ભુજના વોર્ડ નં ૮માં વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું

0
42

વિધાનસભા અધ્યક્ષાશ્રીએ મોરબી બ્રીજ દુર્ધટનાના મૃતકોને અંજલી આપી

ભુજના વોર્ડ નં. ૮માં વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે દ્વારા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે મોરબી બ્રીજ દુર્ધટનાના મૃતકોને અંજલી આપીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.