નલિયા : અબડાસા તાલુકાના વાયોર નજીક આવેલ અલ્ટ્રાટેક કંપજી પાસે કારમાં શરાબની મહેફીલ માણતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતાં. વાયોર પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર બાબુલાલ ઠાકોરે વિગતો આપતા જણાવેલ કે વાયોરના પોલીસ કર્મચારીઓ વીકેશ રાઠવા, હિતેશ વસાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા, પેટ્રોલિંગમાં હતા ત્યારે અલ્ટ્રાટેક કોટેશ્વર ગેટ પાસેથી પસાર થતી અલ્ટો […]

Read More

મારી સાથે સંબંધ નહી રાખે તો મારા સાગરીતો તારૂ અપહરણ કરી જશે તેવી ધમકી આપનાર મોથાળાની યુવતી તથા તેના સાગરીતો સામે નોંધાઈ ફોજદારી   ભુજ : શહેરના ભીડનાકા વિસ્તારમાંથી લાપતા થયા બાદ રામપર અબડાના યુવકનો ભુજની ભાગોળે આવેલ માવજી તળાવમાંથી કોહવાયેલ મૃતદેહ મળી આવતા અનેક શંકા કુશંકાઓ વહેતી થવા પામી હતી. આ અપમૃત્યુ કેસમાં પોલીસની […]

Read More

વતનપ્રેમી ભાનુશાલી સમાજ અને અન્ય સમાજા દ્વારા નવરાત્રી વતનમાં મનાવવા મુંબઈ અને દેશના અન્ય ભાગોમાંથી અબડાસા  તરફ પ્રવાહ વહેતા ગામડાઓ ધમધમતા થયા   નલીયા : જગતજનની મા અંબેની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી મોટા સંગીત ઉત્સવ એવા નવલા નોરતાની ઉજવણી માટે અબડાસા તાલુકામાં ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે અને આજે પ્રથમ નોરતા સાથે જ […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના નાની સિંધ્રોડી ગામે મુંબઈ વસતા આજ જૈનોના મકાનોને નિશાન બનાવી તસ્કરો પ હજારની રોકડ ચોરી ગયા હતા. જે ચોરીમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાની સિંધ્રોડીમાં આઠ મકાનોથી પ હજારની ચોરી થયેલ જે ચોરીમાં જખૌ મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ગામના […]

Read More

મુંબઈ વસતા જૈન પરિવારોના મકાનોને બનાવાયા નિશાન : ઘરસામાન વરેવિખેર કરી તોડફોડ કરી પ હજાર રોકડ ચોરી ગયા નલિયા : અબડાસા તાલુકાના નાની સિંધોડી ગામે આઠ મકાનોને નિશાન બનાવી તસ્કરોએ મકાનોમાં તોડફોડ કરી પાંચ હજારની રોકડ ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માણેકભાઈ ખીયરાજભાઈ માહેશ્વરી (જૈન) (ઉ.વ.૭૪) (રહે. મૂળ નાની સિંધોડી, તા. અબડાસા) (હાલે […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના ડુમરા ગામે છ દિવસ પહેલા ગાયને લાઈટના થાંભલા સાથે બાંધી તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરીને ભાગી છુટેલા અજાણ્યા શખ્સને પોલીસે ઝડપી પાડી ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડુમરા ગામની સીમમાં શનિવારે રાત્રીના કોઈ શખ્સે ખેતરમાં આવેલા ઈલેક્ટ્રસક થાંભલા સાથે બાંધી દઈ ગાયના શરીર ઉપર તિક્ષણ […]

Read More

નલીયા : દર વરસે અબડાસા તાલુકાના ધુફી મધ્યે ગૌચરની હજાર એકર જમીન પર દબાણકારો વાવેતર કરે છે અને રજુઆત બાદ દબાણ હટાવાય છે તેમ આ વરસે પણ મહેસુલ તંત્ર દ્વારા બુધવારના દબાણ હટાવ કામગીરી હાથ ધરવાની હતી પરંતુ પોલીસ બંદોબસ્તના અભાવે કામગીરી મોકુફ રખાઈ છે. અબડાસા તાલુકાના ધુફી મધ્યે ગૌચર જમીન પર થયેલ દબાણ દુર […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાના બેંક ખાતામાંથી પ૦ હજાર ઉપાડી લેતા અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી થવા પોલીસને જાણ કરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ કોઠારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા પારૂલબેન એસ. બારીયાને ગત તા.૯-૯-૧૭ના તેમના મોબાઈલ ફોન ઉપર ફોન આવેલ અને ફોન કરનાર વ્યકિતએ જણાવેલ […]

Read More

નિર્મલા સીતારામને છેવાડાના કચ્છમાં સૈન્યના જવાનો-અધિકારીઓથી રૂબરૂ થઈ તેમના મનોબળમાં કર્યો વધારો :સરક્રીકની હોવરક્રાફટ તથા હવાઈથી કર્યુ નીરીક્ષણ : આર્મીના ચીફ બીપીન રાવલ-સધન વેસ્ટર્ન કમાન્ડના એરફોર્સના વડા પણ રહ્યા સાથે  ભુજ ઃ દેશના મહિલા સંરક્ષણ મંત્રી એવા નિર્મલા સીતારામન સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ ઉડતી મુલાકાતમાં તેમણે નલિયા એરફોર્સ અને સીરક્રીકની મુલાકાત […]

Read More