નલિયા : અબડાસા તાલુકાના પિંગલેશ્વર-કડુલી માર્ગે મોટર સાયકલ સ્લીપ થતા ચાલકને ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લાલચંદ સંદિપ નાયક (ઉ.વ.૪પ) (રહે. રાયરગઢ તા.અબડાસા) પોતાની મોટર સાયકલ ઉપર જતો હતો ત્યારે પિંગલેશ્વર-કડુલી વચ્ચે બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થતા સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાતા જખૌ પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના વાયોર નજીક દુરજેઠમલપર પધ્ધર વાડી રોડ ઉપર પુરપાટ જતી જીપમાંથી પડી જતા આધેડનું મોત થયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા.રર/પ/૧૮ના સવારે ફુલાયના ખાનુભા ભુરૂભા સોઢા યુટીલીટી જીપ નંબર જીજે. ૧ર. વી. ૮૮ર૮માં બેસીને જતા હતા ત્યારે જીપના ચાલકે પોતાના કબજાની જીપને પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી જીપમાં […]

Read More

જમીન મુદ્દે થયેલા લોહિયાળ ધિંગાણામાં બે યુવાનો ઘવાયા : હત્યા કરી નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત : હત્યા બાદ આરોપીઓએ સાંભરાઈની નદીમાં ફેંકેલો હથિયારો કબજે   નલિયા : અબડાસા તાલુકાના ભાનાડા સીમમાં જમીનના વિવાદે થયેલા લોહિયાળ ધિંગાણામાં આધેડને ગોળીએ દઈ હત્યા કરી તથા બે યુવાનોની હત્યાનો પ્રયાસ કરી નાસી છૂટેલા પોલીસ પુત્ર સહિત […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના કંકાવટી ગામની સીમમાં પોલીસે છાપો મારી ૧.૩ર લાખના દેશી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નલિયા પોલીસ મથકના પીએસઆઈ એ.એન. પ્રજાપતિએ પૂર્વ બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે કંકાવટી ગામની સીમમાં છાપો માર્યો હતો. ભોજુભા કુમારસિંહ જાડેજા નદી અને ડેમ સાઈટમાં દેશી અને અંગ્રેજી શરાબનું વેચાણ […]

Read More

નલિયા : નલિયાના ડો.બાબાસાહેબ સ્મારક પાસે આવેલ વિજ તંત્રની ડીપી પાસે વિજ પ્રવાહના સંપર્કમાં આવતા ર રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આજે સવારે નલિયાના આંબેડકર સ્મારક પાસે આવેલ પીજીવીસીએલની ડીપીના વિજતાર સાથે સંપર્કમાં આવતા ર રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયા હતા.મોર ડીપી પાસે હતા ત્યારે વિજતારના સંપર્કમાં આવ્યા હતા […]

Read More

ગોકળગતિએ ચાલી રહેલી કામગીરીના લીધે ખુલ્લા બજારમાં ખેડુતોને પાક મગફળીની માફક વેંચવો પડે તેવી સ્થિતિ હોવાનો માજી ધારાસભ્યનો આક્ષેપ નલીયા : કોઠારા ખાતે પુરવઠા ખાતા દ્વારા ૧પ માર્ચથી ટેકાના ભાવે ઘઉં ખરીદ કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના લીધે ખેડુતોને મગફળીની માફક ખુલ્લા બજારમાં પાક વેંચવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનો […]

Read More

ભુજ : ચકચારી નલિયાકાંડ પ્રકરણની ફરી આજે ભુજમાં અધિક સેશન્સ જજની કોર્ટમાં ઈન કેમેરા સુનવણીનો પ્રારંભ થયો હતો. રાજકારણીઓ તેમજ મોટા માથાઓને સંડોવતા અને રાજ્યભરમાં બહુ ગાજેલા નલિયા સામૂહિક બળાત્કાર કેસમાં અંતે ભુજના અધિક સેશન્સ જજની કોર્ટમાં ગત માસથી સુનાવણીનો પ્રારંભ કરાયો છે ત્યારે ગત વખતે અધુરી રહી ગયેલી સુનવણી પ્રક્રિયા માટે સેશન્સ જજ દ્વારા […]

Read More

કોઠારા : ભુજથી નલિયા તરફ જઈ રહેલા ભુજના દંપતિને સામેથી આવતી કારે હડફેટે લેતાં ઈજાઓ થતાં ભુજ જી.કે. જનરલમાં દાખલ કરાયા હતા, બંને પક્ષે સમાધાન ન થતાં કોઠારા પો. દફતરે ગુનો નોંધાયો હતો. કોઠારા પો. દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી સલીમ જુસબ સુમરા (રહે સંજોગનનગર) વાળાએ જણાવ્યા અનુસાર તેઓ તા. ર૯-૪-૧૮ના તેઓના પત્ની નસીમબેન […]

Read More

નખત્રાણા : પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા નજીકના કોટડા (જ.) ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાટીદાર સમાજના હિરક જયંતિ મહોત્સવમાં આવતીકાલે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાના પાયાના પ્રશ્નો ઉકેલવા પ્રયાસો કરશે કે પછી બેરોજગારોની રોજગારી વિશે જાહેરાત કરશે કે પછી ૧૭ વર્ષથી દાતાઓના સહારે ઠેબા ખાતી કોલેજને ગ્રાન્ટેડ બનાવવાની જાહેરાત કરશે ? […]

Read More
1 6 7 8 9 10 28