લાહોર : મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિજ સઇદ આખરે હવે પાકિસ્તાનમાં સ્વતંત્ર થઇ ગયો છે. ગઇકાલે મોડી રાત્રે તેને લાહોર સ્થિત પોતાના ઘરમાંથી નજર કેદમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. નજર કેદમાંથી મુક્ત થયા બાદ હાફિજે જોરદાર ઉજવણીકરી હતી. કેક કાપવામાં આવી હતી. મુક્ત થયા બાદ હાફિજે કહ્યુહતુ કે તે કાશ્મીર માટે લડતો રહેશે. શરમજનક બાબત તો […]

Read More

ઇસ્લામાબાદ : ત્રાસવાદી સંગઠન લશ્કર એ તોઇબાના ફાઉન્ડર અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ પાકિસ્તાનમાં નજર કેદથી મુકત થયો છે. નજર કેદથી છુટતા જ તેણે એક વિડીયો સંદેશમાં ભારત વિરૂધ્ધ ઝેર ઓકતા કહ્યુ છે કે મારી મુકિતથી ભારતની આબરૂનું ધોવાણ થયુ છે. ભારત મારૂ કશુ બગાડી શકે તેમ નથી. કાશ્મીર આઝાદ થઇને રહેશે.મુંબઇ હુમલાની […]

Read More

લંડન : રાણી પદ્માવતી ફિલ્મને લઈને ઉભા થયેલા વિવાદ બાદ ભારભરમાં ઠેર ઠેર તેનો વિરોધ કરવામા આવી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ સાથેની માંગ કરવામા આવી રહી છે ત્યારે બ્રીટનમાં આ ફીલ્મને લીલીઝંડી અપાઈ ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે પ્રાપ્ત થત વધુ વિગતો […]

Read More

મેલબોર્ન : ભારતની માઈનિંગ ક્ષેત્રની કંપની અદાણી તેના ૧૬.૫ અબજ ડોલરના કારમાઈકલ પ્રોજેક્ટ હેઠળ ક્વિન્સલેન્ડમાં ૩૮૮ કિલોમીટર રેલ્વેના નિર્માણ માટે ચીનમાંથી લોન મેળવવાની તૈયારીમાં છે. અદાણી માઈનિંગે આ માઈન અને રેલ પ્રોજેક્ટ માટે ચાઈનીઝ ભંડોળની વ્યવસ્થા કરી દીધી હોવાનું ઉદ્યોગ જગતના કેટલાંક લોકોને જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિય બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના એક અહેવાલ અનુસાર અદાણી જૂથે ચાઈનીઝ સરકારની […]

Read More

વોશિંગ્ટનઃ અમેરિકન દળોએ સોમાલિયામાં મંગળવારે અલ કાયદાથી જોડાયેલા અલ શબાબ સમૂહ વિરૂધ્ધ હવાઇ હુમલો કર્યો હતો. જેમાં ૧૦૦થી વધારે આતંકીઓ માર્ગાય ગયા છે. સોમાલિયાથી ફેડરલ સરકાર સાથે તાલમેલથી અમેરિકી દળોએ સોમાલિયામાં મંગળવારે અલ શબાબ વિરુધ્ધ હવાઇ હુમલો કર્યો હતો. અમેરિકન દળોએ સોમાલિયામાં મંગળવારના રોજ અલ કાયદા સાથે સંકળાયેલા અલ-શબાબ સમૂહ વિરુધ્ધ કાર્યવાહી કરતા હવાઇ હુમલો […]

Read More

તહેરાન : ઇરાન-ઇરાક સરહદ પર આવેલા આ વર્ષના સૌથી વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો વધીને હવે ૪૬૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વર્ષ ૨૦૧૭ના સૌથી વિનાશકારી ધરતીકંપ તરીકે આને જાવામાં આવે છે. ધરતીકંપના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. હજારો ઇમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ […]

Read More

ઇસ્લામાબાદઃ અણુશસ્ત્રો ધરાવતા બે પડોશી દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટે તે માટે અમેરિકાનું વહીવટીતંત્ર ભારત અને પાકિસ્તાન પર વિવાદાસ્પદ કાશ્મીર મુદ્દે વાટાઘાટ કરવા દબાણ કરી રહ્યું હોવાનું પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અફઘાન સમસ્યા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય તે માટેના પ્રયાસના ભાગરૂપ અમેરિકા દક્ષિણ એશિયાના આ બંને દેશ વચ્ચે સ્થિતિ સામાન્ય […]

Read More

૭.૩ની તીવ્રતાના ભુકંપથી બન્ને સરહદે ઠેર-ઠેર તબાહીનું તાંડવ : મૃતાંક વધવાની દહેશત : રાહત-બચાવકાર્ય પુરજોશમાં : અનેક ઈમારતો ધ્વસ્ત તહેરાન : ઇરાક-ઇરાન સરહદે ગઇકાલે રાત્રે ભારતીય સમય મુજબ ૧ વાગ્યા મુજબ ભુકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા ૭.ર માપવામાં આવી હતી. જેને કારણે ૧૪૪ લોકોના મોત થયા છે અને ૮૬૯થી વધુ લોકોને ઇજા થઇ છે. […]

Read More

ઢાકાઃ બાગ્લાદેશના પ્રથમ હિંદુ મુખ્ય ન્યાયાધીશ સુરેન્દ્ર સિન્હાએ રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. સિન્હા પર મની લોન્ડ્રિંગ, ભ્રષ્ટાચાર, નાણાની અનિયમિતતાઓ જેવા આરોપ લાગ્યા હતા. છેલ્લા એક મહીનાથી તેઓ રજા પર હતા અને રજા પૂરી થતાજ તેમણે રાજીનામું આપી દીધું છે.રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ જોયનલ અબેદિને જણાવ્યું કે […]

Read More
1 5 6 7 8 9 14