કાશ્મીર અને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કચ્છમાં છવાયું ટાઢોળું : નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સીંગલ ડિઝિટમાં જવાની અણીએ   નવેમ્બરમાં નલિયામાં પ ડિગ્રીનો ઓલટાઈમ રેકોર્ડ  ૧૯૬૬માં નોંધાયું હતું તાપમાન : ૪૦ વર્ષમાં પ વખત ઠંડીનો પારો પહોંચ્યો છે સિંગલ ડિઝીટમાં  ભુજ : કાશ્મીર – હિમાચલમાં થઈ રહેલી હિમવર્ષાની અસર કચ્છ જિલ્લામાં પણ જાવા મળી રહી છે. […]

Read More

પવનની ઝડપ વધતા સમગ્ર કચ્છમાં તાપમાનનો પારો ગગડ્યો : નલિયામાં એક જ દિવસમાં તાપમાન ૧.૬ ડિગ્રી ઘટ્યું : જિલ્લા મથક ભુજ ૧પ.૭ ડિગ્રી સાથે રાજ્યમાં પાંચમા ક્રમનું ઠંડુ મથક   ભુજ : કચ્છ જિલ્લામાં પવનની પાંખે સવાર થઈ ઠંડી આવી પહોંચતા લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવા પામ્યો છે. પાછલા બે દિવસથી એકાએક વધેલ પવનની ગતિના […]

Read More

ભુજ : અબડાસાના જખૌ ગામમાં ચર્ચામાં રહેલો બોગસ વારસદાર બનીને મિલકત ઓળવી જવાના કેસમાં પંચાયતી સદસ્ય વનરાજસિંહ જીલુભા જાડેજાના રેગ્યુલર જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. અબ્દુલ્લા હુશેન સુયા (રહે. જખૌ)એ જખૌ પોલીસ સ્ટેશનમાં હસણ આમદ સુયા તથા જખૌ ગ્રા.પં.ના સરપંચ સહિત પંચાયતની સમગ્ર બોડી વિરૂદ્ધ ફોજદારી ધારાની કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તળે એફઆઈઆર દર્જ […]

Read More

ભુજ : પાછલા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં આવેલ એકાએક પરિવર્તનના લીધે તાપમાનનો પારો સારો એવો નીચે સરકયો છે. તો ગઈકાલે મુન્દ્રા-માંડવી પંથકમાં કમોસમી ઝાપટા પણ વરસ્યા હતા ત્યારે હવામાનમાં આવેલ પલટા બાદ ઠંડીએ એકાએક પકડ જમાવતા નલિયા ૧૩.૪ ડિગ્રી સાથે આજે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે.  શિયાળાનો પ્રારંભ થઈ ચૂકયો હોવા છતા જિલ્લામાં ઠંડીએ […]

Read More

નવા વર્ષના વાડીમાં યોજાયેલ જમવાની પાર્ટીમાં શાક ઢોળાતા મામલો બિચકયો હતો : ત્રણ શખ્સોએ મારક હથિયારોથી હુમલો કરતા બે વ્યકિતઓ ગંભીર રીતે ઘવાયા હતા : આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત નલિયા : અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામે એક વાડીમાં યોજાયેલ જમવાની પાર્ટીમાં શાક ઢોળાવા જેવી નજીવી બાબતે મામલો બિચકતા લોહિયાળ ધિંગાણુ ખેલાયું હતું અને મારક હથિયારોથી […]

Read More

જખૌ અને તેની આજુબાજુના ગામોની પાકિસ્તાની જમીન ધારકોની ખાલસા થયેલ જમીનો અને અબડાસાના અન્ય ગામોની આવી જમીનો છેલ્લા ૧૦ વરસમાં ખોટા સોગંદનામાઓના આધારે વેંચી મારવાના સુવ્યવસ્થિત ષડયંત્રની કલેક્ટર કચેરીમાં ખાસ નિભાવવામાં આવેલા રજીસ્ટર સાથે કચ્છના કડક કલેક્ટર ચકાસણી કરે તો અબડાસાના અબજાના કૌભાંડની સિલસિલાબંધ હકીકતો બહાર આવવા સાથે ભાજપ-કોંગ્રેસની મીલીભગતવાળા અનેક મોટા માથાઓના કાળા કરતુતોનો […]

Read More

આઈ.બી.ના રિપોર્ટ અનુસાર લવ જેહાદના સૌથી વધુ કિસ્સા કચ્છમાં બહાર આવતા હોવાની વાત ચિંતાજનક : ભાવેશ માવાણી    ભાજપે કાર્યક્રમથી અળગા રહી અંતર જાળવ્યું નલીયા : નલીયા ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત સ્નેહ મિલન કાર્યક્રમમાં નલીયાના વિવીધ સમાજાના અગ્રણીઓ અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ ભગવા પક્ષ ભાજપના કોઈ પણ કાર્યકર કે ચુંટાયેલા પ્રતિનિધી કે […]

Read More

નલીયા : આજથી ચુંટણીનું જાહેરનામું બહાર પડવાનું હોઈ તેની પુર્વ સંધ્યાએ અબડાસાના વહીવટી તંત્ર દ્વારા ચુંટણી સબંધે કાર્યાવાહીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત નલીયા ખાતે એક મીટીંગનું આયોજન કરાયું હતું. નલીયા મામલતદાર કચેરીએ અબડાસાના તલાટીઓને ચુંટણી સબંધે જરૂરી સુચનો આપવા નલીયા મામલતદારશ્રી અને અબડાસા-૧ બેઠકના મદદનીશ ચુંટણી અધિકારી વી.ડી.પુજારા દ્વારા મીટીંગ યોજવમાં […]

Read More

ચૂંટણી-રણોત્સવ ટાંકણે જ નાપાક ઉંબાડીયા કેહવાય ગંભીર  બીએસએફની ૭૯ બટાલીયને મોડી રાત્રીના ત્રણ વાગ્યે ઓપરેશન પાડ્યું પાર   માછીમારોની તુલનાએ બોટ વધુ મળતા અન્ય માછીમારોને શોધવા કવાયત જારી : ઝડપાયેલ માછીમારો અને જપ્ત કરાયેલ બોટને કોટેશ્વર લઈ આવી સઘન પુછપરછ આરંભાઈ ઃ બીએસએફ ડીઆઈજી આઈ. કે. મહેતા   ચૂંટણી ટાંકણે જ નાપાક અડપલાંથી સુરક્ષા એજન્સીઓ […]

Read More
1 25 26 27 28 29 33