ભુજ ઃ અરબી સમુદ્રમાં ઉદભવેલું ઓખી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા પછી તેનું ભલે વિસર્જન થઈ ગયું છે. પરંતુ તેના લીધે શરૂ થયેલા સુસવાટા મારતા પવને રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ ડંખીલો ઠાર પ્રસરાવી દીધો છે. નલિયામાં ચોવીસ કલાકમાં તાપમાનમાં ર.ર ડિગ્રીનો ઘટાડો નોંધાતા ૧૦.૪ ડિગ્રી સાથે ફરી રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું […]

Read More

ગઈકાલથી જિલ્લાભરના વાતાવરણમાં આવ્યું પરિવર્તન : લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું : તાપમાનનો પારો ફરી નીચે સરકે તેવી સંભાવનાઓ   ભુજ : તમિલનાડુ અને કેરળને ધમરોવ્યા બાદ ઓખી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોઈ તેની અસર કચ્છ જિલ્લામાં પણ જાવા મળી રહી છે. ગઈકાલથી જિલ્લાના વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું છે જે […]

Read More

ભુજ : જખૌના દરિયામાંથી એક માછીમાર બોટ લાપતા થતા શોધખોળ આદરાઈ છે. એક તરફ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે. તેવામાં પોરબંદરની માછીમાર બોટ દરિયામાં લાપતા થતા માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગત ૧૦મી નવેમ્બરે પોરબંદરથી માછીમારી કરવા માટે નિકળેલી જયભવાની નામની બોટ જખૌના દરિયામાં માછીમારી કરતી વખતે  લાપતા બની છે. ઈન્ડિયા જીજે ૨૫ […]

Read More

ગત રાત્રીના અચાનક હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમ્યાન ભુજ જી.કે.માં લીધા અંતિમ શ્વાસ : પરિવારજનોમાં અરેરાટી : આખરી ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ કરાઈ દફનવિધિ   ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં નલીયા પોલીસ મથકે ફરજ બજાવતા સહાયક ફોજદારનું હૃદયરોગના હુમલાથી નિધન થતાં પરિવારજનો તથા પોલીસબેડામાં ગમગીની સાથે શોકનું મોજું છવાઈ જવા પામ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ […]

Read More

અબડાસા તાલુકામાં લઘુમતિ મોરચાની નિમણુંકોમાં થયેલા ડખાથી ભાજપથી નારાજ અમુક લઘુમતિ અગ્રણીઓ ઘર પકડીને બેસી જતા ચૂંટણી વખતે જ ભાજપ માટે કપરા ચઢાણના એંધાણ આ વખતે ઉત્તર પ્રદેશની માફક ગુજરાતમાં પણ ભાજપે એક પણ લઘુમતિને ટીકીટ ન આપતા તેની અસર અબડાસા બેઠકના સૌથી વધુ (૬૦ હજાર) લઘુમતિ મતદારો પર પડે તેવી સંભાવના નલીયા : તાસના […]

Read More

નલિયાના મરીન પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બે દિવસ ચાલશે પ્રક્રિયા ઃ ૧ર૦૦ જેટલા કર્મીઓ કરશે મતદાન નલિયા : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ શકે તેમજ મતદાન કરી શકે તે માટે આજે નલિયા ખાતે બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું. બે દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં ૧ર૦૦ જેટલા કર્મચારીઓ મતદાન કરશે. નલિયા મરીન પોલીસ […]

Read More

આઠ લારી ગલ્લા વિરૂદ્ધ કરી દંડનીય કાર્યવાહી : ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા ચાર દુકાનદારોને અપાયા મેમા   નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ગામના બસ સ્ટેશન પાસે મનફાવે તેમ આડેધડ લારી ગલ્લા પાર્ક કરી ટ્રાફિકને અડચણ રૂપ થતા માલિકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસની કામગીરીથી કોઠારા બસ સ્ટેશનને ખુલ્લું કરી દેવાયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ […]

Read More

નવા વર્ષના વાડીમાં ખાવા-પીવાની પાર્ટી દરમ્યાન શાક ઢોળાવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ વૃદ્ધની કરી હતી હત્યા : કેન્સરની બીમારીની સારવાર માટે માગ્યા હતા જામીન ભુજ : અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામે થયેલ હત્યામાં જેલમાં ગયેલા મુખ્ય સુત્રધારે જામીન ઉપર છુટવા અરજી કરતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૦/૧૦/૧૭ના […]

Read More

લઘુત્તમ તાપમાનનો પારો ર.૭ ડિગ્રી ગગડ્યો ઃ બે દિવસની રાહત બાદ ઠંડીએ ફરી પકડ જમાવી ભુજ ઃ પવનની ઝડપમાં આવેલ ઘટાડાના લીધે કચ્છ જિલ્લામાં પાછલા બે દિવસ દરમ્યાન ઠંડીની પકડ ઢીલી બની હતી જેના લીધે ફરી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. જાકે ફરી ઠંડીએ પકડ જમાવતા જિલ્લાભરમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો છે. નલિયા મધ્યે […]

Read More
1 23 24 25 26 27 32