ઈસ્લામાબાદઃ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અને તેમના આતંકી સંગઠનની તપાસ માટે પાકિસ્તાન આવી રહેલી UNની તપાસ ટીમ માટે પહેલેથી જ અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને કહ્યું છે કે,UNની સ્પેશિયલ તપાસ ટીમને સઈદ અને તેના આતંકી સંગઠનની સીધી તપાસ નહીં કરવા દેવામાં આવે. આ ટીમ ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ  પાકિસ્તામાં રહેશે. આ ટીમની […]

Read More

વોશ્ગિંટન : વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ચીનની સદસ્યતાને સમર્થન આપવું પોતાની ભૂલ હોવાની અમેરિકાએ ટીપ્પણી કરી છે. ૨૦૦૧માં ડબલ્યૂટીઓમાં ચીનની સદસ્યતાને અમેરિકાએ સમર્થન આપ્યું હતું. ચીનની અર્થવ્યવસ્થાને ઉદાર, ખુલ્લી અને બજારોન્મુખી બનાવવા નિષ્ફળતા મળ્યા બાદ હવે ચીનની વ્યાપારીક ગતિવિધિઓ પર નિયંત્રણ રાખવા માટે કડક નીતિઓ બનાવાઈ રહી છે. ડબલ્યૂટીઓમાં ચીનના પ્રવેશને સમર્થન અમેરિકાની ભૂલ હોવાનું અમેરિકાના […]

Read More

પાકીસ્તાન વિદેશ પ્રધાને ઈઝરાયેલ-ભારતને ગણાવ્યા મુસ્લીમ વિરોધી રાષ્ટ્ર   ઈસ્લામાબાદ : ભારત અને ઇજરાયેલની વચ્ચે આજ રોજ દોસ્તીના નવા સુવર્ણયુવનો આરંભ થવા પામી ગયો છે. ત્યારે બીજીતરફ હવે પાકીસ્તાનના પેટામાં આ દ્રશ્યોથી તેલ રેડાવવા પામી ગયુ હોય તેવા અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પાકીસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસીફે […]

Read More

વોશ્ગિંટન : ઉત્તર કોરિયા તરફથી વધી રહેલા પડકારને ધ્યાને રાખતા અમેરિકાની સેનાએ અંતિમ વિકલ્પ તરીકે ચુપચાપ યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. સેના અને અધિકારી તમામ શાંતિપૂર્ણ રીતે યુદ્ધની તૈયારીમાં લાગી ગયા છે. જો કે તેમને આશા છે કે તેની જરૂરિયાત નહીં પડે. તેમ છતાં પોતાના તરફથી અમેરિકા સંભવ તમામ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર […]

Read More

મ્યાનમારઃ મ્યાનમારમાં ગુરુવારે મોડી રાતે ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સી એએનઆઇના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ મ્યાનમારમાં મોડી રાતે આવેલા પ્રચંડ ભૂકંપની ્‌તીવ્રતા રિકટર સ્કેલ પર ૬.૦ માપવામાં આવી હતી. જોકે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઇ ખુવારી થઇ હોવાના સમાચાર મળ્યા નથી.મોડી રાતે આવેલા ભૂકંપને કારણે મીઠી નીંદર માણી રહેલા લોકો એકાએક ઊંઘમાંથી સફાળા […]

Read More

વોશિંગ્ટન : અમેરીકન રાષ્ટ્રપતી ડોનાલ્ટ ટ્રમ્પ ફરી એક વખત વિવાદોમાં ઘેરાઈ ગયા છે. હવે ટ્રમ્પએ એક પોર્ન સ્ટાર સાથે સબંધ બાંધ્યાની વાત સામે આવી રહી છે. તેમણે પોર્ન સ્ટારને ચુપ રહેવા માટે કથિત રીતે લાખો રૂપીયા આપ્યા હતા. અમેરીકી અખબાર ધ વોલ સ્ટ્રીટ જનલના રીપોર્ટમા તેનો દાવો કરાોય છે. તેમના મતે ડોનાલ્ટ ટ્રમ્પ ર૦૦૬ની સાલમાં […]

Read More

વોશિંગ્ટન : અમેરીકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે ભારત રશીયા અને ચીન જેવા દેશો સાથે કામ કરવુ ઘણી સારી વાત છે. ટ્રમ્પ રશીયા સાથે સબંધ સુધારવા તરફની પહેલને લઈને થઈ રહેલી આલોચના પર પ્રતિક્રીયા આપી રહ્યા હતા. ટ્રમ્પે નોર્વેના વડાપ્રધાન સાથે વ્હાઈટ હાઉસમાં સંયુકત નવેદનમાં જણાવ્યુ છે કે, રશીયા અથવા ચીન અથવા ભારત તેમજ […]

Read More

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષ પેરિસ જળવાયુ સંધિમાંથી અમેરિકાનું નામ પરત લઈને વિશ્વમાં આંચકારુપ નિર્ણય કર્યો હતો. જોકે હવે અમેરિકાએ પેરિસ જળવાયુ સંધિમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે તેના એક ભાષણ દરમિયાન માહિતી આપતા કહ્યું કે, તેનો દેશ પેરિસ જળવાયુ સંધિમાં પરત ફરી શકે છે.આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે […]

Read More

ગરીબી હટાવવા અને રોજગારી વધારવાને બદલે સરકાર નફરત અને વિઘટનને પ્રોત્સાહન આપે છે : જાતિ અને ધર્મના નામે લોકોમાં ભાગલા પડાવવામાં આવે છે મનામા (બહેરીન)ઃ વિદેશની ધરતી ઉપર ફરી એક વખત રાહુલ ગાંધીએ કોંગ્રેસની ભુલોને સ્વીકારી છે. કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો છે કે અગાઉ તેમણે ભુલો કરી છે પરંતુ હવે દેશને એક નવી […]

Read More
1 21 22 23 24 25 33