ભુજ : જુલાઈ માસમાં અબડાસામાં થયેલ ભારે વરસાદના કારણે ખેતીવાડીમાં વ્યાપક નુકસાની પહોંચી હતી. ઉપરાંત અનેક પાકો સડી ગયા હતા. અતિવૃષ્ટિના કારણે અબડાસાના અનેક ગામોમાં વરસાદ બાદ પણ ચારેક દિવસ બાદ પાણી ઓસર્યા ન હતા અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાની પહોંચી હતી. અતિવૃષ્ટિ સમયે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. જે માટે […]

Read More

વારસાઈમાં મળેલ ત્રણ ખેતરો તથા પ્લોટના જાણી દસ્તાવેજા બનાવી મહિલાના નામે ચડાવી દેવાઈ : પોલીસે શરૂ કરી છાનભીન નલિયા : અબડાસા તાલુકાના જખૌ ગામે રહેતા યુવકને પિતાની વારસાઈમાં મળેલ મિલ્કતોના બોગસ દસ્તાવેજ બનાવી ગામની જ મહિલાના નામે ચડાવી દેવાના કિસ્સામાં સરપંચ સહિત ત્રણ ભૂમાડીયાઓ સામે ફોજદારી નોંધાઈ હતી. જખૌ પોલીસ મથકના પીએસઓ ધેવરચંદ મોરીયાએ વિગતો […]

Read More

નલીયા : આજથી સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ નર્મદા રથયાત્રા અંતર્ગત અબડાસામાં યોજાયેલ રથયાત્રાને નલીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓની ઉપસ્થતિમાં પ્રસ્થાન કરાવાયું હતું. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મૈયાના ડેમને ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાષ્ટ્રને લોકાર્પતિ કરવામાં આવનાર છે તે અગાઉ રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ નર્મદા રથયાત્રાને અબડાસામાં નલીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રસ્થાન […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના સણોસરા ગામે તસ્કરોએ બે ધાર્મિક સ્થાન તેમજ મકાનને નિશાન બનાવ્યા હતા. સદ્દનસીબે કોઈ ચીજવસ્તુની ચોરીસ નહીં થતાં ગ્રામજનો તથા પોલીસે રાહતનો દમ લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના સણોસરા ગામે આવેલ જૈન દેરાસર તથા આશાપુરા માતાજીના મંદિર અને એક મકાનના દરવાજાના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. ગઈકાલે વહેલી પરોઢના […]

Read More

નલિયા : અબડાસાના ખુબ જ અંતરિયાળ ગામોની કચ્છી અગ્રણીએ મુલાકાત લઇને ત્યાંની સમસ્યાઓ જાણી હતી. સ્થાનિક ગામના સરપંચો, ઉપસરપંચો ગામના આગેવાનો અને વિવિઘ સમાજના પ્રતિનિઘિઓ સાથે શુભેચ્છા મિલન યોજવામાં આવ્યું હતું. જાણીતા કચ્છી ઉદ્યોગપતિ અને માતૃશ્રી ભચીબાઇ સુંદરજી ભદ્રા મેમોરીયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન ચેતનભાઇ ભાનુશાલીએ અબડાસાના મોથાળા, નરેડી, ચીયાસર, રાયઘણજર, રેલડિયા મંજલ, નારાણ૫ર, ખીરસરા, વિંઝાણ, […]

Read More
1 22 23 24