નલિયા : અબડાસા તાલુકાના સુથરી ગામની સીમમાં આવેલી ૩૦૦ વર્ષ જુની ચાર કબરોને નુકશાન પહોંચાડી ધાર્મિક લાગણી દુભાવતા અજાણ્યા શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મિયા અબ્દુલ્લા અબ્દુલ્લ શકુર મંધરા (ઉ.વ.પ૬) (રહે. સુથરી તા.અબડાસા)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગામની સીમમાં તેઓની ૭મી પેઢીના વારસદારોની ૩૦૦ વર્ષ જુની ચાર કબર કબરોને કોઈ […]

Read More

કોઠારા : કોઠારા ગુરૂદ્વારા મધ્યે ગુરૂગોવિંદસિંઘની જયંતિ નિમિત્તે કોઠારા બ્રહ્મસમાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોઠારા બ્રહ્મ સમાજના ભૂદેવો ગુરૂદ્વારા મધ્યે દર્શન કરવામાં ગયા હતા. ગુરૂ ગોવિંદસિંઘે હિન્દુ ધર્મ તથા કાશ્મીરી પંડિતો માટે ઔરંગઝેબ સામે યુદ્ધ કર્યું હતું અને તેમના પુત્રોએ ધર્મની રક્ષા માટે શહીદ થયા હતા. મુઘલ સામ્રાજ્ય સામે ગુરૂગોવિંદસિંઘે યુદ્ધ કરી અને કાશ્મીરી […]

Read More

કપાસ બાદ સ્થાનિક ખેડુતો માટે  આશીર્વાદરૂપ બનતી ઘઉંની ખેતી   કચ્છમાં કડકડતી ઠંડીને કારણે  ઘઉં અને જીરૂના પાકને થશે ફાયદો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં વધારો, ૧પ ટકા ઉત્પાદન વધવાની શકયતા : હજુ ૧પમી જાન્યુઆરી સુધી રવિ પાકનું વાવેતર કચ્છ જિલ્લામાં થશે ભુજ : કચ્છમાં છેલ્લા એકાદ સપ્તાહથી ઠંડીમાં થયેલા વધારાને કારણે ઘઉં અને જીરૂના પાકોને ફાયદો થવાની […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના ભાનાડા નજીક ટ્રકે છકડાને ટક્કર મારતા ભુજના બે યુવાનો ઘવાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સમીર અબ્દુલ્લા લોહાર (ઉ.વ.૧૮) તથા ફીરોઝ અબ્દુલ્લા લોહાર (ઉ.વ.ર૦) બન્ને જણા છકડામાં બેસી નલિયા જતા હતા ત્યારે ભાનાડા પાસે ટ્રકે હડફેટે લેતા બન્નેને ઈજાઓ થતા પ્રથમ સારવાર નલિયા લઈ વધુ સારવાર માટે ભુજ ખસેડાતા કોઠારા પોલીસે […]

Read More

વારાપીરની દરગાહમાંની દાનપેટીમાંથી ૧૦૦૦ રોકડ તફડાવાયા નલિયા : અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામે આવેલ દરગાહને નિશાન બનાવી તસ્કરો રોકડ ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હાજીઉમર આદમ સુમરા (રહે. વાડાપધ્ધર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ચોરીનો બનાવ ૧પ/૧૧/૧૭થી ૧પ/૧ર/૧૭ દરમ્યાન બનવા પામ્યો હતો. કોઈ ચોર શખ્સોએ વાડાપધ્ધર ગામે આવેલ વારાપીરની દરગાહમાં રહેલ દાનપેટીમાંથી […]

Read More

એકાએક ઠાર વધતા કચ્છીઓ ઠંડીમાં ઠુઠવાયા : ત્રણેક દિવસ સુધી કોલ્ડ વેવ સમાન સ્થિતિ યથાવત રહેવાની સંભાવના : ચાલુ સીઝનમાં પ્રથમ વખત સર્જાઈ આવી સ્થિતિ   ભુજ  ઉત્તર ભારતના રાજ્યોમાં શરૂ થયેલ હિમવર્ષાની અસર કચ્છમાં પણ અનુભવાઈ રહી છે. ગઈકાલ સાંજથી જિલ્લામાં વધેલ ઠંડીનું પ્રમાણ આજે કોલ્ડ વેવ સમાન સ્થિતિમાં પરિવર્તિત થઈ જવા પામ્યું હતું. […]

Read More

ભુજ : અબડાસા તાલુકાનાં તેરા બીટ્ટામાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં વૃધ્ધની લાશ મળી આવી હતી. તેરાની સીમમાંથી મળી આવેલા મૃતદેહની તપાસ કરાતા, મૃતકની ઉમર ૭૫ વર્ષની હોવાનું જાણવા મળ્યુ હતુ. મૃતકનું નામ મોહનલાલ દયાશંકર ગોર હોવાનું પોલીસે જણાવ્યુ હતુ. મોહનલાલ ગોર નિવૃત્ત શિક્ષક હોવાનું જાણવા મળ્યુ છે. તેઓ અગાઉ વર્ષો સુધી અબડાસાના બારા ગામમાં શિક્ષક તરીકે […]

Read More

પવનની ઝડપ વધુ રહેતા સવારના ભાગે થઈ કાતિલ ઠારની અનુભૂતિ ઃ તાપમાનનો પારો હજુ નીચે ઉતરવાની શકયતા ઃ રાજ્યના પ્રથમ ચાર ઠંડા શહેરો કચ્છના ભુજ ઃ વિધાનસભા ચૂંટણીને ગરમાવો પૂર્ણ થવાની સાથે જ ફરી કચ્છમાં ઠંડીએ પોતાનો કબજા જમાવ્યો છે. ગઈકાલથી ફરી એકાએક વધેલ પવનની ઝડપના લીધે કાતિલ ઠારની અનુભૂતિ થઈ રહી છે. જિલ્લામાં એકાએક […]

Read More
1 18 19 20 21 22 29