ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાઉન્ટર નાર્કોટીક્સ વિશે થયેલી ઉચ્ચસ્તરીય કાર્યક્રમ દરમિયાન સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, હું ભારતને પ્રેમ કરું છું, મારા દોસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા સલામ કહેજો. આ કાર્યક્રમના સમાપન સમયે ટ્રમ્પ જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતર્યા ત્યારે સંયુક્ત […]

Read More

વોશિંગ્ટન : અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં રિસર્ચરોએ જણાવ્યું કે ભારતમાં હિંદીમાં કરવામાં આવેલી ટિ્‌વટ લોકપ્રિયતા મેળવે છે. રિસર્ચમાં એક ભારતીય પણ સામેલ હતો. મિશિગન યુનિવર્સિટીના લિઝ બોજાર્થ અને જોયોજીત પાલ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૪માં ભારતમાં સોશિયલ મીડિયાનો કોન્સેપ્ટ વિક્સિત થયો અને જ્યારે અંગ્રેજી બોલનારી શહેરી વસ્તી જ મોટાભાગે ટિ્‌વટર […]

Read More

ન્યુયોર્કમાં બન્ને દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજવા કર્યો અનુરોધ ઈસ્લામાબાદઃ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા અંતર્ગત ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી શાંતિ વાર્તા શરૂ કરાવવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે. ઈમરાન ખાને પત્ર લખી આગ્રહ કર્યો છે કે વિદેશ મંત્રી સુષ્મા […]

Read More

કોરિયા : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇને કહ્યું છે કે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન ન્યુક્લિઅર ટેસ્ટિંગ સાઇટ અને લૉન્ચ સાઇટ બંધ કરવા માટે તૈયાર થઈ ગયા છે. મૂને કહ્યું કે પ્યોંગયાંગમાં થયેલી બેઠક બાદ બંને નેતા “પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરવાની એક રીત પર સહમત” થયા છે. જ્યાં બીજી બાજુ, કિમ જોંગ ઉને આ […]

Read More

વોશિંગટનઃ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠન હજુ પણ ભારતીય ઉપમહાદ્વીપ માટે જોખમી બની રહ્યા છે. પાકિસ્તાન આ મુદ્દે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. આ વાત અમેરિકાએ ડિસેમ્બર ૨૦૧૭ના રિપોર્ટનો હવાલો આપતા બુધવારે કહી. રિપોર્ટ બાદ જ અમેરિકાએ પાકિસ્તાનની આર્થિક સૈન્ય મદદ રોકવાનો નિર્ણય કર્યો હતો. સૂત્રો મુજબ, આ રિપોર્ટ ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૧૭ની વચ્ચે તૈયાર […]

Read More

ન્યુયોર્ક : અમેરિકા અને ચીન વચ્ચે ફરીવાર ટ્રેડ વોરની શરૂઆત થઈ છે. ટ્રમ્પે ચીન ૨૦૦ બિલિયન ડોલરના સામાન પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરી છે. નવા ટેરિફ ૨૪ સપ્ટેમબરથી લાગૂ થવાના છે. ટ્રમ્પ સરકારની જાહેરાત બાદ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વધુ આક્રમત બની શકે છે. ગત્ત સપ્તાહ દરમ્યાન ટ્રમ્પ સરકારે ચીન વિરૂદ્ધ કડક […]

Read More

વોશિંગ્ટન : અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પ્રતિબંધો ૪ નવેમ્બરે સંપૂર્ણપણે લાગુ થયા બાદ પણ તેની સાથે આર્થિક સંબંધ રાખનારા દેશો સાથે ‘મૂળભૂત રીતે અલગ નિયમો સાથે કાર્યવાહી’ કરવામાં આવશે એવી ચેતવણી આપી છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ પત્રકારોને જણાવ્યું હતું, ‘આ મામલે કોઈ ભૂલ ન કરે, ૪ નવેમ્બર પછી એ દેશોની સાથે મૂળભૂત અલગ નિયમો સાથે […]

Read More

વોશિગ્ટન : અમેરિકામાં ફ્‌લોરેન્સ વાવાઝાડાંનો ખતરો ટળ્યો છે.કૌરોલિનાના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચ્યા બાદ નબળું પડયું છે. ત્યારે વાવાઝોડાની કેટેગરી પાંચમાંથી બેની થઈ છે. ઉલ્લેખનીય છે કે, ફ્‌લોરેન્સ વાવાઝોડાંના પગલે કૈરોલિનામાં ઈમરજન્સી જાહેર કરાઈ હતી અને ૧૭ લાખ લોકોને સ્થળાંતર માટે સૂચના પણ આપવામાં આવી હતી. પરંતુ હવે ખતરો ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.આપને જણાવી દઇએ […]

Read More

બેસ્ટન : અમેરિકાના બેસ્ટન શહેરમાં નેચરલ ગેસની પાઇલપાલાઇન ટૂટવાથી અનેક જગ્યાએ ધડાકા થયા છે. ગુરુવારે થયેલા ધડાકામાં ૧૦ લોગ ઘાયલ થયા છે. હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યા છે. માન્ચેસ્ટર સ્ટેટ પોલીસ જણાવ્યું કે, અત્યાર સુધી ૭૦ જગ્યાએ આગ અને બ્લાસ્ટની જાણકારી મળી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે લોરેન્સ, એન્ડોવર અને ઉત્તરી એન્ડોવરમા બ્લાસ્ટ થયા બાદ […]

Read More
1 8 9 10 11 12 46