સીરિયા : ગૃહ યુદ્ધની આગમાં સળગતા સીરિયાને અમેરિકા અને તેના સહયોગીના હુમલાથી બચાવા માટે રશિયાએ ૧૮ મહિના પહેલાં જ પ્લાનિંગ કરી રાખ્યું હતું. આથી અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટનના હુમલાથી સીરિયાને કોઇ ખાસ નુકસાન થયું નથી. આ દેશોની તરફથી સીરિયા પર ૧૦૩ મિસાઇલ છોડાઇ તેમાંથી સીરિયાએ ૭૧ મિસાઇલોને સફળતાપૂર્વક પાડી દીધી. અમેરિકા દ્વારા સીરિયા પર કેમિકલ […]

Read More

બીજિંગઃ મહત્વાકાંક્ષી ગ્લોબલ ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે સમસ્યાપૂર્ણ દેવાંમાં વધારો કરીને અન્ય દેશોને ડરાવવા બદલ ઈન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટીન લેગાર્ડેએ ગુરુવારે ચીનને ચેતવણી આપી હતી. એશિયા, આફ્રિકા અને યુરોપ્ના ડઝનબંધ દેશમાંથી પસાર થતા એક ટ્રિલ્યન ડૉલરના રેલ, રોડ, અને ક્ધસ્ટ્રક્શને લગતા ચીનના પ્રમુખ શી જિન્પિંગના મહત્વાકાંક્ષી બૅલ્ટ ઍન્ડ રોડ ઈનિશિયેટિવ પ્રોજેક્ટ અંગે લેગાર્ડે બીજિંગ […]

Read More

બીજિંગઃ ભારત-ચીન સરહદના મુદ્દાને વધુ ન ચગાવો અને સરહદી વિસ્તારમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે બંને દેશ કરારને વળગી રહે, એમ ચીનના વિદેશ ખાતાએ ભારપૂર્વક કહ્યું હતું. વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ એવા અરુણાચલ પ્રદેશના અસાફિલા વિસ્તારમાં ભારત દ્વારા કરવામાં આવેલી કથિત ઘૂસણખોરીને મુદ્દે ચીને સખત વિરોધ નોંધાવ્યો હોવાના અંગે સીધી પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ […]

Read More

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા ૨૪ થી ૪૮ કલાકની અંદર સિરિયા અંગે મોટો નિર્ણય કરશે. આ અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ સિરિયામાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા માગે છે, પરંતુ તાજેતરમાં દમિશ્ક પાસેના સિરિયન સેનાના કેમિકલ હુમલા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પનો મૂડ બદલાઈ ગયો. એવું માનવામાં આવે છે કે […]

Read More

ગંગટોકઃ ચીનના વિસ્તારવાદના એજન્ડા પર પ્રહાર કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઇન્દ્રેશકુમારે ચીનના અર્થતંત્રને નબળું પાડવા ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. લશ્કરી માર્ગે ચીનને હરાવી શકાય એમ ન હોવાને કારણે ચીનના માલનો સામૂહિક બહિષ્કાર કરી તેનાં અર્થતંત્ર પર પ્રહાર કરવો જોઈએ, એમ તેમણે અહીં યોજાયેલા એક સમારોહમાં કહ્યું હતું. કોઈપણ દેશ […]

Read More

વોશિંગટનઃ નોર્થ કોરિયા અને અમેરિકાની વચ્ચે એટમી હથિયારો મુદ્દે ટૂંક સમયમાં વાતચીત થશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન મુજબ, નોર્થ કોરિયન તાનાશાહ કિમ જોંગ ઉન હથિયાર ખતમ કરવા ચર્ચા માટે તૈયાર છે. આ વાતની પુષ્ટી રવિવારે વ્હાઇટ હાઉસના એક સિનિયર અધિકારીએ કરી. ટ્રમ્પ અને કિમની મુલાકાત મેના અંતિમ મહિનામાં થઈ શકે છે. થોડા દિવસો અગાઉ અમેરિકન પ્રેસિડન્ટ પણ […]

Read More

કોલકાતાઃ મે મહિનામાં થનારી પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા દરમિયાન ફાટી નીકળેલા રાજકીય હિંસાચારમાં માર્કસવાદી પક્ષના પીઢ નેતા બાસુદેબ અચારિયા પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નાં ટેકેદારોએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત અહીંના અનેક જિલ્લાઓમાં ટીએમસી અને ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. મુર્શિદાબાદ જિલ્લામાં શાસક તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ તેમજ બીરભૂમ તેમજ […]

Read More

ન્યુયોર્ક : અમેરિકાના ન્યૂયોર્કમાં ટ્રંપ ટાવરમાં શનિવારે આગ લાગી હતી. જેમાં એકનું મોત થયું છે. જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ટ્રંપ ટાવરના ૫૦માં માળે આગ લાગી હતી. જોકે ફાયરબ્રિગેડે તાત્કાલીક પહોંચીને આગ ઓલવી હતી. આ પહેલા પણ જાન્યુઆરીમાં આ ઈમારતમાં આગ લાગી હતી. મહત્વનું છે કે આ ટ્રંપ ટાવર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું છે. […]

Read More

જર્મનીઃ પશ્ચિમ જર્મનીના મસ્ટર શહેરની શહેર કેન્દ્ર વિસ્તારમાં એક ડ્રાઈવરે ભીડ પર વાન ચડાવી દીધી હતી.ત્યારબાદ તે પોતાની જાતને ગોળી મારી દીધી હતી.મસ્ટર પોલીસ દ્વારા જાણવા મળ્યુ છે કે આ હુમલામાં ૪ લોકોના મૃત્યુ થયા છે અને ૩૦ લોકો ઘાયલ થયા હતા. ડ્રાઈવર દ્વારા પોતાની જાતને ગોળી માર્યા બાદ માનવામાં આવી રહ્યુ છે કે આ […]

Read More