નલિયા : અબડાસા તાલુકાના વાડાપદ્ધર ગામે વાડી વિસ્તારમાં રહેતા આધેડ ઉપર ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અલુભા દાજીભા જાડેજા (ઉ.વ. પ૦) (રહે ખીરસરા કોઠારા, તા. અબડાસા)ની ફરિયાદને ટાંકીને વિગતો આપતા જણાવેલ હુમલાનો બનાવ ર૦-૧૦-૧૭ના બપોરના બે વાગ્યે વાડા પદ્ધર ગામે વાડી વિસ્તારમાં બનવા પામ્યો […]

Read More

સવારે ભેંસો ચરવા માટે વથાણમાં એક્ત્ર થઈ ત્યારે વીજવાયર તૂટતા બન્યો બનાવ   નલિયા : અબડાસા તાલુકાના કેરવાંઢ ગામે અચાનક વીજ લાઈન તૂટતા ૧૩ ભેેંસોનું મોત નિપજયું હતું. સવારે ચરવા જવા માટે વથાણમાં એકત્ર થયેલી ભેંસો પર જીવતો વીજ વાયર પડતાં આ ઘટના બની હતી.અબડાસાના ખોબા જેટલા કેરવાંઢ ગામે એક સાથે ૧૩ ભેંસોનું મૃત્યુ થતા […]

Read More

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત અટકાયતી પગલા લેવા પોલીસ મથકે બોલાવતા કર્યો હુમલો : ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા પોલીસની કવાયત નલિયા : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા શહેરમાં આવેલા બસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારી ઉપર બુટલેગર દ્વારા સરાજાહેર હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત અગાઉ પકડાયેલા આરોપીઓ […]

Read More

મુખ્યમંત્રીના કાર્યાલય અને ગાંધીનગરના મહેસુલ વિભાગના કડક કામગીરી કરી દબાણ હટાવવા અબડાસાના નાની ધુફીના ગૌચર- સરકારી દબાણ પ્રાંગણમાં સુચવ્યું છતા અબડાસા મામલતદાર કચેરી ખાતે પોલીસ ખાતા વચ્ચે જવાબદારીની ફેંકા-ફેંક નલિયા : નેતાઓની સલામતીમાં વ્યસ્ત પશ્ચિમ કચ્છ પોલીસ પાસે મુખ્યમંત્રીના કાર્યાલય અને ગાંધીનગરના મહેસુલ વિભાગની કડક સુચના છતાં અબડાસાના નાની ધુફી ગામે ગૌચર- સરકારી જમીનના દબાણ […]

Read More

ભુજ : ગુજરાત રાજ્યના ડીજીપીની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે જે સબબ ભાવનગર પોલીસ મહાનિરિક્ષકની સૂચનાથી આરઆર સેલ ભાવનગરની ટીમે નલિયામાં થયેલા બળાત્કાર કેસના આરોપીને ઝડપી પાડ્યો હતો. નલિયા પોલીસ મથકે ફ.ગુ.ર.નં ૩પ/ર૦૧૭થી નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી સતીષ ઘનશ્યામ વાજાને ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર આરઆર સેલને મળેલી […]

Read More

સને ૧૯૯૩ ના પંચાયત ધારાની કલમ ર૪૯ (૧) તથા સરકારશ્રીના વખતવખતના પરિપત્ર મુજબ સૌથી નીચા ભાવ હોય તેમના ટેન્ડર મંજુર કરવાના બદલે ઉંચા ભાવના ટેન્ડર તા.૩/૧૦ ની સામાન્ય સભામાં મંજુર કરવાના ઠરાવો કરતા અબડાસા ટીડીઓનો ધાક બેસાડતો હુકમ : પંચાયતના સ્વભંડોળને સત્તાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટ રીતે મંજુર કરાયેલા ઠરાવોથી વરસે રૂ.૨,૧૮,૦૦૦ ની સંભવિત નુકશાનીના પગલે […]

Read More

કોઠારા ખાતેના વર્કશેડનું ભારત સરકારના સુક્ષ્મ લઘુ અને મધ્યમ સાહસના રાજ્યમંત્રીએ કર્યું ઉદ્દઘાટન :  ભારત સરકારના ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ વિનયકુમાર સકસેના રહ્યા ઉપસ્થિત   નલિયા : ગુજરાત એ ગાંધીની જન્મભૂમિ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાત જયારે કર્મભૂમિ તરીકે બિહાર રહ્યું હતું. મહાત્મા ગાંધીએ ખાદીને પ્રોત્સાહન આપવા જીવનભર પ્રયત્નો કર્યા હતા. ત્યારે […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના નલિયા શહેરમાં સંઘ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે રેઈડ દરમ્યાન છ આરોપી ભાગી છુટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના ૧ઃપપ કલાકે તીનપત્તીનો જુગાર રમતા મુકેશ હરેશ દરજી, કાસમ ઈસા ભટ્ટી, સાલેમામદ અલીકુભાર (રહે.ત્રણેય નલિયા)ને પોલીસે છાપો મારી રોકડા રૂ. ૩૭૩૦ તથા ૩૦૦૦ની કિંમતના ૩ મોબાઈલ […]

Read More

નલીયા : વિશ્વમાં લુપ્ત થઈ રહેલા ઘોરાડ માત્ર અબડાસાની નલીયા સેન્ચુરીમાં બચ્યા છે તેના સંરક્ષણ હેતુ કડક કાયદાપાલન સાથે લોકજાગૃતિ અનિવાર્ય છે તેવું નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય એવા શ્રી એચ.એસ.સિંગએ કચ્છ વન વર્તુળ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત નલીયાના ઘોરાડ સંચેતના કેન્દ્ર ખાતે યોજાયેલા એક દિવસિય ઘોરાડ સંરક્ષણ સેમીનારમાં અધ્યક્ષસ્થાનેથી વક્તવ્ય આપતા જણાવ્યું […]

Read More