નલિયા : અબડાસા તાલુકાના મોટી વમોટી ગામે પોલીસે છાપો મારી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોટી વમોટી ગામે આવેલ નદીમાં પોલીસે છાપો મારી દેશી દારૂ બનાવવાનો આથો લીટર પ૦૦ કિં.રૂા.૧૦૦૦/-ના મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ભટ્ટીનો સંચાલક હરદેવસિંહ મહિપતસિંહ જાડેજા (રહે. મોટી વમોટી) નાસી જતા તેને ઝડપી પાડવા […]

Read More

૮ લાખની ચોરીમાં કંપનીએ શકદારના નામ આપ્યા પણ અધિકારીએ ગુન્હો ડિટેકટ કરવાને બદલે માંડવાળ કરી હોવાની ચર્ચા નલિયા : અબડાસા તાલુકાના વાયોર પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈની અચાનક બદલી થતા બદલી થવા પાછળ અનેક તર્ક વિર્તકો વહેતા થવા પામ્યા હતા. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાએ વાયોર પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ […]

Read More

મોડી રાત્રે સર્જાયેલા હુમલાના બનાવ બાદ ફરીથી કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસ ઘટના સ્થળે : આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત નલિયા : અબડાસા તાલુકાના વિંઝાણ ગામે રસ્તા મુદ્દે બોલાચાલી કરી ચાર ઈસમોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા પોલીસની દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અસરફ નૂરમામદ […]

Read More

ઉપપ્રમુખ પદે હકુમતસિંહ જુવાનસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું   નલિયા : અબડાસા તાલુકા પંચાયતનું રોટેશન ચેન્જ થતા અનુ.જાતિની મહિલા પ્રમુખ તરીકે અજબાઈ માણશી ગોરડિયા અને ઉપપ્રમુખ પદે હકુમતસિંહ જુવાનસિંહ જાડેજાની ભાજપ તરફથી પસંદગી થતાં તેમણે આજે ફોર્મ ભર્યા હતા. અબડાસા ભાજપના પ્રભારી પ્રવિણસિંહ વાઢેરે આજે બપોરે અહી આવી મેન્ટેડના સીલ કવર ખોલ્યા હતા જે મુજબ પ્રમુખ […]

Read More

સર્જન રીયાલીટી, કચ્છ કલેક્ટર, મહેસુલ, પર્યાવરણ, વનખાતાના સચિવોને પણ યોગ્ય કાર્યવાહી હાથ ધરી પવનચક્કીઓના પ્રદુષણના લીધે ઘોરાડ પક્ષીને થતી ખલેલ બંધ કરવા જાણ કરાઈ : કાયદાના ભંગના અનેક આક્ષેપો પણ નોટીસમાં કરાયા : નલીયાના સ્થાનિક જંગલખાતાના અધિકારીઓના ભ્રષ્ટાચારના લીધે સુઝલોન કંપનીને અપાયેલ છુટછાટોનો જવાબ હવે કચ્છના કલેક્ટર અને સચિવ કક્ષાના અધિકારીઓને આપવો પડશે નલીયા : […]

Read More

નલિયા : નખત્રાણા તાલુકાના ધાવડા ગામે રહેતી મહિલા સહિત બે વ્યકિતઓ સામે અશ્લિલ ક્લીપ દ્વારા બ્લેકમેઈલિંગ અને ખંડણી માંગવાના કિસ્સામાં નલિયા પોલીસ મથકે વિધિવત ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મૂળ ભુજના હાલે ડોમ્બીવલી (પૂર્વ) મુંબઈ રહેતા અજય રસીકલાલ ઠક્કરની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે અબડાસા તાલુકાના કનકપુર સ્થિત અદ્યતન દૂધ ડેરી પાસે ભવાનીપર […]

Read More

૯મી જુન બાદ ફીશરીઝ ખાતા દ્વારા ટોકન આપવાનું બંધ કરાયું : દરિયામાં ગયેલી તમામ બોટો પરત ફરી : બરફના કારખાનેદારો તથા અન્ય આનુસંંગિક ધંધાર્થીઓ માટે ૧પ ઓગષ્ટ સુધી વેકેશન     માછીમારીના પ્રતિબંધ બાદ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દરિયાઈ સુરક્ષા મુદ્દે સક્રિય જુન-જુલાઈમાં રેઢા પડ સમાન દરિયામાં ભૂતકાળમાં પશ્ચિમ ભારતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરી મુંબઈ […]

Read More

ગત વરસાદની સિઝનમાં તળમાં પડેલા ગાબડાનું રીપેરીંગ ચોમાસા પહેલા ન થાય તો ૩ કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલા ડેમથી લાભાન્વિત ૭ ગામોના લોકો માટે ખતરો : ૧૭ કરોડના ખર્ચે બનેલો બંધારાનો ખર્ચ એળે જવાની ભીતિ નલીયા : સરકારી રાહે થતા કામો કેટલી ગોકળગતિએ ચાલે છે તેનો વરવો નમુનો અબડાસાના ગોલાય ખાતે રૂા.૧૭ કરોડના ખર્ચે બનેલ બંધારો સાબીત […]

Read More

ખાનગી કંપનીના અધિકારી – કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, સંરક્ષણ દળના જવાનો વગેરેના આગમનથી સોસાયટી વિસ્તારમાં ભાડા ૬-૭ હજારે પહોંચ્યા : સ્થાનિક વેપારીઓના વેપારમાં પણ તેજીનો કરંટ   નલિયા : હાલ અબડાસામાં જમીનોનો સટ્ટો ભલે તુટી ગયો હોય પણ મકાન માલીકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે. સુત્રોમાંથી મળતી માહીતી મુજબ અબડાસામાં જમીનોના વેપારમાં સટ્ટો હતો […]

Read More
1 4 5 6 7 8 28