નવી દિલ્હી : ચીનની ટોપ કાર એકસ્પોર્ટર ચેરી ઇન્ટરનેશનલ ભારતીય બજારમાં ઝૂકાવવા તૈયાર છે. ચેરીએ પોતાના દેશમાં ટાટા મોટર્સની જગુઆર લેડ રોવર યૂનિટની સાથે જોઇન્ટ વેન્ચર છે. ચેરીના ચેરમેને જણાવ્યું હતું કે કંપની ભારતમાં આવવા માટે આ પાર્ટનરશિપનો સહારો લઈ શકે છે. અથવા તો બીજા વિકલ્પ પર ધ્યાન આપી શકે છે. ચેરીના ચેરમેન ચિન તોંગ્યાઓને […]

Read More

મેક્સિકો સિટી : મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીના પ્રચંડ ભૂકંપના આઘાતમાં લોકો બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં કોઈ જ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મેક્સિકોમાં એક જ મહિનામાં બે શક્તિશાળી ભૂકંપમાં કુલ ૪૦૦ લોકોના મોત થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વેના મતે, આ ભૂકંપનું એપિસેન્ટર મેક્સિકોના ઓસાકામાં આવેલા મેટિયસ રોમેરોમાં […]

Read More

જમ્મુ : પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધવિરામનો ભંગ કરીને ફરી એકવાર સરહદ પર ગોળીબાર કર્યો છે. ગોળીબાર અને તોપમારાના કારણે સાત લોકો ઘાયલ થયા છે. સરહદી ચોકીઓ પર ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક Âસ્થતી પ્રવર્તી રહી છે. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ, સામ્બા અને પુંચ જિલ્લામાં ભારતીય સરહદી ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના ગોળીબાર અને તોપમારાના કારણે જે […]

Read More

શ્રીનગર : શનિવારે સવારે, જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓથી હચમચી ગયા હતા. ભારતીય હવામાન ખાતા (આઇએમડી) મુજબ, ભૂકંપની તીવ્રતા ૪.૫ની આસપાસ રીક્ટર સ્કેલ પર આકરણી કરવામાં આવી છે.ધરતીકંપનું મુખ્ય કેન્દ્ર જમીન નીચે ૧૫૦ કિલોમીટરે હોવાનું કહેવાય છે. શનિવાર સવારે ૪ઃ૪૪ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમ છતાં જાન માલના નુકસાનના કોઈ સમાચાર નથી, […]

Read More

વોશિંગ્ટન : અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે એક બીજાને યુદ્ધની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત છે. એક તરફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાને નામશેષ કરી દેવાની ધમકી ઉચ્ચારી છે. બીજી તરફ કિમ જોંગે ડોનાલ્ડ ટ્રમ્પને પાગલ કહી મહાસત્તાની મજાક ઉડાવી છે. આ બયાનબાજી વચ્ચે જાણકારોનું માનવું છે કે, જો ઉત્તર કોરિયા ખરેખર એ કામ કરે […]

Read More

ન્યુયોર્ક : ઉત્તરકોરીયા દ્વારા સતત કરવામા આવતા પરમાણુ પરીક્ષણો બદલ અમેરીકાએ કડક વલણ અખ્ત્યાર કર્યુ છે ત્યારે તાજેતરમાં જ અમેરીકા દ્વારા ઉત્તર કોરીયાના વલણને બુદ્ધીનો બારદાન ગણાવ્યા હતા અને તેને પગલે જ ઉત્તર કોરીયા વધારે રઘવાયુ બન્યુ છે અને તેના વિદેશ પ્રધાન દ્વારા પ્રતિઉત્તર આપી અને અમેરીકાને અત્યાર સુધીમાં સૌથી માટે ધમકી આપી દીધી હોવાના […]

Read More

રાહુલનો ફરી વિદેશી ફંડો : મોદી સરકાર  પર યુરોપના ટાઈમ્સ સ્કવેરમાં આપેલા સંબોધનમાં કર્યા પ્રહાર : કહ્યું મોદી સરકારના રાજમાં  વિશ્વમાં ભારતની છબી ખરડાઈ   મોદી સરકારનું ડેમેજ કન્ટ્રોલ : હવે નોકરીઓને આપશે પ્રાધાન્ય નવી દિલ્હી : વિપક્ષે નોકરીઓને લઇ ઊભી થતી મુશ્કેલીઓને લીધે મોદી સરકાર પર નિશાન સાધતાં હવે મોદી સરકાર આગળનાં કેટલાંક દિવસો […]

Read More

ઈસ્લામાબાદ : પાકિસ્તાની વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ જણાવ્યું હતું કે, અમારી પાસે ટૂંકા રેંજના પરમાણુ શસ્ત્રો છે, જેનો ભારતીય ભૂમિ સેના સામે લડવા માટે પાકિસ્તાન ઉપયોગ કરશે. “અમે ટૂંકા-રેંજના પરમાણુ હથિયારો વિકસિત કર્યા છે, જે ભારતને વિકસિત કરેલા શીત પ્રારંભના સિદ્ધાંતના સમા પ્રહાર તરીકે ઉપયોગ કરીશું. અબ્બાસીની ઘોષણા ઉત્તર કોરિયાના પરમાણુ યુદ્ધની વધતી જતી ધમકીઓ […]

Read More

૩૨ વર્ષ બાદ વિનાશકારી ભૂકંપઃ ૪૪ ઇમારતો ધ્વસ્તઃ રાહત બચાવકાર્ય ચાલુ   મેકિસકો : મેકિસકો સિટીમાં મંગળવાર શકિતશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમેરિકામાં ભૂગર્ભ સર્વેક્ષણનું કહેવું છે કે આ ભૂકંપની તિવ્રતા ૭.૧ હતી. આ કુદરતી આફતે ૧૩૮થી વધુનો ભોગ લીધો હોવાની ખબરો છે. કહેવાય છે કે ભૂકંપ દરમિયાન એક બિલ્ડિંગ ધરાશાયી થયું, જેમાં સૌથી વધુ […]

Read More