પ્રીટોરિયાઃ ‘બ્રિક્સ’ સભ્ય દેશોએ કાળા નાણા ધોળા કરવા, આતંકવાદીઓને નાણાં ધીરવા તેમ જ કટ્ટરવાદ ઘટાડવા સહિયારી કામગીરી આદરવી જોઈએ, ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સોમવારે બ્રિક્સ દેશોની મિટિંગમાં હાકલ કરી હતી. બહુપક્ષીય કરાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર-વાણીજ્ય તેમ જ નિયમોને આધારે વિશ્ર્‌વમાં વ્યવસ્થાની બાબતમાં ભારે પ્રતિકૂળતા પ્રવર્તી રહી છે અને લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ છે તે […]

Read More

બીજીંગ : ચીને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના પર વેપાર નિયંત્રણો લાદશે તો બીજિંગ અને વોશિંગ્ટન વચ્ચેની વેપાર સંબંધી તમામ મંત્રણા રદબાતલ ગણાશે. નાયબ રાષ્ટ્રપ્રમુખ લ્યૂ હે અને અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ વચ્ચેની મંત્રણા બાદ ચીને જણાવ્યું હતું કે તે અનેક દેશોમાંથી આયાત વધારવા તૈયાર છે. ચીની માલસામગ્રી પર ૫૦ અબજ ડોલરની […]

Read More

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હું મુક્ત પણ વાજબી વ્યાપારમાં માનું છું. અમેરિકાના માલસામાન પર વિદેશો જેટલી આયાત જકાત (ટેરિફ) લાદશે એટલો અમે સામે ટેરિફ લાદીને ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવીશું. ટ્રમ્પે વાઇટ હાઉસમાં શુક્રવારે રાતે પત્રકારોને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનના સભ્ય દેશો સહિતના અનેક વિદેશો અમેરિકાના માલસામાન પર પાંચ ગણી […]

Read More

ઈસ્લામાબાદ : પાકિસ્તાન તરફથી આતંકવાદી સંગઠનોને ખુલ્લે હાથે મદદ કરવાની સૌથી મોટી ઘટના સામે આવી રહી છે. મુબંઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ૨૫ જુલાઈ થનારી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભો થવાનો છે. હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવાએ ‘અલ્લાહ-હૂ-અકબર’ નામના નવા પક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ સંગઠનની મિલ્લી મુસ્લિમ લીનામની પણ એક પાર્ટી છે. […]

Read More

બીજિંગઃ જમ્મુ-કાશ્મીરની એલઓસી પર સરહદ પારથી કરવામાં આવતા ગોળીબાર બંધ કરવા ૨૦૦૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લેવામાં આવેલા શસ્ત્ર વિરામના નિર્ણયનું પાલન કરવાના નિર્ણયને ચીને આવકાર્યો હતો. અને આશા વ્યકત કરી હતી કે બંને પાડોશી દેશ પોતાના મતભેદનો યોગ્ય ઉકેલ લાવશે. ભારત અને પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓએસ)વચ્ચે ૨૯મી મેએ હૉટ લાઈન પર […]

Read More

કુઆલાલપુરઃ નરેન્દ્રભાઈ મોદીત્રણ દેશની મુલાકાતે છે ત્યારે તેઓ ઈન્ડોનેશિયાથી આજે સવારે મલેશિયા પહોંચી અકિલા ગયા છે. મલેશિયામાં પીએમ અમુક કલાકો જ રોકાવાના છે. સવારે મલેશિયા પહોંચ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી મોટી ઉંમરના એવા મલેશિયાના ૯૨ વર્ષના પીએમ મોહમ્મદ મોહાતિર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન બન્યા પછી મોદીની મલેસિયાની આ બીજી વખત મુલાકાત છે. […]

Read More

ન્યુયોર્ક : ટ્રંપ-કિમ જોંગ વચ્ચેની ૧૨ જૂનની સૂચિત બેઠકનો માહોલ ઊભો કરવા માટે ઉ.કોરિયન કમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતા કિમ યોંગ અમેરિકા ભણી રવાના થયાં છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિ્‌વટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. કિમ યોંગ ચીનની રાજધાની બેઇજિંગમાંથી વિમાનમાં વોશિંગ્ટન ભણી રવાના થયાં. તેઓ અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો સાથે મુલાકાત કરશે. ૭૨ વર્ષીય કિમ […]

Read More

ઈસ્લામાબાદ : પાકિસ્તાન અને આતંકવાદ એકબીજાના કેટલા પર્યાય બની ચૂક્યા છે તેની જીવતો પુરાવો મળ્યો છે, પાકિસ્તાનથી આવેલા આતંકી જૈબુલ્લાહની સેનાએ માર્ચમાં ધરપકડ કરી હતી અને હવે આ જ આતંકી એનઆઇએ સમક્ષ પોપટની જેમ બોલીને પાકિસ્તાનના આતંકપ્રેમની ખોલી રહ્યો છે પોલ. વૈશ્વિક મંચ પર પાકિસ્તાન ભલે પોતાને આતંક પીડિત દેશ કહેતો હોય, પરંતુ પાકિસ્તાનના જ […]

Read More

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના શક્તિશાળી લશ્કરે આઇએસઆઇના ભૂતપૂર્વ વડા અસદ દુર્રાની પર લશ્કરી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકીને તેમને સ્પષ્ટતા કરવા ૨૮મી મેએ તેડાવ્યા છે. ભારતની જાસૂસી સંસ્થા રૉના ભૂતપૂર્વ વડા એ એસ દૌલતે લખેલા પુસ્તકના સહલેખક છે. લેફ્‌ટ. જનરલ (નિવૃત્ત) દુર્રાની ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના એજન્સીના વડા તરીકેનો કારભાર ૧૯૯૦ના ઑગસ્ટથી ૧૯૯૨ના માર્ચ સુધી સંભાળ્યો હતો. […]

Read More
1 6 7 8 9 10 33