કોલંબો : કરોડો ક્રિકેટ ચાહકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ રમાનાર છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતના સ્ટાર ખેલાડીઓ આ ત્રિકોણીય ટ્‌વેન્ટી-૨૦ શ્રેણીમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલી, મહેન્દ્ર […]

Read More

બીજિંગઃ દેશના અત્યાધુનિકીકરણના આ મહત્ત્વના તબક્કે મજબૂત અને સાતત્યપૂર્ણ નેતૃત્ત્વની જરૂર હોવાનું જણાવી ચીને પ્રમુખ શી જિન્પિંગ આજીવન શહેનશાહ બનીને રહેશે એવી વૈશ્વિક ચિંતાને નકારી કાઢી હતી. વર્ષ ૧૯૪૯થી સત્તા પર રહેલી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી)એ શી જિન્પિંગ આજીવન શાસન કરી શકે તે માટે પ્રમુખ અને ઉપ-પ્રમુખની બે મુદતની મર્યાદા દૂર કરવા બંધારણમાં સુધારો […]

Read More

ઈસ્લામાબાદ : પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદને ફંડિંગ કરનાર દેશોની યાદીમાં સામેલ થવાથી બચવા રણનીતિ બનાવશે. તાજેતરમાં પેરિસમાં થયેલ બેઠકમાં ચીન અને સાઉદી અરેબિયા દ્વારા આ મુદ્દા પાર ઇસ્લામાબાદને સાથ નહિ આપવા બાદ નાણામંત્રીએ આ વાત કહી હતી.

Read More

બીજીંગ : ચીન દ્વારા યુએનએસસીમાં પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને સામેલ થવાની કોશિશો સામે વારંવાર વીટોનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બીજિંગ માટે એક આંચકારૂપ ઘટનામાં ઈન્ટરપોલે નિરાશ્રિત તરીકે ચીનની બહાર રહેતા ઉઈઘૂર મુસ્લિમ નેતા ડોલ્કમ ઈસા પરથી વોન્ટેડનું એલર્ટ પાછું ખેંચ્યું છે. તેના કારણે ચીનની સરકાર નારાજ થઈ છે અને તેમણે ઉઈઘૂર […]

Read More

ઈસ્લામાબાદઃ આતંકી હાફિઝ સઈદ હસ્તકની તમામ ચેરિટી સંસ્થાઓ પર પાકિસ્તાન સરકાર પ્રતિબંધ લગાવી શકે છે. કારણકે, આ સંસ્થાઓને ચલાવવી પાકિસ્તાન સરકાર માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. ઈસ્લામાબાદે આશા વ્યકત કરી છે કે, જમાત-ઉદ-દાવા અને ફલા-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન સંચાલિત ચેરિટી સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લીધા બાદ પાકિસ્તાન ગ્લોબલ વોચ લિસ્ટમાં શામેલ થવાથી બચી શકે છે. […]

Read More

વોશ્ગિંટન : અમેરિકાએ ફરી એકવખત પાકિસ્તાનને આતંકવાદની વિરૂદ્ધ કાર્યવાહી કરવા પર ખરું-ખોટું સંભળાવ્યું છે. વ્હાઇટ હાઉસે શુક્રવારના રોજ રજૂ કરેલા નિવેદન મુજબ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડાનોલ્ડ ટ્રમ્પ આતંકવાદની વિરૂદ્ધ લડાઇમાં ઇસ્લામાબાદની કાર્યવાહીથી અસંતુષ્ટ છે.વ્હાઇટ હાઉસે સાથો સાથ કહ્યું કે પહેલી વખત અમેરિકા પાકિસ્તાનને તેના કૃત્યો માટે જવાબદાર ગણાવી રહ્યું છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ […]

Read More

બીજિંગઃ ચીન તરફથી મળતા અહેવાલ મુજબ ચીન પોતાની પશ્ર્‌ચિમી થિયેટર કમાન તરીકે ઓળખાતા વિસ્તાર તરફ હવાઈ સુરક્ષા વધુ મજબૂત કરી રહ્યું છે. જેથી ભારત તરફથી આવનારા કોઈ પણ જોખમનો સામનો થઈ શકે. તાજેતરમાં ચીને પોતાના જે-૧૦ અને જે-૧૧ ફાઈટર પ્લેનની તસવીરો પ્રદર્શિત કરી હતી. જેમાં ચીનના ફાઈટર પ્લેન પશ્ર્‌ચિમના વિસ્તારમાં ઘણી ઊંચાઈ પર ઊડી રહ્યાનું […]

Read More

સીરીયા : અહેવાલ અનુસાર સીરિયાની સરકાર દ્વારા વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તારમાં સતત બે દિવસથી થઈ રહેલા બૉમમારાથી ૨૫૦ લોકોનાં મૃત્યુ થયાં છે. રાજધાની દમાસ્કસની નજીક આવેલું પૂર્વ ગૂટા વિદ્રોહીના કબ્જાવાળું સૌથી મોટું શહેર છે. રશિયાના સર્મથન વાળી સીરિયા સરકારની સેનાએ આ વિસ્તાર પરત મેળવવા માટે રવિવારની રાતથી હુમલાઓ તેજ કરી દીધા છે. બ્રિટન સ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી […]

Read More

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાન અબ્બાસીએ આતંકવાદી હાફિઝ સઈદ જમાત-ઉદ-દાવા અને ફલાહ-ઈ-ઇન્સાનિયત સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય દેશમાં રાજકીય કટોકટી ઉત્પન્ન ન થાય એવા હેતુસર ફેરવિચારણાની માગ કરી હતી. અમેરિકા તરફથી પાકિસ્તાન પર આતંકવાદી સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. અમેરિકા દ્વારા આપવામાં આવતી પ્રતિવર્ષ બે અબજ […]

Read More
1 25 26 27 28 29 41