મેજર જનરલ એસ.એસ.વિર્કની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત

0
324

મેજર જનરલ  એસ.એસ.વિર્ક એ આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મેજર જનરલ શ્રી એસ.એસ.વિર્કએ હમણાં જ 11, ઈન્ફન્ટ્રી ડિવિઝન(ગોલ્ડન કટાર ડિવિઝન), અમદાવાદમાં જનરલ ઓફિસર કમાન્ડિંગનો પદભાર સંભાળ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મેજર જનરલ શ્રી એસ.એસ.વિર્કને શુભકામનાઓ પાઠવી હતી.