શેરબજાર વિક્રમજનક ઊંચાઇએ આગળ વધતું હોવાનો દાવો   વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે દેશનું અર્થતંત્ર વધુ જોમવંતુ બનવાની અને તેનફો અમેરિકાના નાગરિકોને લાભ થવાની આગાહી કરી હતી. દરમિયાન, કેટલાક અર્થશાસ્ત્રી અમેરિકાનું અર્થતંત્ર આગામી વર્ષોમાં ધીમું પડવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર લેરી કડલોએ પ્રધાનમંડળની ગુરુવારની બેઠકમાં જણાવ્યું હતું કે અમુક […]

Read More

લંડનઃ બ્રિટનની સંસદ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે એક કાર સંસદ ફરતેના સલામતી આડશોમાં ઘુસાડી દેવામાં આવી હતી. આમાં ત્રણ જણને ઇજા થઇ હતી. આ ઘટના સંદર્ભે સ્કોટલેન્ડ યાર્ડના આતંકવાદ વિરોધી એકમે આતંકવાદના અપરાધની શંકાથી એક જણની ધરપકડ કરી છે. આ અંગે મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે સવારે ૭-૩૭ કલાકે એક […]

Read More

બેઈજિંગ : અમેરિકા સાથે ટ્રેડ વોર આગળ ધપી રહ્યું છે ત્યારે જ ચીને ૨૦૧૮ના કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૮.૩ અબજ ડોલરની કરંટ એકાઉન્ટ ડેફિસિટ દર્શાવી છે. છેલ્લાં ૨૦ વર્ષમાં પ્રથમવાર ચીને વર્ષના પ્રથમ છ મહિનામાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ દર્શાવી છે. ચીને ૧૭ વર્ષમાં પ્રથમ વાર જાન્યુઆરી-માર્ચના ગાળામાં ત્રિમાસિક ધોરણે કરંટ એકાઉન્ટ ડેફિસિટ દર્શાવી હતી. […]

Read More

જાકર્તા : ઇન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો વધીને હવે ૧૫૦ ઉપર પહોંચી ગયો છે. ઘાયલ લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકો હજુ પણ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે લોકોના મકાનો નાશ પામ્યા છે તે લોકો રસ્તા પર આવી ગયા છે. તેમને તમામ સહાયતા તંત્ર દ્વારા આપવામાં આવી રહી […]

Read More

બેઈજિંગ : ચીને જાહેર કર્યું છે કે તેણે પોતાના પ્રથમ અત્યાધુનિક સુપરસોનિક વિમાનનું પરીક્ષણ કર્યું છે જે પરમાણુ શસ્ત્રો લી જવામાં અને હાલમાં કોઈપણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સક્ષમ છે. ચાઈના એકેડમી ઓફ એરોસ્પેસ એરોડાયનેમિક્સ (સીએએએ)એ એક નિવેદનમાં કહ્યું હતું કે શિંગકોંગ-૨ વિમાન ઉત્તર પશ્ચિમ ચીનના એક પરીક્ષણ સ્થળેથી લોન્ચ કરાયું હતું. એક રોકેટ દ્વારા […]

Read More

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. જોકે તેમણે કહ્યું છે કે, તેમની સાથે નવા પરમાણુ કરાર માટે હજુ પણ રસ્તો ખુલ્લો છે. આ પહેલાં મે ૨૦૧૮માં અમેરિકાએ ઈરાન સાથે ૨૦૧૫માં થયેલા પરમાણુ કરારમાંથી પોતાની જાતને અલગ કરી દીધા હતા. અમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવતા ભારત જેવા દેશ […]

Read More

ઘાયલ થયેલા સેંકડો લોકો પૈકીના અનેકની હાલત ગંભીર હોવાથી મોતનો આંક વધી શકે   જાકાર્તા : ઇન્ડોનેશિયના દ્ધિપ લોમબોકમાં આવેલા વિનાશકારી ધરતીકંપમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૮૨ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા સેંકડોમાં પહોંચી ગઇ છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર […]

Read More

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની નેમ અવકાશમાં અમેરિકાનું વર્ચસ સ્થાપવા નવી લશ્કરી સેવા સ્પેસ ફોર્સની રચના કરવાની નેમ છે. પણ પૅન્ટાગોનના સંરક્ષણ વડા જૅમ્સ મટ્ટીસ કહે છે કે એનાથી બિન જરૂરી ખર્ચનો બોજ વધશે. પૅન્ટાગોન અવકાશમાં અમેરિકાના આર્થિક અને સલામતીને લગતા હિતની સુધારણા કરવાની દિશામાં આગળ ડગલું ભરી રહ્યું છે પણ ટ્રમ્પને એનાથી સંતોષ થશે […]

Read More

વૉશિંગ્ટનઃ સ્ટ્રેટેજિક ટ્રેડ ઑથોરાઈઝેશન-૧ (એસએટી-૧) દેશોમાં ભારતનો સમાવેશ કરતું જાહેરનામું અમેરિકાએ શનિવારે બહાર પાડ્‌યું હતું. અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાએ હાઈ ટૅક્નોલોજી ઉત્પાદનો ભારતને વેચવાનો માર્ગ મોકળો કરી દીધો હતો. આ સાથે જ ભારત એસટીએ-૧ કૅટેગરીમાં જોડાનારો વિશ્ર્‌વનો ૩૭મો અને દક્ષિણ એશિયાનો પહેલો દેશ બન્યો હતો. આ જાહેરનામાએ ભારત માટે અમેરિકાના નિકાસ પર […]

Read More
1 3 4 5 6 7 36