આદિપુરમાં પતા ટીચતા ચાર જુગાર પકડાયા

0
45

આદિપુર : શહેરમાં ક્રિષ્ના હોસ્પિટલની પાસે જાહેરમાં પતા ટીચતા ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડયા હતા, જેમાં મેઘપર બોરીચીના રવા ખોડા આહિર, શીવરાજ લધા ગઢવી, અબ્દુલ ગની સાલેમામદ મેમણ અને લાલજી કેશવજી લુહારને જુગાર રમતા ઝડપી તેઓ પાસેથી રોકડા રૂા. ૧૦,૧ર૦ કબજે કરવામાં આવ્યા હતા.