મુંબઈ વસતા જૈન પરિવારોના મકાનોને બનાવાયા નિશાન : ઘરસામાન વરેવિખેર કરી તોડફોડ કરી પ હજાર રોકડ ચોરી ગયા નલિયા : અબડાસા તાલુકાના નાની સિંધોડી ગામે આઠ મકાનોને નિશાન બનાવી તસ્કરોએ મકાનોમાં તોડફોડ કરી પાંચ હજારની રોકડ ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માણેકભાઈ ખીયરાજભાઈ માહેશ્વરી (જૈન) (ઉ.વ.૭૪) (રહે. મૂળ નાની સિંધોડી, તા. અબડાસા) (હાલે […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના ડુમરા ગામે છ દિવસ પહેલા ગાયને લાઈટના થાંભલા સાથે બાંધી તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરીને ભાગી છુટેલા અજાણ્યા શખ્સને પોલીસે ઝડપી પાડી ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડુમરા ગામની સીમમાં શનિવારે રાત્રીના કોઈ શખ્સે ખેતરમાં આવેલા ઈલેક્ટ્રસક થાંભલા સાથે બાંધી દઈ ગાયના શરીર ઉપર તિક્ષણ […]

Read More

નલીયા : દર વરસે અબડાસા તાલુકાના ધુફી મધ્યે ગૌચરની હજાર એકર જમીન પર દબાણકારો વાવેતર કરે છે અને રજુઆત બાદ દબાણ હટાવાય છે તેમ આ વરસે પણ મહેસુલ તંત્ર દ્વારા બુધવારના દબાણ હટાવ કામગીરી હાથ ધરવાની હતી પરંતુ પોલીસ બંદોબસ્તના અભાવે કામગીરી મોકુફ રખાઈ છે. અબડાસા તાલુકાના ધુફી મધ્યે ગૌચર જમીન પર થયેલ દબાણ દુર […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાના બેંક ખાતામાંથી પ૦ હજાર ઉપાડી લેતા અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી થવા પોલીસને જાણ કરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ કોઠારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા પારૂલબેન એસ. બારીયાને ગત તા.૯-૯-૧૭ના તેમના મોબાઈલ ફોન ઉપર ફોન આવેલ અને ફોન કરનાર વ્યકિતએ જણાવેલ […]

Read More

નિર્મલા સીતારામને છેવાડાના કચ્છમાં સૈન્યના જવાનો-અધિકારીઓથી રૂબરૂ થઈ તેમના મનોબળમાં કર્યો વધારો :સરક્રીકની હોવરક્રાફટ તથા હવાઈથી કર્યુ નીરીક્ષણ : આર્મીના ચીફ બીપીન રાવલ-સધન વેસ્ટર્ન કમાન્ડના એરફોર્સના વડા પણ રહ્યા સાથે  ભુજ ઃ દેશના મહિલા સંરક્ષણ મંત્રી એવા નિર્મલા સીતારામન સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ ઉડતી મુલાકાતમાં તેમણે નલિયા એરફોર્સ અને સીરક્રીકની મુલાકાત […]

Read More

ભુજઃ દેશી ગાયના દૂધ, ઘી, માખણ, છાસ, ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ તેમજ અન્ય મહત્વ વિશે લોકો સમજે તે માટે ૧૯મીથી નારાયણસરોવરથી નીકળેલી કચ્છ ગૌધન સર્વેક્ષણ, સંવર્ધન, ગૌવિજ્ઞાન પ્રસાર યાત્રાને અબડાસામાં વ્યાપક આવકાર મળ્યો હતો. અંદાજે ર૦થી વધારે ગામોમાં ફરીને લોકોને ગાયનું મહત્વ સમજાવાયું હતું. જેના ફળ સ્વરુપે આ તાલુકાના ગામના યુવાનો ગૌવંશ રખડતા અટકે તેના […]

Read More

ભુજ : જુલાઈ માસમાં અબડાસામાં થયેલ ભારે વરસાદના કારણે ખેતીવાડીમાં વ્યાપક નુકસાની પહોંચી હતી. ઉપરાંત અનેક પાકો સડી ગયા હતા. અતિવૃષ્ટિના કારણે અબડાસાના અનેક ગામોમાં વરસાદ બાદ પણ ચારેક દિવસ બાદ પાણી ઓસર્યા ન હતા અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાની પહોંચી હતી. અતિવૃષ્ટિ સમયે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. જે માટે […]

Read More

વારસાઈમાં મળેલ ત્રણ ખેતરો તથા પ્લોટના જાણી દસ્તાવેજા બનાવી મહિલાના નામે ચડાવી દેવાઈ : પોલીસે શરૂ કરી છાનભીન નલિયા : અબડાસા તાલુકાના જખૌ ગામે રહેતા યુવકને પિતાની વારસાઈમાં મળેલ મિલ્કતોના બોગસ દસ્તાવેજ બનાવી ગામની જ મહિલાના નામે ચડાવી દેવાના કિસ્સામાં સરપંચ સહિત ત્રણ ભૂમાડીયાઓ સામે ફોજદારી નોંધાઈ હતી. જખૌ પોલીસ મથકના પીએસઓ ધેવરચંદ મોરીયાએ વિગતો […]

Read More

નલીયા : આજથી સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ નર્મદા રથયાત્રા અંતર્ગત અબડાસામાં યોજાયેલ રથયાત્રાને નલીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓની ઉપસ્થતિમાં પ્રસ્થાન કરાવાયું હતું. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મૈયાના ડેમને ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાષ્ટ્રને લોકાર્પતિ કરવામાં આવનાર છે તે અગાઉ રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ નર્મદા રથયાત્રાને અબડાસામાં નલીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રસ્થાન […]

Read More