ઈસ્લામાબાદ : પાકિસ્તાનના લાહોરમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ઘર નજીક આત્મઘાતી હુમલો થયો છે. જેમાં ૫ પોલીસકર્મી સહિત ૯ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવી હતી. હુમલાખોર માનવબોમ્બ બનીને આવ્યો હતો.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો કે, આત્મઘાતી હુમલાખોરે હુમલો કરવા માટે બાઈકનો ઉપયોગ કર્યો […]

Read More

વોશિગ્ટન : અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીવ માટે રશિયાએ હસ્તક્ષેપ કર્યો હોવાના આરોપોને અમેરિકાની સંસદીય સમિતિએ રદીયો આપી દીધો છે. રિપબ્લિકન સભ્યોની બહુમતિ ધરાવતી સંસદીય સમિતિએ આજે કહ્યું હતું કે, ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાન અને રશિયા વચ્ચેની સાંઠગાંઠ હોવાના કોઈ જ પુરાવાઓ હાથ લાગ્યા નથી.સદનની ગુપ્ત બાબતોની સમિતિ તરફથી […]

Read More

ઈસ્લામાબાદ : અત્યાર સુધી ભારતને કનડતો આવતો આતંકવાદી ખુદ પાકિસ્તાન માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. હવે સઈદ તેની રાજકીય પાર્ટીને માન્યતા આપવવાની જીદે ચડ્‌યો છે અને પાકિસ્તાન સરકાર તેના માટે રાજી નથી. થોડા સમય પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની પાર્ટીના રજીસ્ટ્રેશનને લીલી ઝંડી આપી દીધી છે. હાફિઝની […]

Read More

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે મુલાકાત અને વાતચીત માટે શરતો મુકી છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પ્યોંગયોંગ વાતચીત યથાવત રાખવા માટે કોઈ નક્કર પગલા નહીં ભરે ત્યાં સુધી રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના સરમુખત્યાર સાથે મુલાકાત નહીં યોજે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ […]

Read More

રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શુક્રવારે રાત્રે ત્રણ દિવસની ભારત યાત્રા અંતર્ગત દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને મેક્રોનનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. મેક્રોનની સાથે તેમની પત્ની બ્રિગિટ મેરી ક્લાઉડ પણ આવ્યાં છે. શનિવારે સવારે મેક્રોન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે […]

Read More

ઈસ્લામાબાદ :અફનિસ્તાન અને તેની આસપાસના દેશોમાં વકરી રહેલા આતંકવાદ પર અમેરિકા ફરી કડક વલણ અખત્યાર કરતું જણાય છે. ડ્રોન હુમલા બાદ હવે અમેરિકાએ ત્રણ મોટા પાકિસ્તાની આતંકવાદીની જાણકારી આપનારાને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઈનામની આ રકમ કુલ મળીને ૭૦ કરોડ રૂપિયા છે.અમેરિકાના ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મુલ્લા ફઝલુલ્લાહ, અબ્દુલ વલી અને મનાલ વાઘની જાણકારી […]

Read More

દોઉમા : સીરિયામાં બળવાખોરોના કબજાવાળા પૂર્વીય ઘોઉતામાં મંગળવારના દિવસે મોટા પાયે હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઇ હુમલામાં મોટી ખુવારી થઇ છે. હિંસામાં તેજીને ધ્યાનમાં લઇને ફ્રાન્સ અને બ્રિટન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવવા માટેની માંગ કરવામાં આવી છે. સીરિયામાં માનવ અધિકાર સાથે જોડાયેલી સંસ્થાએ કહ્યુ છે કે મોટી સંખ્યામાં લોકો […]

Read More

લંડનઃ વિજય માલ્યાની ૯૩ મીલિયન ડોલરની (અંદાજે રૂ. ૬૦૩ કરોડ)ની સુપરયાટને માલ્ટમાં જપ્ત કરી લેવામાં આવી છે. તેનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે, તેમણે ક્રૂ મેમ્બર્સની અંદાજે રૂ. ૬.૫ કરોડની સેલરી ચૂકવી નથી. માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ. ૯ હજાર કરોડનું દેવું છે. માલ્યા માર્ચ ૨૦૧૬થી ભારત છોડી દીધું છે. હાલ તે લંડનમાં છે. […]

Read More

કોલંબો : શ્રીલંકાના કેન્ડી શહેરમાં શરૂ થયેલ સાંપ્રદાયીક હિંસા બાદ હવે સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. જેના કારણે સાત દિવસ માટે કટોકટી લાગુ કરી દેવામા આવે છે. આજે બીજા દીવસે પણ તનાવપૂર્ણ સ્થિતીમાં બે લોકોના મોત થવાની માહીતી મળી રહી છે.

Read More
1 27 28 29 30 31 44