વોશિગ્ટન : અમેરીકા, ચીન અને રશીયા વચ્ચે ટ્રેડવોરની સ્થિતી દીનપ્રતીદીન વધુ વણસી રહી છે. પોતાના વ્યપાર ક્ષેત્રે બચાવવા માટે અમેરીકા ચીન પર ઉપરાછાપરી ટેરીફ લગાવતુ જાય છે તો બીજીબાજુ ચીન પણ અમેરીકાના દરેક પ્રહારોનો વળતો જવાબ આપે છે. આ ઉપરાંત અમેરીકાએ રશીયાના પ્રમુખ વ્હાલાદીમીર પુતિનના જમાઈ સહિત રશીયાના કેટલાય વેપારી અને ઉદ્યોગા પર નવા પ્રતિબંધ […]
વોશ્ગિંટન : દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રડ વોરથી રાજકારણ ગરમાયું છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટકરાવ પછી બીજિંગે વોશિંગ્ટનની એ માગણી નકારી દીધી છે જેમાં વેપારમાં ૧૦૦ અરબ ડોલરનો ઘટાડો કરવા જણાવ્યું હતું. બેઇજીંગે જવાબી કાર્યવાહી કરતા ૫૦ અબ ડોલર મૂલ્યના ૧૦૬ અમેરિકી ઉત્પાદકો પર ૨૫ ટકા આયાત ડયૂટી લગાવાનો નિર્ણય કર્યો છે.જેમાં […]
શ્રીનગર : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળ્યા બાદ ભારત અને પાકીસ્તાનના સબંધો સતત વણસી રહ્યા હોવાની સ્થિતી સામે આવી રહી છે. પાકીસ્તાન સર્જીકલ સ્ટ્રાઈક બાદ સતત બદલો લેવા માટે રઘવાયુ બન્યુ હોય તેવી રીતે એલઓસી પર સતત યુદ્ધવિરામ ભંગ કરી રહ્યુ છે. દરમ્યાન જ આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ફરીથી પાકીસ્તાન […]

કચ્છી લેવા પટેલ સમાજના વેસ્ટ સંકુલને રપવર્ષ સંપન્ન થતા સમાજે યોજેલા ત્રીવર્ષિય મહોત્સવનો સવાયા કચ્છી પીએમ મોદીના સંબોધનથી થયો દબદબાભેર આરંભ : કચ્છ ઉપરાંત દેશ-વિદેશમાં વસતા લેવા પટેલ કચ્છીજનો મોટી સંખ્યામાં મહોત્સવમાં જોડાયા “ મડે કચ્છી ભાં ભેણે કે મુંજા જય શ્રી સ્વામીનારાયણ’’ મોદીએ કચ્છીમાં સંબોધનના કર્યા શ્રીગણેશ નૈરોબી : આજ રોજ કચ્છી લેવા […]
ન્યુજર્સી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાજ એક અમેરિકી હિતોને ધ્યાનને રાખીને મોટા નિર્ણય લેતા રહે છે. હવે ટ્રમ્પે પાકિસ્તાનને મોટો ઝટકો આપીને પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે. અમેરિકી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી યાદીમાં પાકિસ્તાનની સાત કંપનીઓના નામ મૂક્યા છે. આ કંપનીઓ પર આરોપ છે કે તે પરમાણુ કારોબારમાં શામિલ છે. અમેરિકાએ […]
વોશિંગ્ટન : બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા વચ્ચે જાસુસી મુદ્દે ઘર્ષણ વધી ગયું છે અને કોલ્ડ વોર જેવી સ્થિતિ થઇ ગઇ છે. રશીયા વિશ્વભરના દેશોમાં પોતાના જાસુસ મોકલી રહ્યું છે અને બાદમાં તેમનો ઉપયોગ કરી ધીમુ ઝેર આપી તેમની હત્યા કરી રહ્યું હોવાના આરોપો સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક આક્રામક પગલુ ભર્યું હતું. તેઓએ […]
સાઈબેરિયા : રશિયાના સાઇબેરિયાઈ શહેર કેમેરોવોમાં આવેલા એક શૉપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. અત્યારસુધીમાં આ ઘટનામાં ઓછામાં ઓછા ૫૩ લોકોનાં મૃત્યુ થયાં છે.રશિયન મીડિયાનું કહેવું છે કે અનેક લોકો હજુ પણ લાપત્તા છે. એવી આશંકા છે કે લાપતા લોકોમાં ઘણાં બાળકો પણ હોઈ શકે છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં આશરે ૬૪ જેટલાં […]
લાહોરઃ પાકિસ્તાનની સરકાર અહીં સોમવારે સ્વાતંત્ર્યસેનાની ભગત સિંહના ખટલાના દસ્તાવેજો, તેમણે પોતાના પિતાને લખેલા પત્રો, તેમણે વાંચેલા પુસ્તકો, તેઓ જે હૉટેલ્સ અને અન્ય સ્થળે રોકાયા હતા તેના રેકૉર્ડ વગેરે જાહેર કરશે. પાકિસ્તાનની પંજાબ સરકારના મુખ્ય સચિવ ઝાહિદ સઇદના નેતૃત્વ હેઠળ યોજાયેલી અગ્રણી અમલદારોની બેઠકમાં આ સંબંધમાં નિર્ણય લેવાયો હતો. તેઓએ ભગત સિંહને ભારત અને પાકિસ્તાનના […]
ન્યુજર્સી : અમેરિકાના ફ્લોરિડામાં તાજેતમાં સ્કૂલમાં થયેલા ફાયરિંગની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હવે અમેરિકામાં બંદૂક નીતિ વિરુદ્ધ વિદ્યાર્થીઓએ મોરચો સંભાળ્યો છે. વોશિંગટનમાં યુએસ કેપિટલ સામે લાખો વિદ્યાર્થીઓએ ગનનીતિના વિરોધમાં દેખાવ કર્યા. આ દરમિયાન રોડ-રસ્તા સમગ્ર રીતે વિદ્યાર્થીની ભીડથી ભરાઈ ગયા હતા..પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ વિદ્યાર્થીઓના આ મોરચાને સમર્થન આપ્યું છે. વિદ્યાર્થી સંગઠનો ઉપરાંત ઘણી […]