૭.૩ની તીવ્રતાના ભુકંપથી બન્ને સરહદે ઠેર-ઠેર તબાહીનું તાંડવ : મૃતાંક વધવાની દહેશત : રાહત-બચાવકાર્ય પુરજોશમાં : અનેક ઈમારતો ધ્વસ્ત તહેરાન : ઇરાક-ઇરાન સરહદે ગઇકાલે રાત્રે ભારતીય સમય મુજબ ૧ વાગ્યા મુજબ ભુકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા ૭.ર માપવામાં આવી હતી. જેને કારણે ૧૪૪ લોકોના મોત થયા છે અને ૮૬૯થી વધુ લોકોને ઇજા થઇ છે. […]

Read More

ઢાકાઃ બાગ્લાદેશના પ્રથમ હિંદુ મુખ્ય ન્યાયાધીશ સુરેન્દ્ર સિન્હાએ રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. સિન્હા પર મની લોન્ડ્રિંગ, ભ્રષ્ટાચાર, નાણાની અનિયમિતતાઓ જેવા આરોપ લાગ્યા હતા. છેલ્લા એક મહીનાથી તેઓ રજા પર હતા અને રજા પૂરી થતાજ તેમણે રાજીનામું આપી દીધું છે.રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ જોયનલ અબેદિને જણાવ્યું કે […]

Read More

લંડન : પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું કે ભારત સાથે યુદ્ઘનો વિકલ્પ નથી અને કાશ્મીર સહિત દરેક લાંબા મુદ્દાનો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલ લાવી શકાય છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના સાઉથ એશિયા સેન્ટરમાં ‘ફયૂચર ઓફ  પાકિસ્તાન ૨૦૧૭’ને સંબોધિત કરતાં અબ્બાસીએ કાશ્મીરને મુળ મુદ્દો બતાવ્યો હતો અને કહ્યું હતું કે જયાં સુધી ઉકેલ ના […]

Read More

ટેકસાસની ઘટનાઃ પ્રાર્થના વખતે કર્યું ફાયરિંગઃ હુમલાખોરનું મોત ટ્રમ્પે વ્યકત કર્યો શોક ન્યુયોર્ક : અમેરીકાની ચર્ચામાં આજે પ્રાર્થનાના સમયે એક શખ્સે અંધાધુંધ ગોળીબાર કરી અને ર૭ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે ત્યારે આ શખ્સ પણ ઠાર મારી દીધો હોવાનો ઉલ્લેખ કરી અને અમેરીકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ ટવીટ કરી અને ઘટના અંગે શોક […]

Read More

રિયાદઃ સાઉદી અરબનું પ્રથમ હવાઇ મથકમાંથી એક કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફથી શનિવારે મોડી સાંજે હૂતી વિદ્રોહીઓએ એક મિસાઇલ નાંખી હતી. સાઉદી મીડિયાના રિપોટ્‌ર્સ પ્રમાણે આ મિસાઇલને સેનાએ સમયસર માર માર્યો હતો. સાઉદી અરબના પ્રમાણે એની સેનાએ રાજધાની રિયાદ પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે આવતી એક મિસાઇલનો નાશ કરી દીધો છે.  હૂકી વિદ્રોહીયોએ રિપોર્ટમાં જણાવ્યું છે […]

Read More

ન્યૂયોર્કના મેનહટનની ઘટનાઃ ‘બાઇક પથ’ પર ટ્રક ચલાવી આઠ જણને કચડી માર્યાઃ ૧૫ને ઇજાઃ પોલીસના ગોળીબારથી હુમલાખોર પણ ઘાયલઃ હોસ્પિટલમાંઃ બે બંધુક જપ્તઃ ટ્રમ્પ લાલઘુમઃ ISને માથુ ઉંચકવા નહિ દેવાય   મોદીએ હુમલાની કરી નિંદા નવી દિલ્હી : અમેરીકાના મેનહટન શહેરમાં ભીષણ આતંકવાદી હુમલાનીઘટના બની છે જેમાં આઠ લોકોના મોત થયા છે તો ૧પ જેટલા લોકો […]

Read More

વોશિગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં દિવાળીની ઉજવણી કરી હતી. અને બીજીબાજુ કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોએ મંગળવારે ઈન્ડિયન કોમ્યુનિટી સાથે દિવાળીની ઉજવણી કરી હતી.યુએનમાં અમેરિકાના રિપ્રેઝન્ટેટિવ નિક્કી હેલી, એડમિનિસ્ટ્રેટર ઓફ સેન્ટર્સ ફોર મેડિકેર સીમા વર્મા સહિત ઘણાં ઓફિસર સામેલ થયા હતા. કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોએ શેરવાની પહેરી હતી. ટૂડોએ કેનેડા રહેતા દરેક ભારતીયોને […]

Read More

વોશિગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પ્રતિબંધના અમલ સામે હવાઈની ફેડરલ કોર્ટે કામ ચલાઉ મનાઈ હુકમ આપ્યો છે. ટ્રમ્પના પ્રવાસ પ્રતિબંધ અમલમાં આવે તેના એક દિવસ અગાઉ જ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. અમેરિકી જિલ્લા અદાલતના ન્યાયધિશ ડેરેક કે. વોટસને તેમના આદેશમાં જણાવ્યું હતું કે નવા પ્રવાસ પ્રતિબંધના આદેશમાં પણ અગાઉના આદેશ જેવી જ […]

Read More

ઇસ્લામાબાદ : યુદ્ધની સતત ધમકી આપનાર પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાના સૌથી ખરાબ તબક્કામાંથી બહાર નિકળી રહ્યુ છે. દેશનુ આર્થિક નુકસાનનો આંકડો એટલી હદ સુધી વધી ગયો છે કે આના માટે હવે તેને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મદદ લેવાની ફરજ પડી શકે છે. દરમિયાન વિશ્વ બેંકે પોતાના હેવાલમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનને પોતાના ચાલુ ખાતાકીય ખાદ્યમાંથી બહાર […]

Read More
1 36 37 38 39 40 44