કાબૂલઃ અફઘાનિસ્તાનના પૂર્વ ખોસ્ત પ્રાન્તમાં મતદાતાઓના નોર્ંંધણી કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક મસ્જિદમાં કરવામાં આવેલા બૉમ્બવિસ્ફોટમાં ઓછામાં ઓછા ૩૦ જણનાં મોત નીપજ્યાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. પ્રાન્તીય ગવર્નરના પ્રવક્તા તાલિબ મંગલે રવિવારે બનેલી આ ઘટનાને સમર્થન આપતા કહ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછાં ૩૦ જણનાં મોત થયાં હતાં. પ્રાન્તીય પોલીસ વડાના પ્રવક્તા બસેર બેનાએ પણ […]

Read More

ન્યુયોર્ક : ફેસબુક ડેટા લીક કાંડ બાદ વિવાદોમાં સપડાયેલી બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ તેનું તમામ કામકાજ તત્કાળ અસરથી બંધ કરી દેવાની જાહેરાત કરી છે. કંપનીએ બ્રિટન અને અમેરિકામાં પોતાને દિવાળીયું જાહેર કરવાનું આવેદન આપવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વ્યવસાયમાં ટકી રહેવાની કોઈ જ […]

Read More

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન તરફથી થઈ રહેલા વારંવારના આતંકવાદી હુમલા વચ્ચે ભારતીય નિષ્ણાતોનો એક ટુકડી ભારત અને પાકિસ્તાનના સરહદી પ્રશ્ર્‌નો અને ટ્રેક-ટૂ ડિપ્લોમસી અંગે વાતચીત કરવા પાકિસ્તાન પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેક-ટૂ ઇનિશિયેટિવ મંત્રણા અંગે મૈત્રીપૂર્ણ માહોલમાં શરૂ થયેલી વાતચીત નવીન શરૂઆત તરફનું પગલું કહી શકાય. ભારત તરફથી વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ વિવેક કાત્જૂ તથા શિક્ષણવિદ્‌ […]

Read More

બોમિંર્ગ્હન : અમેરિકા ઇરાન પર ત્રાટકવા થનગની રહ્યું છે ઇઝરાઇલે ઇરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમો જાહેર કરતા અમેરિકા સમસમી ગયું છે. ઇઝરાઇલે જાહેર કરેલા ઇરાની પરમાણુ કાર્યક્રમના પુરાવા સાચા સાબિત થયા છે. અમેરિકાએ ઇરાનની હિલચાલને ખૂબ ગંભીર અને વિશ્વ માટે જોખમી ગણાવીને ચેતવણી જાહેર કરી છે કે, આગામી ૧ર દિવસમાં ઇરાની પરમાણું કાર્યક્રમનો નાશ કરવા અમેરિકા […]

Read More

સિઉલઃ દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન-જે-ઈનએ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાની મંત્રણા માટે તથા અણુનિઃશસ્ત્રીકરણ માટે વૈશ્ર્‌વિક સ્તરે ટ્રમ્પે કરેલા પ્રયત્નોની સરાહના કરતા ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કારના હકદાર કહ્યા હતા. શુક્રવારે બંને કોરિયા વચ્ચે થયેલી બેઠક દ્વિપસમૂહ અને વિશ્ર્‌વસ્તરે શાંતિ માટે મહત્ત્વની બેઠક ગણવામાં આવે છે. નોર્થ કોરિયન પ્રમુખ કિમ અને અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ભાવિ […]

Read More

કાબુલ : અફઘાનીસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘતી હુમલો કરવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહયા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર હુમલામાં ર૧ લોકોના મોત નિપજયા છે.

Read More

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં કારની ટક્કર બાદ બે બાઇક સવારને ઘાયલ કરનાર વધુ એક અમેરિકન રાજદૂતને પોલીસે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રાજદૂતની કારની ટક્કરને કારણે બે બાઇક સવાર ઘાયલ થયા છે.પોલીસ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે અમેરિકન રાજદૂત ચાડ રેક્સ ઓસ્બર્ન ટોયોટા જીપ ચલાવી રહ્યા હતા. રવિવારે રાત્રે ૯.૪૦ વાગ્યે (પાકિસ્તાનના સમય પ્રમાણે) સેક્રેટરિએટ ચોકના કન્સ્ટિટ્યૂશન એવેન્યૂ […]

Read More

ઉત્તરકોરીયા : ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને શુક્રવારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે ઈન સાથે શિખર બેઠક કરી હતી. શિખર બેઠકમાં કિમ જોંગ ઉને કહ્યુ છે કે ઉત્તર કોરિયા આગામી મહીને પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરી દેશે. મૂનના કાર્યાલય તરફથી આના સંદર્ભે જાણકારી આપવામાં આવી હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું છે […]

Read More

પેરિસઃ ફ્રાંસની રાષ્ટ્રીય ધારાસભાએ વિવાદાસ્પદ ઇમિગ્રેશન ખરડો પસાર કર્યો છે, તેના કારણે રાજયાશ્રય અને દેશનિકાલની પ્રક્રિયાની ઝડપ વધશે. આ ખરડો પસાર કરતાં અગાઉ ખૂબ જ લાંબા સમય સુધી ચર્ચા કરવામાં આવી હતી, તેના પરથી એ સાબિત થયું હતું કે ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોનના પક્ષમાં તડાં છે. ૬૧ કલાકની ચર્ચા બાદ આ ધારાને મંજૂરી આપવામાં આવી […]

Read More
1 9 10 11 12 13 32