ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે બે નોટીસ અપાયા બાદ આજે સવારે ૧૦ વાગ્યા સુધીની અપાઈ હતી અંતિમ મહેતલ   નલિયા : નલિયા ગ્રામ પંચાયતના ગામતળ હેઠળના દબાણકારોએ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્વેચ્છાએ દબાણ હટાવવાની શરૂઆત કરી હતી. છેલ્લા ઘણાં સમયથી નલીયાના ગામતળના દબાણોનો મુદ્દો ચર્ચામાં હતો જેનો આજે નિકાલ આવવાની શરૂઆત થઈ હોય તેમ આજે […]

Read More

હાલાપરના બે શખ્સોને કોઠારા પોલીસે ઝડપી લઈ પુછતાછ કરતા હાલાપરની ૧.ર૦ લાખની ઘરફોડ તથા ડુમરામાં ગેરેજમાં થયેલી ચોરી કબુલી ભુજ : અબડાસા તાલુકાના ડુમરા તથા માંડવી તાલુકાના હાલાપર ગામે થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ડુમરાની ગેરેજ સહિત બે ચોરીના ભેદ ઉકેલી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડા તથા […]

Read More

ગઈકાલે અફડાતફડીના માહોલ વચ્ચે વગદારો ટ્રકમાં ઘાસ લઈ ગયા અને સવારે ૪ વાગ્યાથી લાઈનમાં ઉભેલાને ઠેંગો : રૂા.ર કિલો મળતું ઘાસ કાળાબજારીયાઓ ૧૩ રૂપિયે કીલો વેંચી રોકડી કરતા હોવાની ઉઠી રહેલી ફરીયાદો   અબડાસામાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનેલી નલિયા મામલતદાર કચેરીના દલાલો ઉપર એસીબી વોચ ગોઠવે તો અનેક ભોપાળા બહાર આવે : માત્ર કચેરીમાં લાગેલા […]

Read More

૧૧૦ બોરી બેનંબરી કોલસા સહિત ર.૮૩ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી વાયોર પોલીસના હવાલે કરાયા   નલિયા : માંડવી પોલીસ સ્ટેશનથી નલિયા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર તરીકે બદલી થતા અને નલિયા સીપીઆઈનો ચાર્જ સંભાળતાની સાથે શ્રી ગામેતીએ બુટ્ટા ગામેથી ર.૮૩ લાખના કોલસા તથા વાહનો સાથે બે શખ્સોને ઝડપી પાડી વાયોર પોલીસના હવાલે કર્યા હતા. […]

Read More

જદુરા અને સણોસરા સીમાડામાં હોવાની બાતમી આધારે ર૭ કર્મચારીઓના કાફલાએ સાડા ત્રણ કલાકની જહેમત બાદ ઝડપી પાડયોઃ કોઠારા પોલીસના હવાલે કરાયો   લતીફ સામખિયાળી-ભચાઉ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ ભુજ : પોલીસ પર હુમલો કરનાર લતીફ નુરમામદ કકલ ભચાઉ તથા સામખિયાળી પોલીસ સ્ટેશનના ગુન્હાનો વોન્ટેડ હતો તેના સામે વિવિધ નોંધાયા હતા. જેમાં મુન્દ્રામાં ગુના નંબર ૧૮૧-ર૦૧૩ આઈપીસી […]

Read More

મુખ્ય સુત્રધાર લતીફને ઝડપી પાડવા પોલીસની કવાયત   નલિયા : અબડાસા તાલુકાના આરીખાણા ગામે પોલીસ ઉપર હુમલો કરવાના કેસમાં પોલીસે મહિલાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપી મહિલાને પાલારા મોકલી આપી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરીખાણા ગામે વાડીમાં શંકાસ્પદ માણસો આવતા હોઈ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાની બાતમીના આધારે કોઠારા પોલીસે છાપો મારતા […]

Read More

અન્ય ર ફરિયાદ અરજીમાં તે સમયના તલાટી – મંત્રી વિરૂધ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા અબડાસા તાલુકા વિકાસ અધિકારીને હુકમ કરાયો : સોસાયટી વિસ્તારના ફરસબંધીના કામમાં કાગળ પર કામગીરી કરાઈ હોઈ ચુકવાયેલી રકમ રીકવર કરવા કરાયો આદેશ   નલિયા : સત્યમેવ જયતે તે ભારતીય લોકશાહીનો મુદ્રાલેખ છે તે મુજબ નલીયા ગ્રામ પંચાયતના ભ્રષ્ટચારની તપાસ માટે નિમાયેલી ખાસ […]

Read More

વાડીમાં શંકાસ્પદ ઈસમોની અવર જવરથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે માર્યો છાપો : દંપતિ દ્વારા કુહાડી, છરીથી હુમલો કરતા પોલીસકર્મી ગંભીર રીતે ઘવાયો : પિસ્તોલ વડે ગોળીબાર કરવાની કરી કોશિશ : મહિલાની અટકાયત   નલિયા : અબડાસા તાલુકાના આરીખાણા ગામે વાડીમાં આવતા શંકાસ્પદ ઈસ્મો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે […]

Read More

મનજી બાપુ સહિતના ઉપવાસીઓની છાવણીની મુલાકાત ધારાસભ્ય અને મામલતદારે લઈ ભુજ જઈ કલેક્ટર રેમ્યા મોહનને પરિસ્થિતિથી વાકેફ કરતા તાત્કાલિક ૬પ હજાર કીલોગ્રામ ઘાસ અબડાસાની પાંજરાપોળો માટે ફાળવાયો   નલિયા : ગઈકાલે ગૌભક્ત મનજીબાપુની આગેવાનીમાં પાંજરાપોળ સંચાલકો દ્વારા પુરતો ઘાસનો જથ્થો ફાળવવાની માંગ સાથે શરૂ થયેલા આમરણાંત ઉપવાસ આંદોલન અને આત્મવિલોપનની ચીમકીજ બાદ અબડાસાના ધારાસભ્ય અને […]

Read More