓને […]

Read More

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સભા સંબોધી : કોંગ્રેસને લીધા આડેહાથ અમદાવાદ : ભાજપના દિગ્ગ નેતા પ્રદીપસિહ જાડેજાએ આજ રોજ વટવા બેઠક પરથી વીધીવત દાવેદારી ફોર્મ રજુ કર્યુ છે. તેઓએ વાજતે ગાજતે ફોર્મ રજુ કર્યુ તે પહેલા એક જાહેરસભા યોજાઈ હતી. અને પ્રદીપસિંહ દ્વારા મંદીરમાં દર્શન પણ કર્યા હતા. આ પહેલા જાહેરસભાને સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષ […]

Read More

વડોદરા : ભારતીય જનતા પાર્ટી માટે સૌથી સલામત બેઠક પૈકીની વડોદરાની અકોટા બેઠક પર મૂરતીયાની  પસંદગીના મામલે કોકડુ હજી ગૂંચવાયેલુ છે, સરકારના એક સમયના વગદાર મંત્રી એવા સૌરભ દલાલને ગત ચૂંટણીમાં બહારથી અહી લાવીને ચૂંટણી લડાવવામાં આવી હતી. હવે જયારે તેમને બોટાદ ખસેડવામાં આવ્યા છે ત્યારે ખાલી પડેલી આ સલામત બેઠક ખૂદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને […]

Read More
1 2 3 7