બીજિંગ : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પાકિસ્તાનના જેઈએમના વડા મસૂદ અઝહરને ‘વૈશ્વિક આતંકવાદીની યાદી’માં સમાવેશ કરવા વિશે ભારતે કરેલી વિનંતિ અંગે ચીને મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે એ મુદ્દે તેના વલણમાં કોઈ બદલાવ નથી. અને તે એ મામલે મેરિટના આધારે નિર્ણય લેશે. નવી દિલ્હીમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને ચીનના જાહેર સલામતી ખાતા પ્રધાન ઝાઓ […]

Read More

બીજિંગઃ ભેખડો ધસી પડવાને કારણે રચાયેલા કૃત્રિમ જળાશયને લીધે તેમ જ તિબેટમાં તેના મુખ્ય પ્રવાહમાં અવરોધ ઊભો થતાં બે કાંઠે વહેતી થયેલી યાર્લન્ગ સાન્પો નદીમાં જળસપાટી સામાન્ય સ્તરે પહોંચતા ભારતનાં ઇશાન રાજ્યોમાં હવે પૂરનું જોખમ ટળી ગયું હોવાનું ચીને સોમવારે કહ્યું હતું. ચીને કહ્યું હતું કે તે પૂરની સ્થિતિ અંગે ભારતને માહિતગાર કરતું રહેશે. ૧૭ […]

Read More

પાકિસ્તાનના પીએમે ખુદ ઝાડુ ઉપાડયું : બાળકોને શીખવ્યા સફાઈના પાઠ   ઈસ્લામાબાદ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીની નીતિઓ વિશ્વમા અનેકને રસ્તો બતાવી રહી છે ત્યારે હવે પાકીસ્તાન પણ ભારતના પગલે પગલે ચાલી રહ્યુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ઈમરાનખાન દ્વારા પાકીસ્તાનમાં સફાઈ અભિયાનની શરૂઆત કરી છે. તેઓએ […]

Read More

ટ્રમ્પની ધમકી- તાકાત હોય તો ઇરાન પાસેથી ક્રૂડ ખરીદો; ઇરાનથી ખરીદીશું- ભારત વોશિંગ્ટનઃ રશિયા સાથે સંરક્ષણ સોદો અને ઇરાન પાસેથી ઓઇલ ખરીદી મામલે ટ્રમ્પે હવે ભારત સામે કડક વલણ દેખાડ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે ભારત ઇરાન પાસેથી ક્રૂડ ખરીદી બતાવે. મોદી સરકાર ટ્રમ્પની ધમકી સામે મંથન કરી રહી છે. તેમ છતાં સામે ભારતે […]

Read More

UNમાંથી નિક્કી હેલીનું રાજીનામું અમેરિકાઃ યુએનમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ મૂળ નિકી હેલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમેરિકામાં મહત્ત્વની એવી મધ્યસત્ર ચૂંટણી પહેલા રાજીનામું આપવાનું કારણ જણાવાયું નથી. ટ્રમ્પે મંગળવારે હેલી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હેલીએ તેમને ૬ મહિલા પહેલા જ રાજીનામું આપવા કહ્યું હતું. હેલી પોતાના માટે સમય ઇચ્છે છે. હેલીએ […]

Read More

બીજિંગઃ ચીનની સેન્ટ્રલ બૅંકે રવિવારે જણાવ્યું હતું કે તે રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયો (આરઆરઆર)માં ૧૫ ઑક્ટોબરથી એક ટકાનો કાપ મૂકશે જેને કારણે યુએસ સાથેના ટ્રેડ વૉર દરમિયાન ચીનના અર્થતંત્રમાં ૧૦૯.૨ અબજ યુએસ ડૉલર ઠલવાશે. વિશ્ર્‌વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ટ્રેડ વૉરને કારણે વૃદ્ધિ પર દબાણ વધ્યું છે. અર્થતંત્ર નબળું પડી રહ્યું હોવાને કારણે બીજિંગે માળખાકીય પ્રોજેક્ટના […]

Read More

લાહોરઃ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાંના કિશનગંગા બંધમાંની પાણીની આવક અને ત્યાંથી છોડવામાં આવતા પાણીની વિગત પૂરી પાડવા ભારત પાસે માગણી કરી હતી. પાકિસ્તાને કિશનગંગા બંધના નિરીક્ષણની તારીખ પણ ભારત પાસે માગી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સિંધુના પાણીની વહેંચણી માટેના કાયમી પંચની ૧૧૫મી બેઠકમાં ભારતે કિશનગંગા જળવિદ્યુત પ્રકલ્પ સહિતના ઝેલમ તટપ્રદેશ પરના પ્રૉજેક્ટ્‌સનું નિરીક્ષણ કરવા […]

Read More

ઈરાનથી તેલ ખરીદવાના ભારતના નિર્ણય બાદ પ્રતિબંધો પર છૂટ આપવા વિચારી રહ્યું છે અમેરિકા વોશિંગ્ટન : અમેરિકન પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસન ઈરાન પર પ્રતિબંધોમાં છૂટ આપવા અંગે સક્રિય રીતે વિચારણા કરી રહ્યું છે. જે આગામી મહિનાથી ઈરાનથી તેલ આયાત ઘટાડનારા દેશો માટે ફરીવાર લાગૂ કરવમાં આવશે.ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પ્રશાસને આ વર્ષે […]

Read More

ફેઝપુર : ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક વિવાદિત નિવેદન આપીને રાજનીતિ ગરમાવી દીધી છે. પાર્ટી નેતા ખડગેએ કહ્યં કે, દેશમાં આઝાદી માટે આરએસએસ અને ભાજપના નેતાઓના ‘ઘરેથી એક કુતરાએ’ પણ પોતાનું બલિદાન નથી આપ્યું. ખડગેએ બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે, બીજેપીની સરકાર બંધારણ બદલવા માગે […]

Read More