નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મ્યાન્માર પ્રવાસના અંતિમ દિવસે આજે બહાદુર શાહ ઝફરની યંગુન સ્થિત મજાર પર ગયાં. અહીં તેમણે અંતિમ મુઘલ બાદશાહને શ્રદ્ધાંજલિ આપી. અત્રે જણાવવાનું પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ જ્યારે ૨૦૧૨માં આ સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશની મુલાકાત કરી હતી ત્યારે આ મજાર પર ગયા હતાં. શાહની કબરને ભારત લાવવાની માગણી […]

Read More

મ્યાનમાર : ભારતીય વડાપ્રધાન મ્યાનમાર પ્રવાસ પર રહેલા છે. આજે તેઓના પ્રવાસનો બીજા દીવસ છે. આજ રોજ તેઓએ અહી સંયુકત પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે, વર્તમાન સમયે જે પડકારોનો તમે સામનો કરી રહ્યા છે તેને અમે સારી રીતે સમજીએ છીએ. ચરમપંથી હિંસાઓને ચાલતા ખાસ કરીને સલામતી ફોર્સીસ તથા માસુમ જીવનની હાનીને […]

Read More

ર કરી મોદીએ પાકીસ્તાનને આપ્યો કડક સંદેશ   સૌથી મોટા વિકાસશીલ રાષ્ટ્ર છે ભારત-ચીન : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી-જિનપીંગ વચ્ચે દ્વીપક્ષીય બેઠકમાં ઉભયપક્ષે સહકાર માટે થયા પરામર્શ :બ્રીકસ સંમેલનની સફળતા માટે મોદીએ જિનપીંગને પાઠવ્યા અભિનંદન : ભારત સાથે શાંતિપૂર્ણ સબંધની જિનપિંગે વ્યકત કરી મહેચ્છા     પંચશીલના સિદ્ધાંતો પર ભારત  સાથે કામ કરવા ચીન તૈયાર […]

Read More

બેજિંગ : ચીન પાકિસ્તાન પર બે આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે દબાણ કરી શકે છે. ચીની સરકારના થિંક ટેક સાથે જોડાયેલા બે એકસપટ્‌ર્સે આ વાત કરી હતી. પાકિસ્તાન આધારિત આ બન્ને ખુંખાર આતંકી સંગઠનોના નામ બ્રિકસ દેશોના મેનીફેસ્ટોમાં જોડવામાં આવ્યા છે.બેજિંગ સ્થિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની અધ્યન સંસ્થાઓના નિર્દેશક હુ શિંશેગે કહ્યું, […]

Read More

ઇસ્લામાબાદ : જમાત ઉદ દાવાના વડા અબ્દુલ રહેમાન મક્કીએ ફરી એક વખત જેહાદને અલ્લાહ સાથે જોડતા ભારત વિરૂધ્ધ લાહોરમાં ઝેર ઓંકયુ છે સાથોસાથ ઇશારામાં  પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉપર પણ પ્રહારો કર્યા છે.મક્કીએ એક કાર્યક્રમમાં કહ્યુ છે કે આજ મુજાહિદ્દ ખડા હૈ ખુન દેને કે લીયે, આઝદ એ કાશ્મીર કી તારીખ કો અંજામ તક […]

Read More

બ્રીકસમાં ભારતીય વડાપ્રધાનનું સંબોધન : આતંકવાદ-ગરીબી, કાળાનાણા-ભ્રષ્ટાચાર સહિતના મુદાઓ મોદીના અભિભાષણમાં  રહ્યા કેન્દ્રસ્થાને   બ્રીકસમાં ભારતનો પાક.ને મોટો ઝટકો બીજીંગ : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ચીનના પ્રવાસે છે. તેઓ અહી બ્રીકસ સંમેલનમાં ભાગ લીધો છે અને ભારતને આ સંમેલનમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જયારે પાકીસ્તાનને ભારતે મોટો ઝટકો આપી દીધો છે. આ […]

Read More

શ્યામન (ચીન) : ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના એક દિવસ  પહેલા સકારાત્મક સંકેત  આપવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે બ્રિકસ દેશોએ જણાવ્યું કે બ્રિકસ દેશોએ એક સાથે મળીને,  વિસ્તૃત, એકબીજાના સહયોગવાળી અને મજબૂત સુરક્ષા પર આધારિત વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને યથાવત રાખવા જોઈએ. જિનપિંગે રવિવારે બ્રિકસ બિઝનેસ ફોરમના ઉધ્ઘાટન પર […]

Read More

વોશિંગ્ટન : ઉત્તર કોરીયાએ અત્યાર સુધીનુ સૌથી શકિતશાળી  પરિમાણુ પરિક્ષણ કર્યુ છે અને વિશ્વને બતાવી દીધુ છે કે, તેણે હાઈડ્રોજન બોમ્બ બનાવી લીધો છે. આ એક એવુ હથીયાર છે કે જે અમેરિકામાં કયાંય પણ હુમલો કરી શકે છે. આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછાયુ કે શું અમેરિકા હવે ઉત્તર કોરીયા પર હુમલો કરશે ? તો તેમણે […]

Read More

ચીનના શ્યામીન શહેરમાં બ્રિકસ સંમેલન ચાલી રહ્યું છે ત્યારે એખ ચીની રિપોર્ટર સંપૂર્ણ રાગમાં હિંદી ફિલ્મ નૂરીનું ગીત ગાઈ રહી હતી.જે બધાને ખૂબ પસંદ આવ્યું છે તેણે જણાવ્યું હતું કે ચીનમાં હિંદી ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવતી હોય છે તેથી ઘણા લોકોના મોંએ હિંદી ગીતો સરળતાથી ચઢી જાય છે. ઉલ્લેખનીય છે તે થોડા સમય પહેલા […]

Read More