રિયાદઃ સાઉદી અરબનું પ્રથમ હવાઇ મથકમાંથી એક કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફથી શનિવારે મોડી સાંજે હૂતી વિદ્રોહીઓએ એક મિસાઇલ નાંખી હતી. સાઉદી મીડિયાના રિપોટ્‌ર્સ પ્રમાણે આ મિસાઇલને સેનાએ સમયસર માર માર્યો હતો. સાઉદી અરબના પ્રમાણે એની સેનાએ રાજધાની રિયાદ પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે આવતી એક મિસાઇલનો નાશ કરી દીધો છે.  હૂકી વિદ્રોહીયોએ રિપોર્ટમાં જણાવ્યું છે […]

Read More

ન્યૂયોર્કના મેનહટનની ઘટનાઃ ‘બાઇક પથ’ પર ટ્રક ચલાવી આઠ જણને કચડી માર્યાઃ ૧૫ને ઇજાઃ પોલીસના ગોળીબારથી હુમલાખોર પણ ઘાયલઃ હોસ્પિટલમાંઃ બે બંધુક જપ્તઃ ટ્રમ્પ લાલઘુમઃ ISને માથુ ઉંચકવા નહિ દેવાય   મોદીએ હુમલાની કરી નિંદા નવી દિલ્હી : અમેરીકાના મેનહટન શહેરમાં ભીષણ આતંકવાદી હુમલાનીઘટના બની છે જેમાં આઠ લોકોના મોત થયા છે તો ૧પ જેટલા લોકો […]

Read More

વોશિગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં દિવાળીની ઉજવણી કરી હતી. અને બીજીબાજુ કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોએ મંગળવારે ઈન્ડિયન કોમ્યુનિટી સાથે દિવાળીની ઉજવણી કરી હતી.યુએનમાં અમેરિકાના રિપ્રેઝન્ટેટિવ નિક્કી હેલી, એડમિનિસ્ટ્રેટર ઓફ સેન્ટર્સ ફોર મેડિકેર સીમા વર્મા સહિત ઘણાં ઓફિસર સામેલ થયા હતા. કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોએ શેરવાની પહેરી હતી. ટૂડોએ કેનેડા રહેતા દરેક ભારતીયોને […]

Read More

વોશિગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પ્રતિબંધના અમલ સામે હવાઈની ફેડરલ કોર્ટે કામ ચલાઉ મનાઈ હુકમ આપ્યો છે. ટ્રમ્પના પ્રવાસ પ્રતિબંધ અમલમાં આવે તેના એક દિવસ અગાઉ જ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. અમેરિકી જિલ્લા અદાલતના ન્યાયધિશ ડેરેક કે. વોટસને તેમના આદેશમાં જણાવ્યું હતું કે નવા પ્રવાસ પ્રતિબંધના આદેશમાં પણ અગાઉના આદેશ જેવી જ […]

Read More

ઇસ્લામાબાદ : યુદ્ધની સતત ધમકી આપનાર પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાના સૌથી ખરાબ તબક્કામાંથી બહાર નિકળી રહ્યુ છે. દેશનુ આર્થિક નુકસાનનો આંકડો એટલી હદ સુધી વધી ગયો છે કે આના માટે હવે તેને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મદદ લેવાની ફરજ પડી શકે છે. દરમિયાન વિશ્વ બેંકે પોતાના હેવાલમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનને પોતાના ચાલુ ખાતાકીય ખાદ્યમાંથી બહાર […]

Read More

વર્ષ ૨૦૦૭માં ત્રાસવાદની શરૂઆત થયા બાદથી સૌથી મોટો હુમલો  : બચાવ તેમજ રાહત કામગીરી હજુય જારી : ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત   મોગાદિશુ : સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં થયેલા વિનાશકારી બોમ્બ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને આજે ૩૦૦ ઉપર પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. જેથી આ આંકડો વધી શકે છે. […]

Read More

ઈસ્લામાબાદ : પાકિસ્તાની સેના દ્વારા તખ્તાપલટની આશંકાઓને રદિયો આપવામાં આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે સંરક્ષણ, વિદેશ અને નાણાંકીય બાબતોમાં પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાની દખલગીરીમાં બેહદ વધારો થયો છે. પાકિસ્તાનના આંતરીક વલણો પરથી એંધાણ વ્યક્ત કરાયા છે કે, ઈસ્લામાબાદ ફરીથી લશ્કરી તાનાશાહીના પંથે આગળ વધી રહ્યું છે. પાંચમી ઓક્ટોબરે  પાકિસ્તાની સેનાના […]

Read More

ન્યૂયોર્ક : મંગળવાર અમેરિકન સેનામાં એક ભારતીય મૂળનો જવાન શહીદ થયો છે. કશ્યપ ભક્તના મૂળીયા ગુજરાતના સુરત સાથે જોડાયેલા છે. ૨૧ વર્ષનો કશ્યપ સેનામાં જોડાયો હતો જો કે કયા કારણ સર તેનું મોત થયુ તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. પરંતુ તેણે અમેરિકાની સેવામાં પોતાનો જીવન સમર્પિત કરી દીધો.

Read More

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન  પદે રહી ચૂકેલા નવાઝ શરીફ પનામા કેસમાં ફસાયા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ૨૮ જુલાઈએ શરીફને દોષિત જાહેર કરતાં વડાપ્રધાનની ખુરશી ગુમાવવી પડી હતી. નવાઝ શરીફ આમ તો વડાપ્રધાન પદે હતા ત્યારે ઘણા શરીફ દેખાતા હતા. પરંતુ પનામા લીક કેસમાં તેમનું નામ ઉછળ્યું ત્યારે હકીકત સામે આવી કે તેઓ કેટલા શરીફ હતા. ભ્રષ્ટાચાર […]

Read More
1 29 30 31 32 33 36