તાલુકા કોંગ્રેસ દ્વારા ડેપો શરૂ થવાથી સંતોષ વ્યક્ત કરી નિયમિતરૂપે ઘાસ પુરવઠો આપવાની કરાઈ અપીલ નલિયા : અબડાસામાં ઘાસ ડેપો શરૂ કરવા મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાયેલા નલીયા મામલતદાર કચેરીને તાળાબંધીના પ્રયાસ બાદ વહીવટીતંત્રના સઘન પ્રયાસોથી અબડાસામાં ૧૭ રાહતદરના ઘાસ ડેપો શરૂ થવાથી તાલુકા કોંગ્રેસ દ્વારા સંતોષ વ્યક્ત કરી નિયમિત ઘાસ પુરવઠો આપવાની માંગ અપીલ તંત્રને […]

Read More

જખૌ બંદર માછીમાર અને બોટ એસો.ના પ્રમુખે ફીશરીઝ મંત્રી અને કમિશ્નરને ફેક્સ પાઠવી મંજુરી આપવા કરી રજુઆત   નલિયા : કચ્છના જખૌ મત્સ્ય બંદરે ટોકનના અભાવે ૮૦૦ જેટલી માછીમાર બોટ અટવાઈ પડતા મંજુરી આપવા જખૌ બંદર માછીમાર અને બોટ એસો. દ્વારા રાજ્યના ફીશરીઝ મંત્રી અને કમિશ્નરને ફેક્સ પાઠવી રજુઆત કરી છે. જખૌ બંદર માછીમાર અને […]

Read More

ટ્રકમાંથી ચોરેલા સળિયા ખરીદનાર થાનગઢ શખ્સ તથા ખાલસા હોટલના માલિકની પોલીસે કરી ધરપકડ   નલિયા : લખપત તાલુકાના સાંઘી પુરમ ખાતે આવેલી કંપનીમાં સામખિયાળીથી રવાના કરેલા સળિયાની ચોરી કરવા બદલ વાયોર પોલીસે ખાલસા હોટલના માલિક સહિત બે શખ્સોને પકડી પાડી ૧૭.ર૦ લાખના સળિયા કબજે કરી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સાંઘી પુરમ કંપની સિક્યુરિટી […]

Read More

નલિયા : લખપત તાલુકાના સાંઘીપુરમમાં રવાના કરાયેલા સળિયા સગેવગે કરી દેવાના કેસમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડી ર.પ૮ લાખના સળિયા કબ્જે કર્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભચાઉ તાલુકાના સામખિયાળી પાસે આવેલી ઈટી કંપનીમાંથી સળિયા ભરી લખપત તાલુકાના સાંઘીપુરમમાં રવાના થયેલા ટ્રક ચાલકે ર.પ૮ લાખના સળિયા બારોબાર સગેવગે કરતા વાયોર પોલીસ મથકે ફોજદારી નોંધાતા પીએસઆઈ […]

Read More

પંચાયત દ્વારા ૩ દિવસમાં કાર્યવાહી કરવાનો સમય મંગાયો હોઈ આજથી શરૂ થનાર કાર્યાવાહીને વિરામ અપાયો છે : મામલતદાર પુજારા   નલિયા : રાજ્યવ્યાપી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે નલિયામાં વિકાસપથ ઉપરના દબાણો દુર કર્યા બાદ ગામતળના દબાણો દુર કરવા માટે નલીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાયદાકીય પ્રોસેસ માટે ૩ દિવસનો સમય મંગાતા કાર્યવાહીને હંગામી ૩ […]

Read More

પકડાયેલા બે આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે   નલિયા : અબડાસા તાલુકાના ભાનાડા ગામે જમીન મુદ્દે આધેડ ઉપર સરાજાહેર ગોરીબાર કરી મોતને ઉતારી હત્યારા નાસી છુટ્યા હતા. પંજાબમાંથી પોલીસએ આરોપીઓને પકડી પાડી ૧૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસનું પગેરૂ પંજાબ તરફ દબાવતા અન્ય આરોપીઓ નહીં પકડતા ખાલી હાથ પોલીસ ટીમ પરત ફરી હતી. […]

Read More

નલિયાઃ રાજ્યવ્યાપી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત નલિયા મધ્યે બસ સ્ટેશન પાસેના દબાણો દુર કર્યા બાદ આજે તંત્ર દ્વારા અબડા દાદા સર્કલથી વિકાસપથ પરના દબાણો દુર કરાયા હતા. ગત બે દિવસથી રાજ્ય વ્યાપી ઝુંબેશના ભાગરૂપે નલિયામાં પણ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે નલિયાના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ દબાણો તથા ગ્રામ પંચાયત […]

Read More

નલિયામાં અબડાસા ભાજપ લઘુમતિ મોરચાના આગેવાનોની જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાંયોજાઈ બેઠક   નલિયા : ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં લઘુમતિ મોરચાની ભુમિકા મહત્ત્વની છે તેવું ગુજરાત વકફ બોર્ડના ડાયરેક્ટર અને કચ્છ જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના અધ્યક્ષશ્રી આમદભાઈ જતે નલીયા મધ્યે યોજાયેલ તાલુકા ભાજપ લઘુમતિ મોરચાના આગેવાનોની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું. આમદભાઈ જતે જણાવ્યું હતું કે ભાજપ […]

Read More

જસદણના શખ્સે અનેક લોકોને શીશામાં ઉતાર્યાઃ નલિયા તેમજ સૌરાષ્ટ્રમાં તેના વિરૂદ્ધ નોંધાઈ ફોજદારી : આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન   નલિયા : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પોલીસ મથકે અમરેલી જિલ્લાના યુવકને નેવીમાં નોકરી અપાવવાના બહાને ર.૩પ લાખની છેતરપીંડી કરતા જસદણના શખ્સ સામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પ્રફુલભાઈ પ્રેમજીભાઈ યાદવ (ઉ.વ.ર૬) […]

Read More
1 3 4 5 6 7 30