ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી તા.૧૫મી સુધી બંધ રહેશે

0
35

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પૈકી ફોર-વ્હીલર ટ્રેકમાં તા.૧૨-૧૦-૨૦૨૨ના ટેકનિકલ ખામી સર્જાવાના કારણે રીપેરીંગ-મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટ્રેસ્ટ ટ્રેક પર ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી તા.૧૫/૧૦/૨૦૨૨ સુધી બંધ રહેશે. વધુમાં ટુ- વ્હીલર તેમજ અન્ય કલાસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે એવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.