સપ્તાહ દરમ્યાન વિવિધ કાર્યક્રમો સાથે કોસ્ટગાર્ડની કામગીરીથી નાગરીકોને કરાશે અવગત નલીયા : ભારતીય તટરક્ષક દળના ૪૧મા સ્થાપના દિન સપ્તાહનો આજે સવારે શાળાના બાળકો માટેની ચિત્રકામ સ્પર્ધા સાથે પ્રારંભ થયો હતો. નલીયાના સીજીઆરએ ખાતે આજે સવારે શાળાના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધાથી કોસ્ટગાર્ડ રાઈઝીંગ ડે વીકની ઉજવણીનો ભારતીય તટરક્ષક દળના જખૌ મથક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.જખૌ […]

Read More

ભુજ : અબડાસા તાલુકાના છાડુરા ગામે બાવળની ઝાડીઓમાં ધાણીપાસાનો જુગાર રમતા ચાર શકુની શિષ્યોને નલિયા પોલીસે ધરબોચીને હવાલાત પાછળ ધકેલ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ નલિયાના છાડુરા નાકાની અંદર બાવળની ઝાડીઓમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં રામજી આરબ કોલી, રમજુ નથુ કોલી, લઘુ અલી કોલી તેમજ રમેશ મીઠુ કોલી (રહે તમામ […]

Read More

ત્રણેક દિવસના વિરામ બાદ ઠંડીએ ફરી જમાવી પકડ : એકાએક તાપમાનમાં આવ્યો ભારે ઘટાડો : જિલ્લામાં અન્યત્ર મિશ્ર ઋતુનો થયો અનુભવ   કચ્છમાં ર૩મી પછી ઠંડીનો વધુ એક રાઉન્ડ ભુજ : ઉત્તરાયણના પર્વથી જ તાપમાનનો પારો એકાએક વધી જતાં બપોરના સમયે ગરમીથી ઉનાળાની અસર વર્તાવા લાગી છે. તાપમાનનો પારો નોર્મલ કરતાં ઉંચો રહેતાં ઠંડીની અસર […]

Read More

અબડાસા : અબડાસા તાલુકાના આશાપર ગામની સીમમાં નલિયા પોલીસે છાપો મારીને દેશી દારૂના ધંધાર્થીને ઝડપી પાડ્યો હતો. નલિયા પોલીસે આપેલી વિગતો મુજબ આશાપર ગામે રહેતા મહાવીરસિંહ બાવુભા સોઢાને ૪૦ લિટર દેશી દારૂ સહિત ર૬,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી અગાઉ પણ દારૂ તેમજ મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલો હતો. ત્યારે આ આરોપીની પોલીસે વધુ એક […]

Read More

પોતાને ઘેર પરજાઉં જતા વૃદ્ધને માર્ગમાં કાળનો ભેટ થતાં છવાઈ ગમગીની   ભુજ : અબડાસાના કોઠારા નજીકના પુલિયા પર ગમખ્વાર અકસ્માતમાં એક જીદંગી હોમાઈ હતી. જેમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ નલિયાથી કોઠારા તરફ પુરપાટ વેગે આવતી ટ્રકે બાઈક સવારને હડફેટે લેતા […]

Read More

નલિયા : નલિયા એરફોર્સમાં નોકરી કરતા કર્મચારી રાજેશકુમાર રામવીરસિંહ (ઉ.વ. ર૪)ને અચાનક છાતીમાં દુખાવો થતા તેના મિત્રોએ એરફોર્સ હોસ્પિટલ દાખલ કરેલ જયાં મેડિકલ ઓફિસર દીપ્તિ નાગીયાલે હૃદયરોગના હુમલાથી મોત થયેલાનું જણાવ્યું હતું. વધુ તપાસ એએસઆઈ શકુરભાઈ સમા ચલાવી રહ્યા છે.

Read More

નલિયા : તહેવારના દિવસોમાં લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે પોલીસ દફતરે ડખો નોધાયો છે. ફરિયાદી મહંત સંજયગિરિ ગોપાલગિરિ (રહે ચિયાસર, તા. અબડાસા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સરપંચ ભરતભાઈ શાહ અને મહેશ દેવજી રાજપૂત (રહે ચિયાસર) ફરિયાદીને કહેલ કે, તુ બજારમાં લાઉડ સ્પીકર કેમ વગાડે છે. તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ […]

Read More

જખૌ : શકુની શિષ્યો તહેવારના દિવસોમાં પણ પોતાની રમત માણતા પોલીસના હાથે ઝડપાયા હતા. જખૌ પોલીસ દફતરે પ્રાપ્ત વિગતો મુજબ જખૌ કોલીવાસમાં આરોપી મૂળજી ઓશો કોલી, જુમા ખમીશા કોલી, ઈશા આમદ આબડા, ફકીર આશા કોલી, કાસુ ફકીરા કોલી, મમુ છાયા કોલી, પ્રેમજી જેઠા જાગરિયા (રહે બધા કોલીવાસ જખૌ) ધાણી પાસાનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. […]

Read More

નલીયા : નલીયાના સોસાયટી વિસ્તારના સીસી રોડના કામોમાં વહાલા-દવલાની નીતીથી નાગરીકોમાં રોષન લાગણી વ્યાપી જવા પામી છે. હાલ નલીયાના સોસાયટી વિસ્તારોમાં વિવિધ જગ્યાઓએ સીસી રોડના કામો ચાલી રહ્યા છે જેમાં જુની માંગણીવાળા અને ચોમાસામાં પાણી ભરાય છે તેવા વિસ્તારોની અવગણના કરી જ્યાં હયતા રસ્તાઓ છે ત્યાં બીજી વખત રસ્તાઓ બની રહ્યા છે અને તકલીફવાળા વિસ્તારોની […]

Read More