નલીયા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ નલીયાની સન્ટ ઝેવિયર્સ શાળાના વિધાર્થીઓ દ્વારા નલીયા એસ.ટી.ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નલીયાની સન્ટ ઝેવિયર્સ શાળાના વિધાર્થીઓ દ્વારા સવારે બે કલાક નલીયા એસ.ટી.ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું.શાળાના ધો-પ થી ૧૦ સુધીના વિધાર્થીઓએ બસ સ્ટેશન અને પરિસરની સફાઈ કરી કચરો […]

Read More

રાપર ગઢથી કારેજ લઈ જવાતા ચાર વાછરડા સાથે બે શખ્સોની પોલીસે કરી ધરપકડ નલિયા : અબડાસા તાલુકાના કોઠારા નજીક સુથરી ચાર રસ્તા પાસે વાછરડા ભરી જઈ રહેલ ટ્રકને પોલીસે પકડી પાડી બે શખ્સોની અટકાયત કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જુનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના કારજ ગામના મુન્નાભાઈ અમરસિંહ દેવિપૂજક (ઉ.વ.રર) તથા મુઈ બિયાદ તા.લીંબડી જિલ્લો. સુરેન્દ્રનગર […]

Read More

કોઈ મોટી માલમતા નહી જતા વેપારીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું : પોલીસે ચોર  શખ્સોને ઝડપી પાડવા તપાસ આદરી નલિયા : અબડાસા તાલુકાના વાયોર ખાતે તસ્કરોએ સામુહિક આક્રમણ કર્યું હતું. એક સાથે ૧૩ દુકાનોના તાળા તોડી તસ્કરી કરી જતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના વાયોરને તસ્કરોએ બાનમાં લીધું હતું. રાત વચ્ચે એક […]

Read More

અબડાસા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા નલીયાના તકીયા ચોકથી રેલી સ્વરૂપે  પ્રાંત કચેરીએ  આવેદનપત્ર અપાયું : નલીયા પોલીસને ફરીયાદ નોંધાવાઈ નલીયા : અબડાસાના મુસ્લિમ સમાજ દ્વારા ઈસ્લામ ધર્મ વિરૂધ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર સોનું ડાંગર સામે કાયદાકીય કડક પગલા ભરવા રેલી સ્વરૂપે અબડાસા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. અબડાસા સુન્નિ મુસ્લિમ હિત રક્ષક […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના વાયોર નજીક આવેલ અલ્ટ્રાટેક કંપજી પાસે કારમાં શરાબની મહેફીલ માણતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતાં. વાયોર પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર બાબુલાલ ઠાકોરે વિગતો આપતા જણાવેલ કે વાયોરના પોલીસ કર્મચારીઓ વીકેશ રાઠવા, હિતેશ વસાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા, પેટ્રોલિંગમાં હતા ત્યારે અલ્ટ્રાટેક કોટેશ્વર ગેટ પાસેથી પસાર થતી અલ્ટો […]

Read More

મારી સાથે સંબંધ નહી રાખે તો મારા સાગરીતો તારૂ અપહરણ કરી જશે તેવી ધમકી આપનાર મોથાળાની યુવતી તથા તેના સાગરીતો સામે નોંધાઈ ફોજદારી   ભુજ : શહેરના ભીડનાકા વિસ્તારમાંથી લાપતા થયા બાદ રામપર અબડાના યુવકનો ભુજની ભાગોળે આવેલ માવજી તળાવમાંથી કોહવાયેલ મૃતદેહ મળી આવતા અનેક શંકા કુશંકાઓ વહેતી થવા પામી હતી. આ અપમૃત્યુ કેસમાં પોલીસની […]

Read More

વતનપ્રેમી ભાનુશાલી સમાજ અને અન્ય સમાજા દ્વારા નવરાત્રી વતનમાં મનાવવા મુંબઈ અને દેશના અન્ય ભાગોમાંથી અબડાસા  તરફ પ્રવાહ વહેતા ગામડાઓ ધમધમતા થયા   નલીયા : જગતજનની મા અંબેની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી મોટા સંગીત ઉત્સવ એવા નવલા નોરતાની ઉજવણી માટે અબડાસા તાલુકામાં ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે અને આજે પ્રથમ નોરતા સાથે જ […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના નાની સિંધ્રોડી ગામે મુંબઈ વસતા આજ જૈનોના મકાનોને નિશાન બનાવી તસ્કરો પ હજારની રોકડ ચોરી ગયા હતા. જે ચોરીમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાની સિંધ્રોડીમાં આઠ મકાનોથી પ હજારની ચોરી થયેલ જે ચોરીમાં જખૌ મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ગામના […]

Read More

મુંબઈ વસતા જૈન પરિવારોના મકાનોને બનાવાયા નિશાન : ઘરસામાન વરેવિખેર કરી તોડફોડ કરી પ હજાર રોકડ ચોરી ગયા નલિયા : અબડાસા તાલુકાના નાની સિંધોડી ગામે આઠ મકાનોને નિશાન બનાવી તસ્કરોએ મકાનોમાં તોડફોડ કરી પાંચ હજારની રોકડ ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માણેકભાઈ ખીયરાજભાઈ માહેશ્વરી (જૈન) (ઉ.વ.૭૪) (રહે. મૂળ નાની સિંધોડી, તા. અબડાસા) (હાલે […]

Read More