બ્રીકસમાં ભારતીય વડાપ્રધાનનું સંબોધન : આતંકવાદ-ગરીબી, કાળાનાણા-ભ્રષ્ટાચાર સહિતના મુદાઓ મોદીના અભિભાષણમાં  રહ્યા કેન્દ્રસ્થાને   બ્રીકસમાં ભારતનો પાક.ને મોટો ઝટકો બીજીંગ : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ચીનના પ્રવાસે છે. તેઓ અહી બ્રીકસ સંમેલનમાં ભાગ લીધો છે અને ભારતને આ સંમેલનમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જયારે પાકીસ્તાનને ભારતે મોટો ઝટકો આપી દીધો છે. આ […]

Read More

શ્યામન (ચીન) : ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના એક દિવસ  પહેલા સકારાત્મક સંકેત  આપવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે બ્રિકસ દેશોએ જણાવ્યું કે બ્રિકસ દેશોએ એક સાથે મળીને,  વિસ્તૃત, એકબીજાના સહયોગવાળી અને મજબૂત સુરક્ષા પર આધારિત વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને યથાવત રાખવા જોઈએ. જિનપિંગે રવિવારે બ્રિકસ બિઝનેસ ફોરમના ઉધ્ઘાટન પર […]

Read More

વોશિંગ્ટન : ઉત્તર કોરીયાએ અત્યાર સુધીનુ સૌથી શકિતશાળી  પરિમાણુ પરિક્ષણ કર્યુ છે અને વિશ્વને બતાવી દીધુ છે કે, તેણે હાઈડ્રોજન બોમ્બ બનાવી લીધો છે. આ એક એવુ હથીયાર છે કે જે અમેરિકામાં કયાંય પણ હુમલો કરી શકે છે. આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછાયુ કે શું અમેરિકા હવે ઉત્તર કોરીયા પર હુમલો કરશે ? તો તેમણે […]

Read More

ચીનના શ્યામીન શહેરમાં બ્રિકસ સંમેલન ચાલી રહ્યું છે ત્યારે એખ ચીની રિપોર્ટર સંપૂર્ણ રાગમાં હિંદી ફિલ્મ નૂરીનું ગીત ગાઈ રહી હતી.જે બધાને ખૂબ પસંદ આવ્યું છે તેણે જણાવ્યું હતું કે ચીનમાં હિંદી ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવતી હોય છે તેથી ઘણા લોકોના મોંએ હિંદી ગીતો સરળતાથી ચઢી જાય છે. ઉલ્લેખનીય છે તે થોડા સમય પહેલા […]

Read More

વાશિંગ્ટનઃ અમેરિકા અને દક્ષિણ કોરિયા દ્વિપક્ષી લશ્કરી સહકાર વધારીને ઉત્તર કોરિયાના ભયનો સામનો કરવા સહમત થયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સાલને અમેરિકાની અબજો ડાલરની સાધનસામગ્રી આપવા ‘વૈચારિક મંજૂરી’ આપી હતી. ટ્રમ્પે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જૅ-ઇન ઉપરાંત કઝાખસ્તાનના પ્રમુખ નૂરસુલતાન નઝરબાયેવ અને કોલમ્બિયાના પ્રમુખ જુઆન મેન્યુલ સેન્તોસને ફાન કાલ કરીને ચર્ચાવિચારણા કરી હતી. અગાઉ, […]

Read More

બીજિંગઃ નૈઋત્ય ચીનના ઝીયામેન ખાતે યોજાનારી બ્રીક્સ દેશોની ત્રણ દિવસીય શિખરમંત્રણામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ચીનના પ્રમુખ ઝી જિન્પીન્ગની મિટિંગ થવાની શક્યતા છે. પાંચ સભ્યના જૂથ બ્રીક્સની વાર્ષિક મિટિંગમાં આર્થિક, સુરક્ષા તેમ જ અન્ય મુદ્દાઓ અંગે ચર્ચાવિચારણા થશે પરંતુ મોદી અને ઝી વચ્ચેની રૂબરૂ મુલાકાત પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. અત્રે […]

Read More

મક્કા : દુનિયાભરના ૨૦ લાખથી વધારે મુસ્લીમ લોકોએ ઇસ્લામના સૌથી પવિત્ર ગણાતા સ્થળ પર હજ યાત્રા શરૂ કરી દીધી છે. આ વર્ષે શિયા બહુમતિવાળા ઇરાનના જાયરીન એ હજ દ્વારા ફરીથી સાઉદી અરબની મક્કાની યાત્રા કરનાર છે. વર્ષ ૨૦૧૫માં ભાગદોડમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ બન્ને ક્ષેત્રીય હરિફો વચ્ચે રાજકીય વિવાદ સર્જાઇ ગયો હતો. ત્યારબાદ ઇરાનમાંથી […]

Read More

વોશીંગ્ટન : શું ર૩મી સપ્ટેમ્બરે દુનિયાનો અંત આવશે ? સોશ્યલ મીડીયા અને ટીવી ચેનલો ઉપર હાલ આ સવાલ ચર્ચાનું કેન્દ્ર બનેલ છે. દુનિયાભરમાં કોન્સપીરેસી થ્યોરીસ્ટ્‌સનો દાવો છે કે ર૩મી સપ્ટેમ્બરે એક ગ્રહ પૃથ્વી સાથે ટકરાવવાનો છે અને તેની સાથે ધરતી પર જીવનનો અંત આવી જશે. જો કે વૈજ્ઞાનિકો આવી કોઇ આશંકાને નકારી રહ્યા છે. પ્લેનેટ […]

Read More

ન્યુજર્સી : અમેરીકી રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રેમ્પે એરીજાનના ફિનિકસમાં મેક અમેરીકા ગ્રેટ અગેઈન રેલીમાં કહ્ય હતુ કે તેઓ મેકીસીકો સરહદે દીવાલ બનાવવા માટે અમેરીકાની સરકારને પણ તોડીને પાડી શકે છે. ટ્રમ્પે આરેલીમાં ડેમોક્રેટીક સાંસદોને તેમની આ યોજનામાં અવરોધરૂપ ગણાવ્યા હતા. ચૂંટણી વખતે ટ્રમ્પે સરહદે દીવાલ બનાવવાનું વચન આપ્યુ હતુ. ટ્રમ્પે કહ્ય હતુ કે, હવે સમય આવી […]

Read More