વોશિગ્ટન : અમેરિકના ઍટર્ની જનરલ જેફ સેશન્સે ટ્રમ્પ તરફથી કરવામાં આવેલા હુમલાનો જવાબ આપતાં કહ્યું છે કે જ્યાં સુધી તેઓ ન્યાય વિભાગના વડા છે, તેમનો વિભાગ કોઈ પણ પ્રકારના રાજકીય દબાણ સામે ઝુકશે નહીં. આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં સેશન્સ પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરી ટ્ઠષ્ઠહતી.ટ્રમ્પ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસની ટીકા કરતા […]

Read More

હેમ્બર્ગઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી મોબ લિંચિંગ (ભીડ દ્વારા મારપીટથી હત્યા)ની ઘટનાઓ માટે બેકારીને જવાબદાર ગણાવી છે. જર્મની અને બ્રિટેનના ચાર દિવસના પ્રવાસે ગયેલા રાહુલે કહ્યું, “લિંચિંગની ઘટનાઓ માટે મોદી સરકારની જીએસટી અને નોટબંધી જેવી નીતિઓ જવાબદાર છે. કેન્દ્રએ નોટબંધી-જીએસટીને ખરાબ રીતે લાગુ કરી. તેના કારણે નાના અને મધ્યમ વેપાર બરબાદ થઈ […]

Read More

વિદશેથી કાળું નાણુ લાવવાની ઈમરાન ખાને કરી જાહેરાત : મોડી રાતે પાકિસ્તાનના નવનિયુકિત પીએમએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન : પાડોશીઓ સાથે સબંધ સુધારવાની દર્શાવી પ્રાથમિકતા   પાકિસ્તાનમાં પાણીની ગંભીર કટોકટી મામલે પણ નવનિયુકિત પીએમએ વ્યકત કરી ચિંતા   ઈસ્લામાબાદઃપાકિસ્તાનના વડાપ્રધાન બન્યાપછી ઈમરાન ખાને રવિવારે મોડી રાતે દેશના નામે તેમનું પહેલું ભાષણ કર્યું હતું. તેમાં તેમણે સરકારી […]

Read More

લંડન : ૧૪ હજાર કરોડનો કૌભાંડી અને સતત ફરાર એવો નીરવ મોદી લંડનમાં હોવાનો સતાવાર ખુલાસો થવા પામી ગયો છે અને તે અનુસાર લંડનની એજન્સીઓએ પણ પુષ્ટી કરી દીધી હોવાથી ભારત દ્વરા હવે નીર મોદીના પ્રત્યાપર્ણનો પ્રયાસ તેજ બનાવી દેવાયો હોવાનુ સીબીઆઈ દ્વારા જણાવાયુ છે.

Read More

જકાર્તાઃ ભારતીય સ્વિમર સજન પ્રકાશે રવિવારે (૧૯ ઓગસ્ટ) સારૂ પ્રદર્શન કર્યું હતું. ૧૮મી એશિયન ગેમ્સમાં પુરૂષોની ૨૦૦ મીટર બટરફ્લાઇ સ્પર્ધામાં સજને પોતાની જગ્યા બનાવી લીધી છે. સજન આ સ્પર્ધામાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે અને છેલ્લી યાદીમાં તે ત્રીજા સ્થાન પર છે. ભારતીય સ્વિમર સજને હીટ-૩માં ૧ મીનિટ અને ૫૮.૧૨ સેકેન્ડનો સમય લગાવી પ્રથમ […]

Read More

શેરબજાર વિક્રમજનક ઊંચાઇએ આગળ વધતું હોવાનો દાવો   વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે દેશનું અર્થતંત્ર વધુ જોમવંતુ બનવાની અને તેનફો અમેરિકાના નાગરિકોને લાભ થવાની આગાહી કરી હતી. દરમિયાન, કેટલાક અર્થશાસ્ત્રી અમેરિકાનું અર્થતંત્ર આગામી વર્ષોમાં ધીમું પડવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર લેરી કડલોએ પ્રધાનમંડળની ગુરુવારની બેઠકમાં જણાવ્યું હતું કે અમુક […]

Read More

લંડનઃ બ્રિટનની સંસદ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે એક કાર સંસદ ફરતેના સલામતી આડશોમાં ઘુસાડી દેવામાં આવી હતી. આમાં ત્રણ જણને ઇજા થઇ હતી. આ ઘટના સંદર્ભે સ્કોટલેન્ડ યાર્ડના આતંકવાદ વિરોધી એકમે આતંકવાદના અપરાધની શંકાથી એક જણની ધરપકડ કરી છે. આ અંગે મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે સવારે ૭-૩૭ કલાકે એક […]

Read More

બેઈજિંગ : અમેરિકા સાથે ટ્રેડ વોર આગળ ધપી રહ્યું છે ત્યારે જ ચીને ૨૦૧૮ના કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૮.૩ અબજ ડોલરની કરંટ એકાઉન્ટ ડેફિસિટ દર્શાવી છે. છેલ્લાં ૨૦ વર્ષમાં પ્રથમવાર ચીને વર્ષના પ્રથમ છ મહિનામાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ દર્શાવી છે. ચીને ૧૭ વર્ષમાં પ્રથમ વાર જાન્યુઆરી-માર્ચના ગાળામાં ત્રિમાસિક ધોરણે કરંટ એકાઉન્ટ ડેફિસિટ દર્શાવી હતી. […]

Read More

જાકર્તા : ઇન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો વધીને હવે ૧૫૦ ઉપર પહોંચી ગયો છે. ઘાયલ લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકો હજુ પણ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે લોકોના મકાનો નાશ પામ્યા છે તે લોકો રસ્તા પર આવી ગયા છે. તેમને તમામ સહાયતા તંત્ર દ્વારા આપવામાં આવી રહી […]

Read More
1 4 5 6 7 8 38